આજે જ કરીલો આ ખાસ ઉપાય બમણી ઝડપથી વધશે તમારા વાળ કરો આ ચમત્કારી ઉપાય..

0
85

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે વાત કરીશુ વાળ ખરાવાની સમસ્યા માથી છૂટકારો મેળવવા માટેના ઉપાયો વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે મિત્રો આજના આ પ્રદુષણ અને ફાસ્ટ ફુડ જમાનામા લોકો પોતના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવાનું ભુલી જાય છે જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

અને પણ તેમા ખાસ કરીને આપણા વાળ ઉપર તેની અસર વધારે થાય છે જેમા આપણા વાળ સફેદ થવા, વાળ ખરવા, કે પછી ખોળાની સમસ્યા થાય છે પરંતુ મિત્રો તેનાથી ગભરાઇ જવાની જરુર નથી તેમા તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરીને આપણે તેનાથી નિજાત મેળવી શકાય છે.

આજના સમય ની જીવનશૈલી એટલી બધી વ્યસ્તતા ભરેલી થઈ ગઈ છે કે સ્ત્રીઓ આ વ્યસ્ત જીવનશૈલી મા તેમના સ્વાસ્થ્ય અને સૌંદર્ય ઉપર યોગ્ય ધ્યાન આપી જ શકતી નથી જેના કારણે તેમણે સ્વાસ્થ્ય સંબંધિત અનેકવિધ સમસ્યાઓ થી પીડાવુ પડતુ હોય છે અને આ સમસ્યાઓ માની એક સમસ્યા છે વાળ ને લગતી સમસ્યા જે હાલ વિશ્વ મા મોટાભાગ ની સ્ત્રીઓ વાળ ખરવાની તથા વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થી પીડાતી જ હોય છે અને આ સમસ્યાઓ માથી મુક્તિ મેળવવા માટે તે અનેકવિધ મેડિસીન્સ તથા મોંઘી ટ્રીટમેન્ટ નો સહારો પણ લેતી હોય છે પરંતુ તેના થી કશો જ ફરક પડતો નથી હોતો.

જો તમે પણ વાળ ને લગતી આ સમસ્યાઓ થી પીડાતા હોવ છો અને તે માથી મુક્તિ મેળવી ને તમારા વાળ ને ચમકીલા તથા આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો આજે તમારા માટે આ લેખ મા અમે એક ઘરગથ્થુ ઉપચાર લઇ આવ્યા છીએ. આ ઘરગથ્થુ ઉપચાર છે ઘર મા રાખેલી ચા ની પત્તી છે મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે તમારા વાળ ને ફરીથી ચમકદાર અને આકર્ષક બનાવી જ શકો છો અને જો તમે આ ચા ની પત્તી નું પાણી વાળ મા લગાવો છો તો તમારા વાળ ચમકદાર બની જાય છે અને આ ઉપરાંત હાલ ના યુવાવર્ગ ની જે સૌથી મોટી સમસ્યા હોય છે સફેદ વાળ ની તો તે સમસ્યા માંથી પણ મુક્તિ મળી જાય છે.

ધરગથ્થુ ઉપચાર નીચે મુજબ વિધિસર અને પદ્ધતિસર અપનાવો જોઈએ :

મિત્રો જો તમે આ ઉપાય કરવા માંગો છો તો તેમા સૌથી પહેલા એક પાત્ર મા થોડૂંક પાણી લો અને ત્યારબાદ તેમાં ૬ ચમચી ચા ની પત્તી ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.અને હવે આ પાણી ને ચૂલ્લા ઉપર ચડાવી યોગ્ય રીતે ઉકાળી લો અને તેને આશરે ૩૦ મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ ગેસ બંધ કરીને પાણી નીચે ઉતારી લો અને હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય છે એટલે તેને ગરણાં વડે ગાળી લો અને હવે આ પાણી ને તમે તમારા વાળ મા લગાવી દો મિત્રો આ તમે આ પાણી મા ઇચ્છો તો કોફી પણ ઉમેરી ને તેને મિક્સ કરી જ શકો છો.

મિત્રો આ સિવાય દહીં અને લીંબુનું મિશ્રણ તમારા વાળને પડતા અટકાવવા કુદરતી નર આર્દ્રતાનું કામ કરે છે અને તે મો ઉપરની ચામડીની શુષ્કતા દૂર કરે છે અને ખોડો પણ ઘટાડે છે અને તેને તૈયાર કરવા માટે દહીંમાં લીંબુનો રસ નાંખી થોડા ટીપા નાખીને વાળ પર લગાવો અને થોડી વાર સૂકાયા પછી તેને ધોઈ લો જેનાથી તમારા વાળ મુલાયમ થઈ જશે અને વાળ ખરવાની સમસ્યા માથી પણ છૂટકારો મળી શકે છે.

તેમજ મિત્રો તમે તમારા વાળ ખરવાના નુકસાનને ઘટાડવા માટે તમે જે પગલું ભરી શકો છો તે તે છે કે તમારા માથાની ચામડીને તેલથી માલિશ કરો અને વાળ અને માથા ઉપરની ચામડીને યોગ્ય રીતે માલિશ કરવાથી વાળની ​​રોમિકામાં લોહીનો પ્રવાહ વધે છે અને તમારા વાળના મૂળની શક્તિમાં વધારો થાય છે અને તે તણાવની લાગણીઓને આરામ અને ઘટાડવામાં પણ મદદ કરશે.

મિત્રો આસિવાય વાળની સમસ્યામા ડુંગળીના રસમાં સલ્ફરની માત્રામાં વધુ માત્રા હોય છે જે વાળના follicles માં રક્ત પરિભ્રમણને સુધારે છે જે વાળની ​​રોશિકાઓને ફરીથી બનાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે વાળ ખરવાનું કારણ બને છે તેમજ ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સૂક્ષ્મજંતુઓ અને પરોપજીવીઓને મારવામાં મદદ કરે છે જે વાળ ખરવાનું કારણ બને છે અને માથા ઉપરની ચામડીના ચેપનો ઉપચાર કરે છે.

તો આવી રીતે વિધિસર આ ઘરગથ્થુ ઉપચાર ને અજમાવવા મા આવે તો તમે વાળ ખરી જવા, વાળ તૂટી જવા, વાળ સફેદ થઈ જવા વગેરે જેવી વાળ ને સંબંધિત સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. અને આ ઉપરાંત પણ તમને અન્ય લાભો પહોંચી શકતા હોય છે. જેમ કે, તમારી ખરતા વાળ ની સમસ્યા નાબૂદ થઈ જશે તથા તમારા વાળ ભરાવદાર, ચમકદાર અને આકર્ષક પણ બનશે. અને આ સિવાય બરછટ વાળ ની સમસ્યા પણ દૂર થઈ જશે અને તમારા વાળ મુલાયમ તથા મજબૂત બનશે. માટે આ અસરકારક ઘરેલુ ઉપાય ને અવશ્ય અજમાવવો જોઈએ.