ભત્રીજાને હતા કાકી સાથે આડબંધ, કાકાને જાણ થતાં કર્યું કઈક એવું કે જાણીને તમે દંગ રહી જશો……

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા જેમાં પ્રેમમાં અંધ કાકી અને ભત્રીજાએ કાકાને મોતને ઘાટ ઉતારી દીધા.

Advertisement

પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં માણસ ઘણું બધુ ગુમાવી પણ શકે છે અને ઘણું મેળવી પણ શકે છે પરંતુ ક્યારેક પ્રેમના કારણે પણ હત્યા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. આવું જ કઈ ગોધરામાં સામે આવ્યું હતું. ગોધરાના એક ગામમાં રહેતા ભત્રીજાને તેની કાકી સાથે પ્રેમ થઇ ગયો.આ વાતની જાણ કાકાને થતા કાકાએ ભત્રીજાને ઠપકો આપ્યો હતો. તે સમયે ભત્રીજાએ તેના મીત્ર સાથે મળીને કાકાની હત્યા કરી ત્યારબાદ કાકાના મૃતદેહને જમીનના દાટી દીધો હતો. આ ઘટના પછી ભત્રીજો અને કાકી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કાકાના એક વર્ષ સુધી ઘરે ન પરત ફરત પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરી અને હત્યનો ભાંડો ફૂટી ગયો.

રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો અને ગોધરાના વિંઝોલ ગામમાં ઇંટોના ભઠ્ઠામાં રામવીર નામનો વ્યક્તિ તેની પત્ની સાથે રેખા સાથે મજૂરી કામ કરતો હતો. રામવીરની સાથે ભત્રીજો સંતોષ પણ કામ કરતો હતો. સંતોષને કાકી રેખા સાથે પ્રેમ થઇ ગયો હતો.

આ વાતની જાણ રામવીરને થતા તેમને સંતોષને ઠપકો આપ્યો હતો. જેથી કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન સંતોષના મિત્રએ ઈંટ વડે રામવીરને ઈજાગ્રસ્ત કર્યો હતો અને ત્યારબાદ સંતોષે કાકાની હત્યા કરી નાંખી હતી ત્યારબાદ કાકાના મૃતદેહને ઈંટના ભઠ્ઠા નજીક આવેલી એક જગ્યામાં દાંટી દીધો હતો અને પછી રેખા અને સંતોષ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

રામવીર લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશ પરત ન ફરતા પરિવારના સભ્યોએ ઉત્તર પ્રદેશ પોલીસમાં પતિ-પત્ની ગૂમ હોવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે UP પોલીસે ફરિયાદ ગોધરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી ત્યારે ગોધરા પોલીસની તપાસ દરમિયાન રામવીરની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

તેથી પોલીસે નવેમ્બર 2019માં ભત્રીજા અને કાકી સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી હતી. લોકડાઉનના કારણે સંતોષ અને રેખા તેના ઘરે પરત ગયા તે સમયે પરિવારના સભ્યોએ પોલીસને આ બાબતે માહિતી આપી હતી. તેથી ગોધરા પોલીસે સંતોષ અને રેખાની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી.

બંનેની ધરપકડ કર્યા પછી આરોપીઓને સાથે રાખી પોલીસે મામલતદાર FSLની ટીમને સાથે એક વર્ષ પહેલા જમીનમાં દાટેલા કાકા રામવીરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે રામવીરને ઈજાગ્રસ્ત કરનાર એક ઇસમ સામે ગુનો દાખલ કરીને તેને પકડવાની તજવીજ શરૂ કરી છે.

આજે અમે તમને આ લેખમાં બીજી એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા જેમાં એક કાકીના પોતાના સગા ભત્રીજા સાથે અનૈતિક શારીરિક સંબંધો હતા પરંતુ તેના કાકાને ખબર પડતાં તેના સગા ભત્રીજા પર પાવડાનો ઘા કરી ને મોતને ઘાટ ઉતારી દીધો જે ઘટનાથી ચારે બાજુ ચકચાર મચી ગયો હતો.

આ ઘટના છત્તીસગના મહાસમુંદમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જેમાં એક કાકાએ તેના સગા ભત્રીજાને તેની પત્ની સાથે શરમજનક સ્થિતિમાં જોયો હતો.તે પછી જે બન્યું તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.આમ તો આ સંબંધો કારોળિયાની જાળીની જેમ વિચિત્ર પણ છે.બંને કાકા ભત્રીજોએ સગી બહેનો સાથે લગ્ન કરી લીધા હતા.કાકા અને ભત્રીજાએ બન્ને એ સગી બહેનો સાથે લગ્ન કર્યા હતા.પહેલું એ હતું કે જ્યારે કાકા જોવા ગયા હતા કાકાને આ છોકરી પસંદ આવી હતી અને બંને ના લગ્ન કરવાના હતા પરંતુ આ ઘરનાએ શરત મૂકી હતી કે અમારી બંને દીકરીના સાથે જ લગ્ન કરવાના છે તો કાકા એ તેમનું અને તેમના ભત્રીજાનું લગ્ન કરાવવાનું કહ્યું અને બંને એ બંને બહેનો સાથે લગ્ન કરી લીધા હતા.

