આજ સુધી તમે કયારે નહિ જોયા હોય અંજ્લી ભાભીનો આ હોટ અંદાજ તસ્વીરો જોઇને તમે ચોકી જશો…….

0
153

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા તારક મેહતાની પત્ની એટલે કે અંજલિ ભાભી એટલે કે નેહા મેહતા ના હોટ અંદાજ વિશે.

Advertisement
Neha Mehta at Marudhar Album Launch in Mumbai on 21st Aug 2014 shown to user

મિત્રો તમને જણાવી દઇએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એક એવો શો છે જેની લોકપ્રિયતા તમને ઘરે ઘરે જોવા મળી જશે. આ શો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શો ના મુખ્ય કિરદાર જેઠાલાલ અને દયાબેન લોકો વચ્ચે ઘણા ફેમસ છે. જોકે, આ શો ની લોકપ્રિયતા એટલી વધારે છે કે શો માં કામ કરવાવાળા બાકી કલાકારોની લોકપ્રિયતા એટલી વધારે છે, કે શો માં કામ કરતા બાકી કલાકારોની લોકપ્રિયતા પણ ઓછી નથી. શો માં ‘અંજલિ ભાભી’ નો રોલ ટીવી એક્ટ્રેસ નેહા મેહતા નિભાવી રહી છે.

એ આ શો માં તારક ની પત્નીનો રોલ કરી રહી છે. શો માં અંજલિ ભાભી તમને ભલે સામાન્ય અને સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં એ ઘણી બોલ્ડ અને સ્ટાઈલીશ છે.જો ખબરોની માનીએ તો નેહાએ કેટલાક સમય માટે અભિનય છોડી દીધો હતો. જોકે, એ ન્યુયોર્કમાં ફિલ્મ મેકિંગનો એક કોર્સ કરવા ગઈ હતી. જયારે એ ત્યાંથી પાછી ફરી તો ‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ માં એમને કામ મળ્યું. નેહા મૂળ રૂપે ગુજરાતની રહેવાસી છે. પરફોર્મિંગ આર્ટ્સમાં એમનું માસ્ટર્સ જયારે ડ્રામામાં ડીપ્લોમાં પણ કર્યું છે.

નેહાને થીયેટર સાથે ઘણો લગાવ છે. એ ટીવીની દુનિયામાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી ગુજરાતી થીયેટરનો હિસ્સો રહી હતી. એ ભરતનાટ્યમ પણ સારી રીતે જાણે છે. ડાન્સ કરવામાં એમણે મહારત હાંસિલ છે. નેહાના પિતા એક લેખક છે. એ જ કારણ હતું કે એમને એક્ટિંગ ફિલ્ડમાં આવવામાં પરિવારનો સહયોગ મળ્યો.નેહાએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૧ માં આવેલી સીરીયલ ‘ડોલર બહુ’ થી કરી હતી.એ પછી એ દેશમાં નિકલા હોગા ચાંદ, આયુષ્માન , મમતા, ભાભી , શકુંતલા, દિલ સે દી દુઆ સૌભાગ્યવતી ભવ અને વાહ વાહ ક્યા ક્યા બાત હે જેવી સીરીયલમાં જોવા મળી.

જોકે, એને ઘરે ઘરે ઓળખ સબ ટીવીના ‘તારક મહેતા..’ શો થી મળી.તારક મહેતા શો ના એક એપિસોડ માટે નેહા લગભગ ૩૫ થી ૪૦ હજાર રૂપિયા લે છે. એ મહિનામાં ૧૫ દિવસ શુટિંગ કરે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નેહાની કમાણી કેટલી હશે? આટલા પૈસા કમાવવાને કારણે એમની લાઈફ સ્ટાઈલ પણ ઘણી આલીશાન છે. એમની પાસે audi થી લઈને bmw સુધીની મોંઘી મોંઘી કાર છે.નેહા તમને તારક મેહતા શો માં ભલે સીધી સાદી લાગતી હોય, પણ રીયલ લાઈફમાં એ ઘણી બોલ્ડ છે. એ ઇન્સ્તાગ્રામ પર પણ ઘણી એક્ટીવ રહે છે. અહિયાં એ ફેંસ સાથે પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરે છે.

નેહા મહેતા, ગુજરાતી રંગભૂમી અને ચલચિત્રોની દુનિયામાં જાણીતી અભિનેત્રી છે. ગુજરાતી નાટકોથી જ અભિનયમાં કરિયર બનાવ્યું છે, ત્યાર પછી તેને ગુજરાતી ફિલ્મોમાં પણ સફળતા મેળવી. સમયની સાથે તેને પણ ટેલિવૂડમાં એન્ટ્રી લીધી. ગુજરાતી સિરિયલો અને હિન્દી સિરિયલોમાં તેને લોકપ્રિયતા મળી. નેહાને સાચી ઓળખ તેને અંજલી મહેતાના પાત્રથી મળી.નેહા મહેતાનો જન્મ પહેલી એપ્રિલ 1976ના દિવસે ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં થયો હતો.મૂળ પાટણના અને ભાવનગરમાં જન્મ ભાવનગરમાં જન્મેલી અને ઉછેરેલી નેહા મહેતા મૂળ તો પાટણની છે.

તેના પિતા જાણીતા ગીતકાર તથા કવિ છે. નેહાના ઘરમાં પહેલેથી જ ફિલ્મી વાતાવરણ હતું અને તેથી જ તે આ ક્ષેત્રમાં આગળ વધવા માગતી હતી. બાળપણમાં નેહાને ડાન્સ અને મ્યુઝિકનો શોખ હતો. નેહાએ વડોદરામાંથી મ્યુઝિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં અમદાવાદમાંથી ડિરેક્શનનો કોર્સ કર્યો હતો.નેહાએ નાટક ઉપરાંત ગુજરાતી અને હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ હતું. નેહા ‘ભાભી’ સીરિયલથી લાઈમ લાઈટમાં આવી હતી, જેમાં તેણે 150 એસિપોડ કામ કર્યું હતું. આ દરમિયાન તેને અમુક કડવા અનુભવો થતાં તેણે સીરિયલ છોડી દીધી.

અને મુંબઈથી ફરી અમદાવાદ આવી ગઈ હતી. જોકે, થોડાક સમયમાં તે પાછી મુંબઈ પરત ફરી હતી.મુંબઈ આવ્યા પછી ફરી નેહા મહેતાનું નસીબ ચમક્યું હતું. તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અંજલિભાભીની ભૂમિકા મળી હતી. જેમાં નેહાના કામના ખૂબ વાખણ થવા લાગ્યા હતા. બાદમાં તેણે આ ઉપરાંતં ‘વાહ વાહ ક્યા બાત હૈં’ શોને હોસ્ટ કર્યો હતોતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બંને મુખ્ય ગુજરાતી અભિનેત્રીઓ દયાભાભી એટલે કે દિશા વાકાણી અને અંજલીભાભી એટલે કે નેહા મહેતા છેલ્લાં ઘણાય વર્ષોથી સારા જીવનસાથીની શોધમાં હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે એવામાં દિશા વાકાણીને મયુર પડિયા સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને સંતાનમાં આજે એક દીકરી છે. બીજી બાજું નેહા મહેતાની જીવનસાથીની શોધ હજી પૂરી થઈ હતી.લગ્ન અંગે નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેને હાલમાં લગ્નની કોઈ ઉતાવળ નથી. તેણે વધુમાં કહ્યું હતું કે તેને સમજે અને સંબંધોમાં ગણતરી ના કરે એવા જીવનસાથી પસંદ છે.

Advertisement