આજે પણ આ પર્વત ઉપર બિરાજમાન છે ભગવાન હનુમાન, મળ્યું હતુ અમરત્વ નુ વરદાન…

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આપણે જોયુ છે કે હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે અને દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા દ્ર્સ્ટિ તેમના ઉપર બની રહે મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે હનુમાનજી તેમના ભક્તોની સાચી શ્રધાથી ખુશ થઈ જાય છે મિત્રો જે ભક્ત સાચા મનથી હનુમાનજી પુજા અર્ચના કરે છે તેમને લાભ ચિંતા કરવાની કોઈ જરુર રહેતી નથી મિત્રો હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજી યંત્ર ,ચાલીસા અને પુજા કરે છે મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

મિત્રો પ્રભુ શ્રીરામના સેવક બજરંગબલીને હજી અમર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે હનુમાન જી કલયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે કારણ કે શ્રી રામે તેમને લોક કલ્યાણ માટે આ વરદાન આપ્યું હતું અને પૃથ્વી પર બજરંગબલીની હાજરીના પુરાવા હજી પણ કૈલાસ પર્વતની ઉત્તરે સ્થિત ગાંધમદન પર્વત પર જોવા મળે છે મિત્રો પુરાણો અનુસાર શ્રી રામ અને સીતા માતાએ બજરંગબલીને કલયુગમાં અન્યાય અને ધર્મનો ફેલાવો કરવા માટે અમરત્વનો વરદાન આપ્યું હતું અને આ કારણોસર પૃથ્વી પરના કેટલાક અગ્રણી સ્થાનોને હનુમાનનો વાસ માનવામાં આવે છે અને તેમા ગાંધમદન પર્વત એ એક વિશેષ સ્થાન છે.

મિત્રો હનુમાન ચાલીસામાં, ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે ચાર યુગ પ્રતાપ તુમારા, પૃસિધિ જગત ઉજિયારા હનુમાન ચાલીસાની આ ચૌપીમાં સ્પષ્ટ સંકેત છે કે હનુમાન એવા દેવતા છે કે જે દરેક યુગમાં કોઈ ન કોઈ રૂપ, શક્તિ અને ગુણો સાથે વિશ્વ માટે મુશ્કેલીનિવારક તરીકે હાજર હોય છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગમાં ભગવાન હનુમાનનો વાસ ગાંઠમદન પર્વત છે તેમજ એવું માનવામાં આવે છે કે જ્યાં પણ કળિયુગમાં શ્રી રામનુ ધ્યાન ભજન અને સ્મૃતિ થાય છે ત્યાં હનુમાન બધી જગ્યાએ હાજર હોય છે અને આગળ આપણે ભગવાન હનુમાનના નિવાસનો મહિમા જાણીએ.

મિત્રો ગંધમાદન એક નાનો પર્વત છે જે હિમાલયના કૈલાસ પર્વતની ઉત્તરે સ્થિત છે અને હાલમાં તે તિબેટના પ્રદેશમાં આવે છે અને અહીં જવા માટેના ત્રણ રસ્તાઓ છે જેમા પ્રથમ રસ્તો માનસરોવરથી નેપાળ થઈને છે જ્યારે બીજો વિકલ્પ ભૂતાનના પર્વતીય વિસ્તારનો છે અને ત્રીજો માર્ગ અરુણાચલ થઈને ચીનનો છે.

મિત્રો ઘણા પૌરાણિક હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ગંધમાદન પર્વતનો ઉલ્લેખ છે અને આ પર્વતની ચર્ચા મહાભારતમાં પણ થાય છે હિન્દુ માન્યતા ઓ અનુસાર અહીંના વિશાળ રેન્જ અને જંગલ વિસ્તારમાં દેવ રામન છે તેમજ કશ્યપ ઋષિએ પણ આ પર્વત પર તપશ્ચર્યા કરી હતી જે પર્વતોમાં શ્રેષ્ઠ છે અને ગાંધામદન પર્વતની ટોચ ઉપર કોઈપણ વાહનથી નથી પોહચી શકાતુ.

