આંખોની નીચે પડી જાય છે કાળા ડાઘા તો જાણી લો એનું કારણ અને ઘરેલુ ઉપચાર, જાણી લો ઉપયોગી માહિતી….

0
186

તમે જાણતા જ હસો કે  છોકરીઓ પોતાના મોઢા ની સુંદરતા વધારવા માટે ઘણું બધું કરતી હોય છે. સુંદર દેખાવું એમનો પહેલો નિયમ છે. જેના માટે તે ગમે તે કરી શકે છે. સુંદરતા વધારવા માટે ઘણી બધી બજાર માં મળતી પ્રોડક્ટ વાપરે છે. અને અમુક ઘરેલું ઉપાય પણ કરતી હોય છે. તેની સુંદરતા એમના માટે ખુબ મહત્વ ની હોય છે. તેઓ  નાના એવા ખીલ માટે પણ ઘણા ઉપાય કરતી હોય છે. તેઓ ના મોઢા માં એક પણ દાગ એમને પસંદ નથી આવતો.સ્ત્રીઓમાં વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવી, ખીલ, આંખોની નીચે કુંડાળા થવા, ફાઈન લાઇન્સ વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ વાત સાચી કે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકાતા નથી પણ કેટલાક વર્ષો સુધી તેને કન્ટ્રોલ કરી શકાય છે.

નાના-નાના કાળા રંગના ડાઘ ચહેરાને ખૂબ ખરાબ બનાવે છે. જે લોકોને પિગમેંટેશન સ્પોટ્સ પણ કહેવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ સમસ્યા આંખોની આસપાસ પણ જોવા મળે છે. જેને છોકરીઓ નાનકડી વાત સમજીને તેને નજર અંદાજ કરે છે. જેના કારણે ત્વચા ન માત્ર ઢીલી પડવા લાગે છે પરંતુ તેનાથી કાળાશ પણ આવવા લાગે છે. એવામાં આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે આંખની નીચે પડેલા પિગમેંટેંશનને દૂર કરી શકીએ છીએ.

ઘણી છોકરીઓ ખુબ જ ગોરી હોય છે. પણ તેમના મોઢા ઉપર ઘણા બધા ધબ્બા અને કાળા દાગ હોય છે જેના લીધે તે સુંદર નથી દેખાતી. અને એમની સુંદરતા ઢકાય જાય છે. જેના લીધે તે ગોરી હોય છતાં તેની સુંદરતા વધુ નીખરતી નથી. અને તે સુંદર દેખાતી નથી. આ દાગ જે મોઢા પર હોઈ છે તે  સરળતા થી નીકળતા નથી તેને પીગમેન્ટેશન ના નામ એ ઓળખવામાં આવે છે. આ સમસ્યા ને દુર કરવા માટે તમારે બજાર માંથી કોઈ મોંઘી પ્રોડક્ટ ખરીદવા ની જરૂર નથી. આ ના ઈલાજ માટે અમે તમને એક ઘરેલું અને એકદમ અસરકારક ઉપાય વિષે જણાવીશું.

જાણો આ સમસ્યા થવાનું કારણ, ખોટી સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ કમ્પ્યુટર સ્ક્રીન સામે વધારે બેસવું પૂરતું પાણી પીવું નહીંજંક અને ઓઇલી ખોરાકનો વધુ પ્રમાણ ખાવો લાંબા સમય સુધી તડકામાં રહેવું ત્વચા માં મેલાનિન સ્તર વધારો ગર્ભ નિયંત્રણ ગોળીઓનું સેવન હોર્મોનલ અસંતુલન શરીરમાં પોષક તત્વોની ઉણપ, વધારે પ્રમાણમાં તણાવ લેવો

કેટલાક ઘરેલું ઉપાયથી દૂર કરો આ સમસ્યા.બદામનું તેલ1 ચમચી બદામ તેલ અને 1/2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ગોળાકાર ગતિમાં તેને આંખોની નીચે માલિશ કરો અને તેને રાતોરાત છોડી દો. સવારે ફેસ વોશથી ચહેરો ધોઈ લો. તમે તેને દિવસમાં 2 વખત આંખો પર મસાજ કરી શકો છો.હળદરએક ચપટી હળદર, ૧/૨ ચમચી નાળિયેર તેલ અને 3-4-. ટીપાં ફુદીનાના તેલ નાંખો અને હળવા હાથે આંખો નીચે મસાજ કરો. 30 મિનિટ પછી તાજા પાણીથી ધોઈ લો. આ નિયમિતપણે કરવાથી તમે જાતે જ ફરક જોવા મળશે.

