આ તસવીરો જોઈ ને લાગે છે કે “આ સંસાર માં આવા નમૂના ઓની કમી નથી”,એકથી એક વ્યકતિ છે ચડિયાતા.

કહેવાય છે કે મનુષ્ય એક ખૂબ વિકસિત પ્રજાતિ છે.પરંતુ આ તસવીરોને જોઈને અમારો આ વાત પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે.વિશ્વાસ કરો કે આને જોયા પછી તમે પણ આ જ કહેશો.એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ જે પણ કામ કરે છે, તે ખૂબ કાળજીપૂર્વક કરે છે. તેમના કાર્ય દરમિયાન, ફક્ત એક ધ્યેય તે કાર્યને સફળતાપૂર્વક સમાપ્ત કરવાનું છે.એટલું જ નહીં, તે તે કાર્યને પૂર્ણ કરવા માટે કંઈપણ કરે છે.મતલબ કંઈ પણ આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોની તસવીરો આવી છે, જેણે જોયા પછી તમે પણ કહેશો “ભાઈઆ નમુનાઓ આ દુનિયાથી નહીં પણ મંગળ ગ્રહ પરથી આવ્યા છે.ધ્યાન રાખજો ક્યાંક હાસ્યના કારણે તમારા જડબામાં દુખાવો ના થઇ જાય.

Advertisement

1.અરે! અંકલ કોઈ બીજી વસ્તુ ના મળી ટેકો લેવા માટે..ઓવર ટાઈમ કર્યો હોય ત્યારે

2.ભાઈ વાહ! આને કહેવાય છે તુફાની કરવું.વધારે થમ્સઅપ પીવાધી આવું થાય.

3.બસ – બસ ક્યાંક પડી ના જાવ.જયારે પત્ની ને સિરિયલ જોવી હોય ને ટીવી બગડી ગયું હોય ત્યારે.

4.શું મગજ મળ્યું છે.ભગવાને સૌથી વધુ બુદ્ધિ આનેજ આપી હતી હો.

5.આ આ ગ્રહનો નથી.જયારે અન્ય ગ્રહો ના વ્યક્તિ પૃથ્વી પાર થી મળી આવે ત્યારે 

6.બેટા એક વાર આને પાડી ને તો બતાય,આ છે દુનિયાનો સક્યુથી બુદ્ધિશાળી વ્યક્તિ જેની બુદ્ધિ આગળ આઈન્સ્ટાઈન પણ કમ છે.

7.આને કહેવાય છે કે અતૂટ દોસ્તી.જયારે બે જુના મિત્રો ને કોઈ કામ આપવામાં આવે ત્યારે આવુજ થાય

8.અરે ! જ્યારે ભગવાન બુદ્ધિ વેચી રહ્યાં હતાં ત્યારે આ લોકો ક્યાં હતા.ખરેખર આ લોકો પસે બોવ મોટી ડિગ્રી છે વાહ

9.બસ કર ભાઈ! આટલી લગનથી કામ ના કર? જયારે કામ નું પ્રેસર વધારે હોય ત્યારે આવુજ થાય

10.યાર,આમે હેલ્મેટ પેર્યું ક્યાં છે?આ હેલ્મેટ શું કામમાં આવશે.આ ભાઈ ને એવોર્ડ આપવો જોઈએ

11.માત્ર એક દિવસમાં બનાવ્યાં SIX PACK ABS
કેવી રીતે?જયારે કોઈ છોકરી ને ઈમ્પ્રેસ કરવી હોય ત્યારે

12.ભાઈ આવો ખતરનાખ જુગાડ કોણ કરે છે યાર.ભાઈ આટલી બધી ગરબા આવી ગઈ છે કે હવે ડમી લાગવું પડે.

13.લાગે છે આ ભાઈને બસ લેવી હતી પણ ભૂલથી લઈ લીધી ગાડી.જયારે ફેમિલી મોટું હોય અને બજેટ લો હોય ત્યારે

14.આ કાર જરૂર કોઈ કાર્પેન્ટરની હશે લાયા લાયા ભાઈ નવું લાયા શું વાત છે હો.

15.આને કોણ પહેરશે ભાઈ

16.ધન્ય છે ! ભગવાન જયારે વ્યક્તિ પાસે સમય નો અભાવ હોય ત્યારે આ જગ્યાએ પણ કામ કરવું પડે છે.

17.આના વિશે તમારું શું કહેવું?એક તિર દો નિશાન શું જોરદાર જુગાડ છે બોસ

18.કોણ છે આ લોકો ? ક્યાંથી આવે છે એ લોકો આમની પાસે આટલું દિમાગ આવે છે ક્યાંથી વાહ.

19.આ કેવો જુગાડ કર્યો ભાઈ વાહ ખબર પડે તો હસી લેજો મિત્રો

20.મળો સૌથી મોટા કલાકારને શું જુગાડ છે બોસ આવું તો દરેકે કરવું જોઈએ.

21.આમના માટે તાળીઓ તો બને જ ભાઈ શું દિમાગ વાપર્યું છે શો ટોપો ની સલામ.

Advertisement