આ ટોટકા કરવાથી ક્યારેય નહીં લાગે બુરી નજર,એક જ વાર અજમાવો,આજીવન થશે લાભ….

0
194

ખરાબ નજર લાગવાથી ઘણા પ્રકારની ઘટનાઓ ઘટવા લાગે છે અને જે લોકો ને આ નજર લાગે છે તે બીમાર રહેવા લાગે છે અથવા પછી તેમને કોઈ ને કોઈ ઈજા લાગતી રહે છે. ખરાબ નજર કોઈ ને પણ લાગી શકે છે ભલે તે કોઈ સ્ત્રી હોય કે પછી બાળક. આ નજર નો શિકાર કોઈ પણ થઇ શકે છે. અહીં સુધી કે આ નજર વસ્તુઓ ને પણ લાગી જાય છે જેમ કે ગાડી, સ્કુટર અથવા પછી કોઈ પણ વસ્તુ.

ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમારી, પૈસાની કમી કે ધંધા રોજગારમાં હમેશા અસફળતા હાથ લાગતા જીવન દુષ્કર લાગવા લાગે છે. આનું કારણ ખરાબ નજર પણ હોઈ શકે છે. ઘરને બુરી નજરથી બચાવવા વાસ્તુ શાસ્ત્રામાં કેટલાક કારગત ટોટકા દર્શાવવામાં આવ્યા છે જેની મદદથી તમે ખરાબ કે બુરી નજરથી બચી શકો છો.કોઈ માણસ દ્વારા જ્યારે કોઈ વસ્તુ ને ખરાબ મન થી અથવા પછી ઈર્ષ્યા ની સાથે દેખવામાં આવે છે તો તેને ખરાબ નજર કહે છે. હંમેશા ઘણા લોકો એવા હોય છે જે કોઈ ની પાસે આવેલ કોઈ વસ્તુ થી ખુશ નથી હોતા. અથવા પછી જો કોઈ વ્યક્તિ ખુબ તરક્કી કરી રહ્યા હોય છે તો તેની તરક્કી થી ઈર્ષ્યા કરવા લાગે છે. જેના કારણે તેમની આ હીન ભાવના ખરાબ નજર બનીને લાગી જાય છે.

ખરાબ નજર લાગવાના લક્ષણ.ખરાબ નજર લાગતા જ જીવન માં કંઈ સામાન્ય નથી રહેતું. જો કોઈ મનુષ્ય ને આ નજર લાગે છે તો તે બીમાર થવા લાગે છે. ત્યાં જો આ નજર કોઈ વસ્તુ પર લાગે છે તો તે વસ્તુ અથવા તો તૂટી જાય છે અથવા પછી તેને નુક્શાન થવા લાગે છે. જે લોકો સફળ થાય છે જો તેમની સફળતા ને આ નજર લાગે છે, તો તે લોકો ને એકદમ થી અસફળતા મળવા લાગે છે. આ પ્રકારે જો કોઈ ની નોકરી પર જો કોઈ ખરાબ નજર લગાવી દે તો તે વ્યક્તિ ની નોકરી એકદમ થી ચાલી જાય છે.જો તમે સતત કોઈને કોઇ પરિસ્થિતિથી પરેશાન રહ્યા કરો છો તો આજે અમે તમને જણાવીશું કેટલીક વાસ્તુ ટિપ્સ જેનાથી તમે ઘરને બુરી નજરથી બચાવી શકશો. પણ આ ટોટકાનો કોઈ ખરાબ ઉદ્દેશ્ય સાથે ઉપયોગ ન કરશો તો તમને થશે તરતજ ફાયદો.

ટોટકા-1.જો તમને કોઈ સતત પરેશાન કરી રહ્યુ હોય તો તમે એ વ્યક્તિનું સવાર સાંજ નહાતી વખતે નામ લખી તેને ડાબા પગથી ઠોકર મારતા રહો. આનાથી તમને થોડા દિવસમાં ફાયદો થતો જોવા મળશે.

ટોટકા-2.જો તમારા ઘર પર કોઈ પડછાયો પડ્યો હોય મતલબ કે ઘરમાં સતત તમને નેગેટિવ વસ્તુઓ અસર કરતી લાગે તો તમે આ અસરકારક ટોટકો અજમાવી જુઓ. આ ટોટકા માટે 1 કાચનો ગ્લાસ લઈલો અને તેને કોઈ દક્ષિણ-પશ્ચીમ ખુણામાં રાખી દો. આ ગ્લાસની પાછળ એક પીળા રંગનો બલ્બ ફિટ કરી દો. આનાથી તમારા ઘરને બુરી નજરથી બચાવી શકશો.

