આજે ગુરુ નું મહા રાશિ પરિવર્તન,અને આ પરિવર્તન થી બની રહ્યો છે અશુભ યોગ,આ રાશિઓ રહે સાવધાન….

0
183

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવ ગુરુ બૃહસ્પતિ એમની રાશિ બદલીને મકર રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, એ પછી બૃહસ્પતિ ગ્રહ આ દિવસે માર્ગી થશે, આ રાશિ પરિવર્તન ના કારણે ગુરુ અને રાહુની દ્રષ્ટિ સબંધ બની રહ્યો છે, જે જ્યોતિષ અનુસાર શુભ માનવામાં આવતું નથી. આ પરિવર્તન ના કારણે અમુક રાશિઓના લોકો એવા છે, જેને ખુબ જ સાવધાન રહેવાની જરૂરત છે.

જ્યોતિષમાં નવગ્રહોમાં બૃહસ્પિત ગ્રહને ‘ગુરુ’ માનવામાં આવે છે. નવગ્રહોમાં તેને મંત્રીપદ આપવામાં આવ્યું છે. ગુરુને નૈર્સિંગકરૃપે શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે વૃદ્ધિનો કારક ગ્રહ છે. ધન અને મીન રાશિ ‘ગુરુ’ને ફાળવવામાં આવી છે. તે જ પ્રકારે ધન રાશિ તેમની મૂળ ત્રિકોણની પ્રિય રાશિ છે. ‘ગુરુ’ ગ્રહને શુભ અને અશુભ ઘટનાઓમાં વૃદ્ધિ કરનાર ગ્રહ પણ માનવામાં આવે છે. ગુરુ અને રાહુ ના અશુભ યોગ ના કારણે આ રાશિઓના લોકો ને ખુબ જ સાવધાની રાખવી પડશે. ગુરુનું ધનુ રાશિમાં પ્રવેશ તમારા ઉપર કેવો પ્રભાવ નાખશે. તો ચાલો જાણી લઈએ કઈ રાશીઓના લોકોને રહેવું પડશે સાવધાન.

rashi

તુલા રાશિ.તુલા રાશિના જાતકો માટે બૃહસ્પતિ ગ્રહ નું રાશી પરિવર્તન થી વધારે શુભ અસર નહિ પડે અને આ રાશિના લોકો ને કામયાબ થવા માટે વધારે મહેનત કરવી પડશે. તનાવ અને પરેશાની વધી શકે છે. કિસ્મત નો સહયોગ ન મળવા ના કારણે કામકાજ માં ખુબ જ કઠિનાઈ ઉત્પન્ન થઇ શકે છે. જીવનસાથી ના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ગુરુના કારણે નોકરી અને બિઝનેસમાં મહેતન વધશે. સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં જેના કારણે તણાવ અને પરેશાની રહેશે. થોડાં મામલે કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નવી યોજનાઓ બનશે પરંતુ તેના ઉપર કામ કરવાથી ફાયદો મળશે નહીં. સમજી વિચારીને આગળ વધવું. અન્યની સલાહ માનીને પહેલાં પોતે વિચાર કરવો. આ સમયે ખર્ચ વધારે થશે.

વૃશ્ચિક રાશિ.વૃશ્ચિક રાશિના જાતકોને ગુરુ ગ્રહ ની રાશિ પરિવર્તન ના કારણે અશુભ ફળ ની પ્રાપ્તિ થશે, આ રાશિના લોકો ને આર્થિક પરેશાનીઓ માંથી પસાર થવું પડશે. ખર્ચ અચાનક થી વધી શકે છે અને આર્થિક હાની પણ થઇ શકે છે. મહત્વપૂર્ણ લોકોની સાથે સંપર્ક બની શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. લોકો પાસેથી ઉધાર લેવું પડી શકે છે. ગુરુના કારણે તમારી આવક અને બચત પ્રભાવિત થઇ શકે છે. ખર્ચ વધી શકે છે. લેવડ દેવડ અને રોકાણમાં તમારે સાવધાની રાખવી પડશે. પારિવારિક મામલાઓમાં તણાવ વધી શકે છે. પરિવાર ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે. લગ્નજીવનમાં વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.

