આ રાશીઓના જાતકો માટે શુભ સમાચાર, રાહુ કરી રહ્યો છે એ રાશીઓમાં ગોચર, મળશે સારા પરિણામ.

0
381

આ લેખમાં તમારું સ્વાગત કરીએ છીએ. આ રાશીઓ માટે શુભ સમાચાર, રાહુ કરી રહ્યો છે ગોચર, ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે. આવનારો સમય તમારા માટે કેવો રહેશે તે જાણવાની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે. આજે આપણે વાત કરીએ રાહુના ગોચરની તમારી રાશિ પર કેવી અસર પડશે.

આ રાશિમાં રાહુ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે, જેના લીધે નોકરી કરતા લોકોને સારો ફાયદો મળશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, આર્થિક રૂપથી મજબુત બની રહેશે. મેષ રાશિના લોકો કે જે રમત ગમત ના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તે તેમની પ્રતિભા બતાવવા માટે એક મોટું પ્લેટફોર્મ મેળવી શકે છે. પરિણીત લોકો માટે રાહુ નો ગોચર અમુક ગેરસમજ લઈને આવી શકે છે તેથી સમજી વિચારી ને ચાલો.

આ રાશિમાં રાહુનું ગોચર તમારી રાશિમાં બીજા ભાવમાં થઈ રહ્યુ છે. આર્થિક સ્થિતિ સારી થશે. વાણી પર સંયમ રાખજો. આ સમયે તમારા દ્વારા અમુક એવા ખર્ચાઓ પણ થઈ શકે છે જેની જરૂર નહીં હોય અને આ વાતનું જ્ઞાન તમને પાછળથી થશે. તમારી વાણી પર આ દરમ્યાન નિયંત્રણ રાખો નહીં તો તમારા સંબંધો તૂટી શકે છે. કાર્યક્ષેત્ર માં તમે પોતાના અહમ ને પોતાના ઉપર ભારે થવા થી બચો નહિતર નુકસાન વેઠવું પડી શકે છે.

આ રાશિમાં રાહુ તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરશે. મિથુન ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ કામ લાગે નહીં. સંજોગો જોઈ સમજીને ચાલવું હિતાવહ. વેપાર થી સંકળાયેલા લોકો ને લેણદેણ માં સાવચેત રહેવા ની સલાહ આપવા માં આવે છે નહીંતર છેતરાઈ શકે છે.તમે આ ગોચર ના લીધે નાની મુસાફરી કરી શકો છો.ત્યાં જ વર્ષ ના મધ્ય માં તમે પોતાના પરિવાર ની સાથે કોઇ માંગલિક કાર્યો માં વ્યસ્ત રહેશો. પિતાની સાથે અણબનાવ થી બચો નહીં તો તમારા પોતાના ભાઈ-બહેનો આ વાત નો ફાયદો લઈ શકે છે.

આ રાશિમાં રાહુ તમારી રાશિમાં પાંચમાં ભાવમાં ગોચર કરશે. કર્ક આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન મુલાકાત ફળદાયી નીવડે. ગૃહ જીવનમાં સંવાદિતા આપી શકશો. રાહુ નો મિથુન રાશિ માં ગોચર કર્ક રાશિ ના તે જાતકો માટે સારું રહેશે જે વિદેશ જવા નું સ્વપ્ન જોઈ રહ્યા છે. વિવાહિત યુગલ માટે પણ આ સમય સારો છે આ સમયે તમારા પાર્ટનર ને કોઈ ઉપલબ્ધિ મળી શકે છે જેથી જીવન સુખમય પસાર થશે. આ વર્ષ તમે આપેલા ઉધાર પૈસા પાછા આવી શકે છે.

rashi

આ રાશિમાં રાહુ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. સિંહ આપની સામાજિક અને વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતા લાગે. ખર્ચનો પ્રસંગ. તબિયત અંગે ચિંતા.
આ સમયે નાણાકીય સ્થિતિ ના હિસાબે અનુકૂળ રહેવા ની સંભાવના છે. આ સમયે જે પણ ધન આવશે તેની બચત કરો આ તમને આવનારા સમયમાં કામ આવશે. વિવાહિત જીવન માં અમુક મુશ્કેલીઓ આવી શકે છે કેમ કે પોતાના કામ ના લીધે તમે પોતાના પરિવારને ઘણો ઓછો સમય આપી શકશો.

