આજે મંગળવારે ખાસ થઈ રહ્યું છે હનુમાનજી અને શનિ દેવનું મિલન આ રાશીઓને લાગશે જેકપોટ,થશે અનેક લાભ……..

આજનો વાર મંગળ જેમ મંગળ નામ પરથી જ આપણ ને ખબર પડે છે કે મંગળ એટલે કંઈક સારું શુભ પ્રશંગ તો આજે પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૌથી મંગળ યોગ બની રહ્યો છે કારણ કે આજે મહાબલી હનુમાન અને શનિ દેવ નું મકર,કુંભ,અને વૃષભ રાશિ માં મિલાન થાય છે ત્યારે આ રાશિઓનું કિસ્મત ચકી ઉઠવાનું છે.આ રાશિઓના જીવન માં આજથી ખુબજ ખુશીઓ આવી જવાની છે.આજથી આ રશીઓના જીવન માં એક નવો વળાંક આવા નો છે દરેક ક્ષેત્રમાં આ રાશિઓને લાભ થવાનો છે.

Advertisement

મકર રાશિ.

અચાનક કોઇ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરમાં બધા સાથે તાલમેલ સારું રહેશે તથા કામકાજને લઇને સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થી વર્ગને આ સમયે લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. પોતાની પસંદ નું ભોજન કરો,આજે એવો દિવસ છે કે જે તમે ઈચ્ચો એવુ નહિ થાય,આજે તમે તમારા જીવનસાથી પર શક કરી શકો છો,જેના કારણે તાલમેલ માં મુશ્કેલી સર્જાશે,કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી,એનાથી તમનેજ નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ.

દામ્પત્ય જીવન માટે આ દિવસ મિલજુલ વાળો રહેશે,તમારા સાથી ને પણ આ તમારા માં આવેલ બદલાવ સારો લાગશે,અનૈતિક પ્રવૃત્તિ થી દુર રહો,વિદ્યાર્થીઓ એ અભ્યાસ માં મન લગાવવા માટે પ્રયત્નો કરવા પડશે,નોકરી અને બિઝનેસ માં સાચવી ને રહેવું પડશે,ઓફીસ માં કોઈ ની સાથે અણબનાવ થઈ શકે છે,થોડા વિષયો માં સ્ટુડન્ટસ ને કિસ્મત નો સાથ મળશે,આજે તમે પોતાને તનાવમુક્ત મહેસુસ કરશો,પરિવાર નો સાથ મળશે,એમની સાથે ખૂબ વાતો કરી શકો છો.

વૃષભ રાશિ.

આજે પરિવાર માં આનંદ અને ઉત્સાહ નું વાતાવરણ રહશે,માતાજી તરફ થી લાભ થશે,ઘર પરિવાર માં સારો સમય પસાર થશે,નોકરી વર્ગ ના લોકો ને નોકરી માં લાભ થશે,તમારો પ્રિય આજે અકડાયેલ મહેસુસ કરી શકે છે જેના કારણે તમારા મગજ પર દબાવ વધશે,તમે જ્યાં પણ કોઇપણ કાર્ય કરો તેમાં તમને સફળતા મળશે. પરિવારમાં સ્થિતિ સારી છે એટલે તમને પરિવાર તરફથી સુકૂન મળશે અને તમારા કામકાજના ક્ષેત્રોમાં પણ સારી સફળતા પ્રાપ્ત થશે.જાણી લઈએ અન્ય રાશિ પાર આયોગ ની કેવી અસર રહેશે.

મિથુન રાશિ.