ટોટકા-3.તમારી કે બાળકની નજર ઉતારવી હોય તો એક જગમાં પાણી ભરો અને ચાર લાલ મરચા લો, મરચામાંથી બી કાઢીલો અને પાણીમાં નાંખી દો. હવે આ પાણીથી જેની નજર ઉતારવાની છે તેના પર ઉતારો, પછી આ પાણીને રસ્તા પર ફેંકી દો. આનાથી નજર દૂર થાય છે.

ટોટકા-4.મીઠાથી પણ નજર ઉતારી શકાય છે. આ માટે ચપટી મુઠ્ઠી લઈને તેને પાણીમાં નાખી દો. હવે આ પાણીને નજર ઉતારી દો. આને 7 વખત નજર લાગી હોય તેના પરથી ઉતારો. આનાથી નજર દોષ દુર થઈ જશે.

ટોટકા-5.વેપારમાં તરક્કી કે નજર દોષ લાગી રહ્યો હોય તો તમે ખીલીનો આ ટોટકો અજમાવી જુઓ. તમે તમારી ઘરની આસપાસ ચારે બાજુ ખીલીઓ લગાવી દો. આનાથી તમામ પ્રકારના દોષથી મુક્તી મળે છે..

ટોટકા-6.જો તમે નવુ વાહન ખરીધ્યુ છે તો તેને વારંવાર જોવાથી દુર્ઘટના સર્જાઈ જાય છે. આ માટે તમે એક લાલ કપડું લો. લાલ કપડાની થેલીમાં 8 લવિંગ બાંધીને રાખી દો આનાથી વાહન પર કોઈની બુરી નજર નહી લાગે.

ટોટકા -7.તમને ખરાબ નજરથી બચવા માટે લીંબુનો આ રીતે કરો ઉપયોગ.તમારે લીંબુનો એ સૌથી વધુ ઉપયોગ એ છે. કે હંમેશા બધા દુકાદાર એ બહાર લીંબુ અને લીલુ મરચું એ લટકાવેલું રાખે છે અને એવી માન્યતા છે કે તેનાથી તમને ખરાબ નજર નથી લાગતી.

ટોટકા -8.વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ ઉપયોગ થાય છે.અત્યારે એવી પણ માન્યતા છે કે આ જે ઘરમાં લીંબુનુ ઝાડ એ હોય ત્યાં તમારે નાકારાત્મક ઉર્જા એ નથી પહોંચી શક્તી. અને આ લીંબુના ઝાડને કારણે તમારે આસપાસનું વાતવરણ એ એકદમ શુદ્ધ રહે છે. અને આ લીંબુના ઝાડથી તમારા ઘરમાં વાસ્તુ એ દોષ દૂર થાય છે.

ટોટકા -8.નોકરી મેળવવા માટે પણ ઉપયોગ થાય છે.આ સિવાય એક લીંબુ એ લો અને તેના પર તમે ૪ લવિંગ એ ભરાવી દો અને પછી તમે ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રનો ૧૦૦૮ વાર એ જપ કરી અને લીંબુને પોતાની સાથે રાખો. તમારું બધું કામ એ થઈ જશે. આ સિવાય બેરોજગારીની સમસ્યા એ દૂર ન થતી હોય તો તમે એક મોટું અને ડાઘ વગરનું લીંબુ લો અને તેને ચાર રસ્તા પર બાર વાગ્યાથી પહેલા જઈ અને તેને ચાર ભાગ કરો અને તેને ચારે દિશામાં દૂર દૂર ફેંકી દો આમ કરવાથી તમને ટૂંક જ સમયમા જ નોકરી એ મળી જશે.

ટોટકા -9.વેપારમાં લાભ માટે પણ ઉપયોગ થાય છે.જો તમે બિઝનેસ કે પછી વેપારમાં લાભ એ ન થતો હોય તો તમેં એક લીંબુ લો અને તેને દુકાન કે પછી ઓફિસની ચારે દિવાલ પર તેને અડાળીને ચાર ટુકડા એ કરી નાખો અને તેને ચારેય દિશામાં એક એક ટુકડો એ ફેંકી દો. આટલું કરવાથી તમારા ઓફિસની નકારાત્કમ ઉર્જા એ પૂરી જઈ જશે. અને આ ઉપાયનો તમારે લાભ મેળવવા માટે તમે સાત શનિવાર સુધી આ કામ કરો.

ટોટકા -10.બાળકોને કોઈની ખરાબ નજર એ ઉતારવા માટે કરો આ ઉપાય.બાળક હોય કે પછી કોઈ મોટા માણસને જો ખરાબ નજર એ લાગી હોય તો તમારે તેમના માથા ઉપથી લઈ અને નીચે પગ સુધી ૭ વાર લીંબુ એ ઉતારો. અને પછી આ લીંબુના ૪ ટુકડા એ કરી લો અને પછી આ લીંબુને કોઈ સુમસામ જગ્યાએ કે કોઈ ૩ રસ્તા પર તેને ફેંકી દો.