આ રાશિમાં રાહુ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે કન્યા લાભ યા સફળતા અટકતા લાગે. વધુ પ્રયત્નો જરૃરી બને. અકસ્માત ઈજાથી સાવધ રહેવું પડે. આ ગોચર ના લીધે તમને કોઈપણ નવું કામ શરૂ ન કરવું જોઇએ નહીંતર નુકસાન વેઠવું પડી શકે છે. કાર્યક્ષેત્ર માં વહેમ ની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે અને સહકર્મીઓ થી અમુક મતભેદ પણ હોઈ શકે છે. જોકે પરિસ્થિતિઓ કેવી પણ હોય તમારું જીવનસાથી તમારા માટે દરેક સ્થિતિ માં મદદગાર સાબિત થશે. સંતાન ના લીધે અમુક માનસિક મુશ્કેલીઓ હોઈ શકે છે.

rashi

તુલા આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન બાદ પ્રગતિ જણાય. કૌટુંબિક ક્લેશ ટાળજો. આ ગોચર ના લીધે તુલા રાશિ ના જાતકો ને વર્ષ ની શરૂઆત માં લાગશે કે બધા કામ બની રહ્યા છે પરંતુ કોઈ કારણવશ અવરોધો આવશે અને કામ અટકી જશે. તમારા સંતાન ના લીધે પણ તમારા જીવનમાં તફાવત આવી શકે છે. પિતા જોડે પણ અમુક તફાવત થવા ની આ વર્ષ શક્યતા છે. ધાર્મિક મુસાફરી પર જવા ના યોગ પણ દેખાય છે.

વૃશ્ચિક આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા. આ વર્ષે તમને તે વિષય માં સફળતા મળશે જેને તમે લાંબા સમય થી શોધ કરી રહ્યા હતા આના થી તમને નવી ઉર્જા પ્રાપ્ત થશે અને તમે આગળ વધશો. તમારા બોસની નજર માં તમારું કામ હોવાથી આ વર્ષે પ્રમોશન મળી શકે છે. આ વર્ષે તમે માતા પિતા ની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.

ધન તણાવમુક્તિ અને ચિંતા હળવી કરવાના આધ્યાત્મિક યૌગિક વ્યવહાર ફળે. નાણાભીડનો ઉપાય મળે. આ દરમિયાન વેપાર થી સંકળાયેલા તમામ બાબતો ને લઈને સાવચેત રહો અને પોતાના ભાગીદાર ઉપર આંખો બંધ કરી વિશ્વાસ ના કરો. મિત્રો ની સંગતિ થી દૂર રહેવા ની કોશિશ કરો. તમારા વૈવાહિક જીવન માં ગ્રહો ની સ્થિતિ લીધે વહેમ ઉત્પન્ન થઇ શકે છે વાતચીતથી બાબત ને ઉકેલવાની કોશિશ કરો. રાહુનું ગોચર ધનુ રાશિ થી છઠ્ઠા ભાવ માં થશે.જ્યાં તમને શુભ ફળ મળશે અને તમારા શત્રુ પરાજિત થશે.જો તમે કોઈ કેસ માં ફસાયેલા છો તો આ વર્ષે ચુકાદો તમારા પક્ષ માં આવી શકે છે.

આ રાશિમાં આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનનો સાથ સહકાર મળે. સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા. આ દરમિયાન દેવા ની બાબતો માં તમને રાહત મળશે. જો તમે કોઇ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો સારા પરિણામ મળશે. કોઈ વિવાદ માં ફસાયેલા છો તો રાહુ તમને ત્યાં થી પણ બહાર કાઢી લેશે. વૈવાહિક જીવન માં રાહુ અમુક મુશ્કેલીઓ લાવી શકે છે. જ્યાં તમે નોકરી કરો છો આ વર્ષે ત્યાં કોઈ ની જોડે પોતાના મન ની વાત શેર ના કરો આ ઘાતક હોઈ શકે છે.

કુંભ ધાર્યાં કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેને હલ કરવાનો માર્ગ મળે. લાભની તક. સ્નેહીથી મિલન.આ ગોચર ના લીધે તમને નકારાત્મક વિચારો ઘેરી શકે છે. વિવાહિત જીવન માં કોઈ ત્રીજા વ્યક્તિ ના લીધે તમારા પરસ્પર સંબંધો ખરાબ થઇ શકે છે. ત્યાં જ કાર્ય ક્ષેત્ર માં તમારો પોતાનો ઉત્સાહ બન્યું રહેશે અને પ્રગતિ મળવા ના યોગ છે. આની સાથે જ આ વર્ષે તમારા પગાર માં પણ વધારો થઇ શકે છે. પોતાના પરિવાર ને પૂરો સમય આપો જેથી તમારા સંબંધો માં ઉષ્ણતા ઓછી ના થાય.

rashi

આ રાશિમાં આપના વિરોધીના હાથ હેઠાં પડતાં જણાશે. ફતેહની તક. કુદરતી મદદ મળે. સંતાનના કામ થાય. કાર્યને લઈને નાની યાત્રાઓ પર જવા ના યોગ બની રહ્યા છે. અમુક એવા ખર્ચાઓ થઈ શકે છે જેનું અસલ કારણ તમે પોતે પણ નહીં જાણી શકો. નાણાકીય સ્થિતિ ખરાબ હોવા ને લીધે જીવન માં પણ મુશ્કેલીઓ આવી શકે છે. વેપાર સંબંધી દરેક નિર્ણય સમજી વિચારી ને લો. રાહુ નો ગોચર તમારી રાશિ થી ત્રીજા ભાવ માં રહેશે, જેના લીધે તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. નવા કામ ની શરૂઆત માટે આ સમય અનુકૂળ રહેશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.