મકર રાશિ.મકર રાશિના જાતકોને ગુરુ નું રાશી પરિવર્તન શુભ નથી અને આ રાશી ના લોકો ને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. સાથે જ ખર્ચો પણ વધી શકે છે. તમને દુશ્મન નુકશાન પહોચાડવાની કોશિશ કરશે. નોકરીના ક્ષેત્ર ,અ વિશેષ સાવધાની રાખવાની જરૂરત છે. કોઈપણ કામ ઉતાવળમાં ન કરવા. ગુરુનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ નથી. આ દિવસોમાં ભાગદોડ વધી શકે છે. દુશ્મન તમારી પરેશાની વધારી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. ખર્ચ વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે, પરંતુ ફાયદો મળી શકશે નહીં. નોકરી અને બિઝનેસમાં વિપરિત પરિસ્થિતિઓ બની શકે છે.

rashi

કુંભ રાશિ.કુંભ રાશિના જાતકોને ગુરુ ગ્રહ ની રાશી પરિવર્તન ના કારણે આર્થિક તંગી નો સામનો કરવો પડશે. અને ખર્ચા વધી શકે છે. તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો, વેપારથી તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના લોકોની વચ્ચે થોડો ઝગડો થઇ શકે છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારી ને લેવા. ગુરુના પ્રભાવથી તમારી આવક પ્રભાવિત થઇ શકે છે. આ દિવસોમાં નવી યોજનાઓ તો બનશે પરંતુ તેના ઉપર કામ થઇ શકશે નહીં. ખર્ચ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. ભાઇઓ સાથે મનમુટાવના યોગ બનશે. માંગલિક કામ થઇ શકે છે, પરંતુ તેમાં વિવાદ પણ સંભવ છે. સંતાનના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

rashi

મીન રાશિ.મીન રાશિના જાતકોને ગુરુ ગ્રહનું રાશી પરિવર્તન ના કારણે મહેનત મુજબ લાભ ઓછો પ્રાપ્ત થશે. ઘર પરિવાર ના કોઈ સભ્યો નું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. એમની મહેનત નો ફાયદો નહિ મળે અને માં ના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા વધી શકે છે. બિજનેસ માં નુકશાન થઇ શકે છે અને જુની બાબત ને લઈને સમસ્યા ઉભી થઇ શકે છે. કાર્ય ને સમજી વિચારી ને કરવા. ગુરુના રાશિ પરિવર્તન કરવાથી તમને મહેનતનો ફાયદો ઓછો મળી શકશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પ્રોપર્ટી સુખ તો મળશે પરંતુ તેનાથી સંતુષ્ટ રહેશો નહીં. લોકો પાસેથી મદદ તો મળશે પરંતુ કોઇને કોઇ વાતને લઇને તણાવ રહેશે. કામકાજ અધૂરા રહી શકે છે. જોબ, બિઝનેસ અને પારિવારિક મામલે તાલમેલ જળવાશે નહીં.

ચાલો જાણી લઈએ કઈ રાશી પર રહેશે શુભ પ્રભાવ.

મેષ રાશિ.મેષ રાશિના જાતકો ઉપર ગુરુ ગ્રહ નું ગોચર થવું શુભ પ્રભાવ નાખશે, તમને તમારી નોકરી ના ક્ષેત્ર માં સારો ફાયદો થઇ શકે છે અને આ રાશિના લોકો ને આર્થિક લાભ થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય ફાયદાકારક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા કામકાજમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો, મિત્રોની સાથે સારો પળ પસાર થશે. ખાસ ભ્રમણાઓમાં ન રહેશો. તમારા માટે નિરાશાજનક રહેવાનો છે આવનારો સમય મેષ રાશિના લોકો થોડી આળસ અનુભવશે કામ પ્રત્યેની ધગશ ઓછી થશે. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો.

વૃષભ રાશિ.વૃષભ રાશિના જાતકોને બૃહસ્પતિ ગ્રહ ના ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી લાભ મળશે. કાર્યસ્થળમાં અધિકારી વર્ગના લોકોની કૃપા બની રહેશે. તમે તમારા દરેક ક્ષેત્ર માં સારો નફો પ્રાપ્ત કરશો. જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. તમે ધનની બચત કરવામાં સફળ થઇ શકો છો. ગુપ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય આંટીઘુટી ઉકેલી શકશો. રૂપિયા પૈસાના મામલે સાવધાની રાખવી. ગુરુના કારણે થોડી પરેશાનીઓ પણ આવી શકે છે. બચત પૂર્ણ થઇ શકે છે. આ દરમિયાન સમજી-વિચારીને બોલવું. તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે.