કાકા ખેતરમાં કામ કરવા જતાં હતાં અને તેમને પોતાનું ખેતર હતું અને ભત્રીજો ઘરેજ રહેતો હતો કાકા જ્યારે ઘરે ના હોય ત્યારે ભત્રીજો કાકીના ઘરે જતો હતો આ દરમિયાન બંને વચ્ચે પ્રેમનું એક કિરણ ઉત્તપન્ન થઈ ગયું હતું અને બંને અવારનવાર શારીરિક સુખનો આનંદ લેતા હતા.આ દરમિયાન બને એક બીજાને ખૂબ ઘાટપ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા.ભત્રીજો કાકાની જવાની રાહ જોતો જોય જ્યારે કાકા ખેતરમાં કામ કરવા માટે જાય ત્યારે આ ભત્રીજો કાકાના ઘરમાં જઈને કાકી સાથે સમાગમ કરતો હતો.

આ કિસ્સો જિલ્લાના સરૈપાલી બ્લોકના કસલબા સંબંધોને કલંક પહોંચાડે નાખે તેની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાકાએ તેના ભત્રીજાને પાવડો વડે કાપી નાખ્યો. હકીકતમાં સોમવારે સવારે, 40 વર્ષિય કાકા તેમના ખેતરમાં કામ કરવા ગયા હતા.લગભગ સાડા અગિયાર વાગ્યે તે ખેતરમાંથી ઘરે પરત આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો 30 વર્ષનો ભત્રીજો અને તેની પત્ની સાથે શરમજનક પરિસ્થિતિમાં હતો. બંનેએ કપડાં પણ પહેર્યા ન હતા. કાકા ખેતરમાંથી ન પાછા આવ્યા હતા તો તેમની હાથમાં પાવડો જ હતો.પોતાની પત્નીને આ સ્થિતિમાં ભત્રીજા સાથે જોઇને તે ગુસ્સે થઈ ગયો અને પાવડો વડે ભત્રીજાના માથા પર હુમલો કર્યો. આ પછી તેના ભત્રીજાની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આગ ઘટનાનો ખુલાસો તે દિવસે કરવામાં આવ્યો ન હતો પરંતુ તેના બીજા દિવસે થયું હતું. કાકાએ ભત્રીજાને છુપાવવા માટે કોથળીમાં ભરી દીધા અને ઘરમાં રાખ્યો હતો જેવી રાત થઈ કે પછી સાયકલ પર મૂકીને ઘરથી એક કિલોમીટર દૂર લાશને ખેતરમાં લઈ ગયા. આ પછી કોથળામાં એક પથ્થર બાંધી તેને કૂવામાં ફેંકી દીધો અને નાસી છૂટ્યો.અને તેને તેની પત્નીને ને પણ આ વિશે ધમકાવી હતી કે જો તું કોઈને કહીશ તો હું તને અને તારી બહેનને પણ મોતને ઘાટ ઉતારી દઈશ તેની પત્ની ખૂબ જ ડરી ગઈ હતી.

અને તે અજાણ બનીને ઉભી રહી ગઈ.આ દરમિયાન ભત્રીજો જ્યારે મોડી રાત સુધી ઘરે પરત આવ્યો નહીં તો આ ભત્રીજાના પરિવારે તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી પરંતુ આ ભત્રીજાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં આ સમયે ભત્રીજાના પિતાએ કાકા વિશે તેમની પત્નીને પૂછ્યું તો પત્ની જૂઠું બોલતા કહ્યું કે એમના કામ ને લઈને બહાર ગયા છે.પરંતુ તેના માતાપિતાને પોતાનો દીકરો ન મળતા પોલીસમાં ગુમ થયેલ હોવાની નોંધ કરાવી હતી.ત્યાર બાદ બીજા દિવસે પરિવાર તેને શોધી રહ્યો હતો.

દરમિયાન આ ઘટનાના બીજા દિવસે બપોરે કૂવામાંથી લાશ મળી આવતા હત્યાની ઘટના સામે આવી હતી.જે બાદ પોલીસને તમામ હકીકત વિશે કાકી એ જણાવી દીધું હતું અને બાદમાં પોલીસે કાકાની શોધ શરૂ કરી દીધી હતી. તેનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યો હતો અને જે જ્યાં રોકાયો હતો ત્યાં જઈને પોલીસે તેને પકડી પાડ્યો હતો.કલમ 302, 201 હેઠળ પોલીસે કાકાને કસ્ટડીમાં લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ સગા કાકાએ અને ભત્રીજાએ બે સગી બહેનો સાથે લગ્ન કર્યા.આને કારણે બંને વચ્ચે સાઢુંનો સંબંધ પણ બંધાયા હતા.લગ્નના થોડા વર્ષો પછી ભત્રીજાએ તેની કાકી અને પત્નીની મોટી બહેન સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હતા.અને અવારનવાર બંને સંબંધો બાંધતા હતા જેથી બંને પરિવારના પક્ષને આ અંગે થોડી જાણ હતી. જેના કારણે બન્ને પરિવારમાં હંમેશા તણાવ રહેતો હતો. આ પહેલા પણ આરોપીએ બંનેને વાંધાજનક હાલતમાં જોતાં પોલીસ ફરિયાદ કરી હતી. કૌટુંબિક બદનામી છે તેવું સમજાવીને કેસને ત્યાંજ પૂર્ણ વિરામ અપાવી દીધું હતુ.

Advertisement