આજેજ કરીલો રોટલી સાથે જોડાયેલા આ ટોટકા જીવનની બધી સમસ્યાઓ થશે દૂર આ રીતે કરો ઉપયોગ

0
105

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માત્ર એક રોટલી નું દાન કરીને તમે પોતાની જીદંગી ની ઘણી બધી પરેશાનીઓ ને દુર કરી શકો છો. રોટલી થી જોડાયેલ ઘણા એવા ટોટકા છે જે ઘણા ઉપયોગી સાબી થાય છે અને આ ટોટકાઓ ને કરીને તમે પોતાની તકદીર બદલી શકો છો. રોટલી થી જોડાયેલ આ 8 ટોટકા ઘણા સરળ પણ છે.

Advertisement

ગાય ને ખવડાવો રોટલી.પિતૃદોષ દુર કરવા માટે અને જીવન માં શાંતિ લાવવા માટે તમે રોજ સવારે પોતાના ઘર માં બનવા વાળી પહેલી રોટલી ગાય ને ખવડાવો. રસોઈ ઘર માં બનવા વાળી પહેલી રોટલી તમે દેસી ઘી અને ખાંડ અથવા ગોળ રાખી દો અને આ રોટલી ને કોઈ ગાય ને ખવડાવી લો. ગાય ને રોટલી ખવડાવવાથી તમારો પિતૃદોષ દુર થઇ જશે અને તમને જીવન માં તરક્કી મળવા લાગશે. તમે આ ઉપાય ને દરરોજ કરો.કુતરા ને ખવડાવો રોટલી.જે લોકો ની કુંડલી માં કાલસર્પ દોષ છે તે લોકો કાગડા ને રોટલી નાંખ્યા કરો. કાગડા ને રોટલી ખવડાવવાથી આ દોષ જલ્દી જ પૂરો થઇ જાય છે. આ રીતે કુતરા ને રોટલી ખવડાવવાથી તમને શત્રુઓ પર વિજય મળે છે.

આર્થીક સ્થિતિ થાય સારી.પોતાની આર્થીક સ્થિતિ ને બરાબર કરવા માટે અને ધન ની પ્રાપ્તિ માટે તમે રોજ કોઈ ગરીબ વ્યક્તિ ને રોટલી ખાવા આપો. ભિખારી અથવા ગરીબ વ્યક્તિ ને પેટ ભરીને રોટલી ખવડાવવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થઇ જશે અને તમને જે કામ નથી બની રહ્યા તે પણ બની જશે. હા તમે કોઈ પણ ભિખારી ને ફક્ત તાજી રોટલી જ ખાવા આપો.

શની દોષ થી બચો.માત્ર રોટલી નો એક ટુકડો તમારા જીવન થી શનિ દોષ ને દુર કરી શકે છે. શનિ દોષ હોવા પર તમે રોજ રાત્રે બનવા વાળી છેલ્લી રોટલી પર સરસો નું તેલ લગાવી દો અને પછી તે રોટલી ને કોઈ કુતરા ને ખવડાવી દો. જો કુતરો તમારી આ રોટલી ખાઈ લે છે તો સમજી લો કે તમારો આ દોષ દુર થઇ જશે. ત્યાં જો કુતરા દ્વારા આ રોટલી ના ખાવામાં આવે તો તમને આ દોષ થી રાહત નથી મળતી. આ ઉપાય ને કરવાથી શનિ ના સિવાય રાહુ અને કેતુ દ્વારા જે અડચણો તમારા જીવન માં આવી રહી છે તે પણ દુર થઇ જાય છે. તમે આ ઉપાય ને શનિવાર ના દિવસે કરો અને ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમારી કુંડલી માંથી આ દોષ પૂરી રીતે દુર ના થઇ જાય.

ધનવાન બનવા માટે.જો તમારા ઘર માં કોઈ ભિખારી આવે છે તો તમે તે ભિખારી ને ભૂખ્યા પેટ ના જવા દો અને તેને રોટલી ખાવા આપો. ભિખારી ને રોટલી ખવડાવવાથી તેની પ્રાર્થના તમને મળશે અને તમારા ઘર માં લક્ષ્મી ની ક્યારેય પણ કમી નહિ થાય. તમે રોટલી ની સાથે ભિખારી ને કપડા, જૂત્તા, જેવી વસ્તુઓ નું પણ દાન આપો. તમારા ઘર માં જો કોઈ એવો વ્યક્તિ છે જેના ગ્રહ ઘણા ભારી છે તો તમે તે વ્યક્તિ ના જ હાથો થી ભિખારી ને રોટલી અને બીજી વસ્તુઓ નું દાન કરાવો.

જીવન ની બાધાઓ થાય દુર.જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા આવવા પર તમે કીડીઓ ને રોટલી ના ટુકડા ખવડાવો. તમે ઈચ્છો તો રોટલી માં ખાંડ મેળવીને પણ કીડીઓ ની સામે નાંખી શકો છો. હા તમે આ વાત નું ધ્યાન રાખો કે રોટલી ના ટુકડા એકદમ નાના નાના જ હોય જેથી કીડીઓ તેમને સરળતાથી ખાઈ શકે. આ ઉપાય તમે સવારે અથવા સાંજ ના સમયે કરી શકો છો અને આ ઉપાય ને કરવાથી તમારા જીવન ની બધી તકલીફો અને બાધાઓ એકદમ દુર થઇ જશે.