મિથુન રાશિ.મિથુન રાશિના જાતકો પર બૃહસ્પતિ ના આ પરિવર્તન થી શુભ અસર પડશે અને આ લોકો ને આત્મવિશ્વાસ વધશે. આ રાશિના લોકોને એમની મહેનત નો પૂરો લાભ મળવાનો છે. વૈવાહિક જીવન માં તનાવ વધી શકે છે. તમારા કામકાજ માં સુધારો આવશે. તમને કરિયરમાં આગળ વધવા માટે ઘણી તક હાથ લાગી શકે છે. ગુરુના પ્રભાવથી સાહસ અને આત્મવિશ્વાસ વધશે. આગળ વધવાના અવસર મળી શકે છે. જોબ અને બિઝનેસમાં સારા અવસર મળી શકે છે. આવક વધવાના યોગ છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળશે.

કર્ક રાશિ.કર્ક રાશિના જાતકોને આ પરિવર્તન થી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે. કર્ક રાશિના લોકોને એમની મહેનત નો પૂરો લાભ મળવાનો છે, તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂરું થવાના કારણે તમારું મન પ્રસન્ન થશે, વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે, ઘરેલું જીવનમાં ખુશીઓ બની રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવો તમારા માટે સામાન્ય રહેશે. આ દરમિયાન વિચારેલાં કામ સમયે પૂર્ણ થશે, પરંતુ પરેશાનીઓનો સામનો પણ કરવો પડશે. મહેનત વધારે કરવી પડી શકે છે અને તેનો ફાયદો ઓછો જ મળશે. આ દરમિયાન તમારે મહેતન વધારે કરવી પડશે. પારિવારિક મામલાઓમાં તણાવ વધવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો.

rashi

સિંહ રાશિ.સિંહ રાશિના જાતકોને બૃહસ્પતિ ના ધનુ રાશી માં આવવાથી લાભ મળશે અને ઘણી સારી ચિંતાઓ દુર થશે. સ્વાસ્થ્ય ને લઈને થોડી સાવધાની જરૂર રાખવી.તમને તમારી નવી યોજનાઓ માં સારું પરિણામ મળશે. ગુરુના રાશિ પરિવર્તનથી તમને ફાયદો થઇ શકે છે. આ દરમિયાન નવી યોજનાઓ બની શકે છે. કામકાજને લઇને નવા અવસર મળી શકે છે. નવી યોજનાઓ બનશે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. ગુરુના પ્રભાવથી સંતાન સંબંધિત ચિંતા દૂર થઇ જશે. તમને ફાયદો મળી શકે છે. કોઇ રિસર્ચ કે ગુપ્ત વાત જાણવાથી તમને ફાયદો થઇ શકે છે.

કન્યા રાશિ.કન્યા રાશિના જાતકોને પર બૃહસ્પતિ ના આ પરિવર્તન ના કારણે સુખ સુવિધાઓમાં વધારો થવાની સંભાવના બની રહી છે અને આ રાશિના લોકો ની આર્થિક સ્થિતિ મજબુત થશે. સ્વાસ્થ્ય પણ યોગ્ય બની રહેશે અને રોગ માંથી રાહત મળી જશે. કાર્યસ્થળ માં મોટા અધિકારીઓ તમારા કામકાજ ના વખાણ કરી શકે છે. ગુરુના રાશિ બદલવાથી સુખ સુવિધાઓ વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલે ફાયદો થશે. વાહન પણ ખરીદી શકો છો. અટવાયેલાં કાર્યો સમયે પૂર્ણ થવાના યોગ છે. લોકોનો સહયોગ મળશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા દૂર થશે. અધિકારીઓ તમારા કામના વખાણ કરશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે.

rashi

ધનુ રાશિ.ધનુ રાશિના જાતકોને વ્યક્તિ ગુરુ ના રાશી બદલવાથી પોતાને ઉર્જાવાન મહેસુસ કરશે અને આ રાશિના લોકો નું દરેક કામ પૂરું થઇ જશે. પ્રોપર્ટી ખરીદવું ફાયદાકારક સાબિત થશે. પરિવાર અને સંતાન તરફથી સુખ પ્રાપ્તિ થશે. પરિવારના લોકો ની પૂરી મદદ મળી શકે છે. તમે તમારા પરિવારના લોકો ની સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાની કોશિશ કરશો. ગુરુના રાશિ બદલવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. પોઝિટિવ વિચાર સાથે જોબ અને બિઝનેસમાં આગળ વધશો. ધર્મ અને આધ્યાત્મમાં રસ વધશે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ પણ મળી શકે છે. પ્રોપર્ટીના મામલે કિસ્મતનો સાથ મળશે. જેનાથી તમને ફાયદો થશે. સંતાન સુખ મળશે. પરિવારની મદદ મળશે. પરિવાર સાથે વધારે સમય વિતશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.