ઋષિ, સિદ્ધચરણ, વિદ્યાધર, દેવો, ગંધર્વ, અપ્સરા અને કિન્નરો ગંધામદન પર્વત પર વસે છે વળી, તેઓ બધા અહીં નિર્ભય રીતે ભટકતા રહે છે અને તે જ સમયે તે જ નામનો બીજો પર્વત પણ રામેશ્વરમ નજીક સ્થિત છે જ્યાંથી હનુમાન જી સમુદ્ર પાર કરવા કૂદી ગયા હતા અને અહીં આપણે હિમાલયની ઉત્તરમાં આવેલા ગાંધામદન પર્વત વિશે વાત કરી રહ્યા છીએ અને એવું કહેવામાં આવે છે કે આ પર્વત કુબેરના પ્રદેશમાં હતો.

આપણા પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખ અનુસાર હાલ કળિયુગમા પ્રભુ શ્રી બજરંગબલી ગંધમાદન પર્વત પર વસે છે અને એક કથા મુજબ પોતાના અજ્ઞાતવાસના સમયે હિમવંત પસાર કરી પાંડવો ગંધમાદન પાસે પહોંચ્યા હતા અને એકવાર ભીમ સહસ્રદળ કમળ લેવા ગંધમાદન પર્વતના વનમા પહોંચી ગયા હતા જ્યા તેમણે પ્રભુ શ્રી બજરંગબલી ને સુતેલા જોયા અને તેમનુ બળ જોઈ ભીમ નો અહંકાર ચકનાચૂર થઈ ચૂક્યો હતો.

આપણા શાસ્ત્રોમા જણાવ્યા મુજબ ગંધમાદન પર્વત કૈલાસ પર્વતની ઉત્તર તરફ સ્થિત છે અને આ પર્વત પર મહર્ષિ કશ્યપે કઠોર તપશ્ચર્યા કરી હતી તેમજ આ પર્વત ગંધર્વ, કિન્નરો, અપ્સરાઓ અને ઋષિઓ નો નિવાસસ્થાન છે તેમજ આ પર્વત ના શિખર પર કોઈપણ વાહન ના માધ્યમ થી પહોંચી શકાતુ નથી અને ગંધમાદન પર્વત હિમાલય ના કૈલાશ પર્વત ની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પર્વત કુબેરના રાજ્યક્ષેત્રમા હતો.

મિત્રો ગંધમાદન પર્વત હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે તેમજ આ પર્વત કુબેરના રાજ્યક્ષેત્રમા આવેલ હતો અને સુમેરુ પર્વત ની ચારે દિશામા આવેલા ગજદંત પર્વતો મા ના એક પર્વત ને તે સમયમા ગંધમાદન પર્વત તરીકે ઓળખવામા આવતો હતો અને હાલમા આ વિસ્તાર તિબેટમા સ્થિત છે અને આ જ નામ થી એક અન્ય પર્વત રામેશ્વરમની પાસે પણ આવેલો છે જ્યાં થી પ્રભુ શ્રી બજરંગબલી એ સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે ગંધમાદન પર્વત પર એક મંદિર પણ બનાવવામા આવેલુ છે જેમા પ્રભુ શ્રી બજરંગબલી ની સાથે જ પ્રભુ શ્રી રામ વગેરે ની પ્રતિમાઓ પણ આવેલી છે અને એવુ કહેવાય છે કે આ પર્વત પર પ્રભુ શ્રીરામે પોતાની વાનર સેના ની સાથે બેસી યુદ્ધ ની વ્યૂહરચના બનાવી હતી અને અમુક લોકો નુ કહેવુ પણ એવુ છે કે આ પર્વત પર પ્રભુ શ્રી રામના પગના નિશાન પણ છે.

Advertisement