પરિવાર ના લોકો કોઈ સમારોહ માં જઇ શકે છે.રાજનૈતિક લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. જો તમે રાજનીતિમાં જોડાવા માંગો છો તો તમારી માટે ફળદાયક સાબિત થશે. શનિ રાજનૈતિક લાભ માટે સારો સાબિત થઇ શકે છે.આજે તમે આકર્ષણ નું કેન્દ્ર હસો,અને તમારું નિશાન છોડી દેશે,તમારો દિવસ મિશ્રફળ વાળો છે,ધાર્યું કામ કરવા માટે પ્રયાસ કરતા રહો,ધાર્મિક કાર્યો નું આયોજન થશે,તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે,રોજમરા ના કામો થી પણ લાભ થશે,પ્રોપર્ટી સાથે જોડાયેલ ફાયદા પણ થઈ શકે છે,

કર્ક રાશિ.

બિઝનેસ કે કાર્યશેત્ર સંબંધિત યાત્રા થઈ શકે છે.જમીન-વાહન વગેરે સુખ-સુવિધા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે તથા જો તમે શિક્ષા સંબંધી કોઇ તૈયારી કરી રહ્યા છો તો તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન પક્ષે સ્થિતિ સારી રહેશે.કારોબારી માં અનુકૂળ વાતાવરણ રહશે,આવક માં વધારો થશે,જો તમે કોઇ પરિસ્થિતિ થી ડરી ને ભાગશો,તો એ તમારો પીછો જરૂર કરશે,ઘર માં કોઈ મહેમાન ના આવવાથી થોડી મુશ્કેલી પડવા ની શકયતા છે,કોઈ ની સાથે વિવાદ કે મતભેદ પણ થઈ શકે છે,ખર્ચ અને ન કામ ની ભાગદોડ થઈ શકે છે,

સિંહ રાશિ.

તમારી માટે બહારગામની યાત્રા કરવું સારું રહેશે. તેનાથી તમને લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે તથા આ સમયે દાંપત્ય જીવનને લઇને પમ સ્થિતિ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે મધુર સંબંધ હોવાની સાથે-સાથે કામકાજના ક્ષેત્રમાં પણ સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે.ખૂબ મસ્તી થશે,કોઇ વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે,તમારા ખર્ચા બજેટ ને બગાડી શકે છે,અને એના કારણે ઘણા કામો રોકાઈ શકે છે,સવાર માં ઉઠી ને સૌથી પહેલા માતારાની ની આરાધના કરવાથી તમને લાભ થશે.

મેષ રાશિ.

આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવાથી લાભ થશે,શારીરિક રૂપ થી થાક અને માનસિક રૂપ થી વ્યાકુળતાનો અનુભવ કરી શકો છો,ઓફીસ માં કામ ના ભાર ના કારણે વધારે થાક નો અનુભવ થઈ શકે છે સમય પ્રમાણે અર્થ લાભ પ્રાપ્તિના અવસર પ્રાપ્ત થઇ શકે છે. સમયની રાહ જોવી જરૂરી છે. જો તમે કોઇપણ પ્રકારનું રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો તો સામાન્ય રોકાણ કરી શકો છો. જેના લીધે નુકસાન થવાની સંભાવના ઓછી રહેશે.

કન્યા રાશિ.

બજરંગ બલી ની કૃપા થી આજે તમારે બહાર જવાનું થઈ શકે છે.પાર્ટનર પર ક્રોધ કરવાથી બચો,એમની કોઈ વાત થી ગુસ્સો આવી શકે છે,તમારો સંબંધ બગડી શકે છે,સંતાન અભ્યાસમાં લાભ પ્રાપ્ત કરી શકશે. સંતાનના માતા-પિતા સાથે સારા સંબંધ બંધાશે. ઘરમાં માંગલિક કાર્ય સંપન્ન થવાની સંભાવના છે. ઘરમાં બધા સાથે મધુર સંબંધ બંધાશે.આજે શાંત અને તણાવ માં રહેશો,લવમેટ માટે દિવસ ખૂબ સારો છે,વાતચીતમાં કુશળતા આજે તમારો મજબૂત પક્ષ સાબિત થશે,જીવનસાથી ના ખરાબ વ્યવહાર ની નકારાત્મક અસર તમારી પર પડી શકે છે,આજે શોપિંગ પર જઈ શકો છો,ભાઈ બહેન નો સહયોગ મળશે,

તુલા રાશિ.