ઘર માં શાંતિ બનાવી રાખવા માટે.ઘર ના લોકો ની વચ્ચે લડાઈ થવા પર તમે રોટલી થી જોડાયેલ આ ઉપાય કરો. આ ઉપાય ને કરવાથી ઘર નું વાતાવરણ શાંત થઇ જશે અને ઘર થી દરેક પ્રકારનો તણાવ દુર થઇ જશે. આ ઉપાય ના તહત બપોર ના સમયે ખાવાનું બનાવતા સમયે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવો અને અંતિમ રોટલી કુતરા માટે. આ રોટલીઓ ને બનાવ્યા પછી તમે પહેલી રોટલી ગાય ને ખવડાવી દો અને બીજી રોટલી કુતરા ને, આ ઉપાય કરતા જ તમને તેની અસર દેખાવા લાગી જશે અને તમારા ઘર થી તણાવ એકદમ દુર થઇ જશે.કેરિયર માં સફળતા મેળવવા માટે.તમને જો નોકરી નથી મળી રહી તો કોઈ બે રંગ વાળા કુતરા ને રોટલી ખવડાવો. રોટલી થી જોડાયેલ આ ટોટકા ને કરવાથી તમને જલ્દી જ તમારી મનપસંદ નોકરી લાગી જશે. તમે આ ટોટકા ને ફક્ત ગુરુવાર અથવા રવિવાર ના દિવસે જ કરો.

આ ઉપરાંત જો તમે પણ આ સમસ્યાઓ માની એક સમસ્યા થી પીડાતા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા તમને અમુક અસરકારક ઉપાય જણાવીશુ. આ ઉપાય અજમાવવા થી માતા લક્ષ્મી ની કૃપા તમારા પર સદાય બની રહેશે અને તમારી દરેક સમસ્યાઓ નો અંત આવશે. ચાલો જાણીએ આ વિશેષ ઉપાયો વિશે જેને અજમાવવા થી થશે તમારી તમામ સમસ્યાઓ નો અંત જો તમે ઇચ્છતા હોવ કે તમારી તમામ સમસ્યાઓ નો અંત આવે અને તમારા પર માતા લક્ષ્મી નો આશીર્વાદ બની રહે તો સાત હળદર ની ગાંઠો, સાત ગોળ ના ગાંગળા અને ૧ નો સિક્કો લઈ તેને ગુરુવાર ના દિવસે પીળા રંગ ના વસ્ત્ર મા બાંધી ને તેને રેલવે ના પાટા પર ફેંકી આવો. આમ, કરવાથી તમારા જીવન ની તમામ સમસ્યા દૂર થશે અને તમારા પર માતા લક્ષ્મી ની કૃપા બની રહેશે.

પૂજા સમયે કાંડા પર કે ગરદન પર હળદરનો નાનકડો ટીકો લગાવવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે અને વાણીમાં મજબૂતી આવે છે.હળદરનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો અંત આવે છે. ગુરૂ ગ્રહમાં અનુકૂળતા આવે છે.પૂજા પછી માથા પર હળદરનુ તિલક લગાવવાથી વિવાહ સંબંધી કાર્યોમાં સફળતા મળે છે.

જો તમારો વ્યવસાય યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તો તેના નિવારણ માટે શનિવાર ના દિવસે એક લીંબુ લઈને તેના ચાર ભાગ કરી ત્યારબાદ પીળી સરસવ, ૨૧ કાળી મિર્ચ અને ૭ લવિંગ લઈને તેને સાંજ ના સમયે એક કાળા રંગના વસ્ત્ર મા બાંધીને એક કૂવા મા નાખી દયો. એક વાતની અવશ્ય કાળજી લેવી કે આ કૂવામા પાણી ના હોય. આ ઉપાય અજમાવવાથી તમારી વ્યવસાય અંગે ની તમામ સમસ્યા નો અંત આવશે.

જો તમે એવુ ઇચ્છતા હોવ કે તમારા ઘર મા સુખ શાંતિ બની રહે તો ભોજન બનાવતી વખતે જે પહેલી ગરમ રોટલી બને છે તેના ચાર ભાગ કરીને એક ટુકડો ગાય ને , બીજો ટુકડો કૂતરા ને , ત્રીજો ટુકડો કાગળા ને અને ચોથો ટુકડો ચાર રસ્તા પર મૂકી દેવો. જેથી આપણા ઘરમા ક્યારેય પણ તણાવ અને અશાંતિ નો માહોલ સર્જાતો નથી.જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘર ની બહાર નીકળતા હોવ તો સૌથી પહેલા તમારે જે દિશા મા જવાનુ છે તેની વિપરીત દિશામા ચાર ડગલા માંડવા અને ત્યારબાદ આપણે આપણા કાર્ય માટે ઘર ની બહાર નીકળવુ , જેથી તમારુ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.

જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે. જો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે, આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.જેમ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે, જો તમે તમારું નસીબ ચમકાવવા માગો છો તો કોઈપણ શુક્રવારે તાળાની દુકાન ઉપર જઈને ત્યાંથી એક સ્ટીલ કે પછી લોખંડનું તાળું ખરીદી લો, પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખૂલું ન હોવું જોઈએ અને ન તો તે તાળું તમે ખરીદતી વખતે ખોલો અને ન તો દુકાનદારને ખોલવા દો.

Advertisement