નજીક નો મિત્ર અને ભાગીદાર ગુસ્સે થઈ ને તમારી જિંદગી માં મુશ્કેલી લાવી શકે છે,તમારી વ્યક્તિગત ભાવનાઓ અને જરૂરી વાતો તમારા પ્રિય ને કહેવા માટે આ સમય અનુકૂળ નથી,મૌસમ ની બીમારીઓ ના કારણે પણ મુશ્કેલી વધી શકે છે.પાર્ટનર ની ભાવનાઓ ને સમજવાનો પ્રયત્ન કરો,કોઇ નવી તક મળી શકે છે,એના માટે તમે તૈયાર રહો,સહયોગી થી મદદ લો,અનૈતિક સંબંધ અને નિષેધાત્મક કાર્યો થી દુર રહો,રાત્રિ નો મોટા ભાગ નો સમય મહેમાનો સાથે વિતાવો.આવનાર સમય માં પણ બજરંગ બલી તમારા પર વધારે પ્રસન્ન થવા ના છે.

વૃશ્ચિક રાશિ.

આજે તમે બજરંગ બલી ની કૃપા થી કોઈ નવું કાર્ય હાથ માં લઇ શકો છો, આજે તમારો વ્યવહાર સામાન્ય રહેશે,કાર્યશેત્ર માં તમારી ભૂમિકા પ્રબંધન થી જોડાયેલી છે,એ કારણે તમારો દિવસ સારો રહી શકે છે,કોઇ વિષય ને સારા કારવા ના પ્રયત્ન માં યોજનાઓ માં અને મનોભાવ માં બદલાવ આવી શકે છે,કામ વધારે રહેશે,ધીરજ રાખો,કરેલા કામો ના સારા પરિણામ તમને મળશે,મિત્રો અને પરિવાર નો સહયોગ મળી શકે છે.રાજનૈતિક લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. જો તમે રાજનિતીમાં લાભ મેળવવા માંગો છો તો સમય સારો છે. માતા-પિતા સાથે સંબંધ સારો બનશે.

ધન રાશિ.

બજરંગ બલી ની કૃપા થી તમને કોઈ ખાસ વસ્તુ મળી શકે છે.આર્થિક લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. એવામાં જો તમે કામકાજ માટે અગ્રસર હોવ તો તમને સફળતા મળી શકશે.આજે તમારી પાસે ઘણી એવી તકો આવશે,જે તમને ભવિષ્ય માં વધારે ધન કમાવવાના અવસર મળી શકે છે,આજે તમે તન અને મન થી સારો અનુભવ કરશો,રોકાણ માટે સમય સારો છે,આજ નો દિવસ ભાગ્યવૃદ્ધિ નો છે,આજે તમે યાત્રા કરી શકો છો,સારું ભોજન મળી શકે છે,વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો,વધારે સંવેદનશીલતા તમારા મન ને વ્યથિત કરી શકે છે.

મીન રાશિ.

બજરંગ બલી ની કૃપા થી સારા પરિણામ મળશે.કાર્યસ્થળ પર તમારું ધ્યાન ભટકી શકે છે,જે તમારી ઉત્પાદકતા ને ઓછી કરી શકે છે,કોઈ ના પર પોતાનું કામ કે વિચારો ને થોપવાનો પ્રયત્ન ન કરો,આજે તમારે સાવધાની થી વાહન ચલાવવું જોઈએ, નોકરી અને બિઝનેસ માં જોખમ ન લો,તમારો જીવનસાથી તમને ખુશ કરવા માટે આજે ઘણા પ્રયત્નો કરશે,તમારે માથા ના દુઃખ નો સામનો કરવો પડી શકે છે,માટે ઘરે આરામ કરો,સરકારી કાર્યો માં સફળતા મળશે.

Advertisement