ગુલાબજળ અને કાચુ દૂધકાચા દૂધમાં 1 ચમચી ગુલાબજળમાં ઉમેરો. આ પછી, તેને આંખોની આસપાસ લગાવો અને તેને આખી રાત માટે છોડી દો. આ નિયમિત રીતે કરવાથી, આંખોની નીચેના ડાઘની સમસ્યા દૂર થઈ જશે. ગાજરગાજરને છીણી નાંખો અને તેમાં મુલતાની માટી ઉમેરો. 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આખા ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી, તાજા પાણીથી ચહેરો સાફ કરો. તમે દરરોજ તેનો ઉપયોગ કરીને ફરક જોઇ શકશો.

જો તમે પીંગમેન્ટેશન ની સમસ્યા થી પરેશાન છો.  તો તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ડુંગળી. ડુંગળી માં ભરપુર માત્રા માં સલ્ફર મળી આવે છે. જે ત્વચા માંથી પીગ્મેન્ટેશન ની સમસ્યા ને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ સાથે તેનો ઉપયોગ કરવાથી ચહેરા માં નીખાર પણ આવે છે. તો આ સમસ્યા જે છોકરીઓ ને હોય તેઓ એ કોઈ પણ બીજા આધુનિક પ્રોડક્ટ ઉપયોગ માં લેવાની જરૂર નથી. તેના લીધે શરીર માં નુકશાન થાય છે.અને બહાર મળતા મોંઘા પ્રોડક્ટ મોંઘા તો છે જ સાથે તેનો ઉપયોગ કરવાથી શરીર માં ઘણું આડું અવળું રીએક્શન પણ આવી શકે છે. અને અમુક દવાઓ પણ મળે છે બહાર પણ તેના લીધે શરીર માં અમુક રીએક્શન પણ આવે છે. અને તેના લીધે નુકશાન પણ ઘણા થાય છે. આ માટે દેશી ઉપાય અજમાવો અને ઉપાય કરો.

તડકામાં બહાર ન નીકળોજણાવી દઈએ કે બહુ તેજ તડકા માં વધારે સમય સુધી રહેવાથી આપણા શરીર માં પાણી ની કમી એટલે ડીહાઈડ્રેશન થવા લાગે છે. તેનાથી તમારી તબિયત ખરાબ થઇ શકે છે, લુજ મોશ્ન્સ ની સાથે, ચક્કર આવવા જેવી પરેશાનીઓ પણ થઇ શકે છે, સાથે જ આ તમારા ચહેરા ની ચમક ને પણ દુર કરી દે છે. તેથી તમે ગરમી ના દિવસો માં ઓછા થી ઓછા 10 ગ્લાસ પાણી પીવો. જો તમે ચા, કોફી નું સેવન કરો છો તો તમે તેનાથી 3 ગણી માત્રા માં પાણી પીવો.

મેકઅપ ની સાથે ના ઊંઘોજણાવી દઈએ કે ગરમીઓ ના દિવસો માં મેકઅપ ની સાથે ના ઊંઘવું જોઈએ. કારણકે મેકઅપ ના ઉપર ધૂળ ની ગંદી પરત જામવા લાગે છે જે મેકઅપ ની સાથે ત્વચા ની અંદર જાય છે અને ચહેરા પર દાણા અને ડાઘા નીકળવાનું કારણ બને છે. જે કારણે ચહેરા પર પીગમેન્ટેશન થવા લાગે છે. તેથી ધ્યાન આપો કે રાત્રે ઊંઘવાથી પહેલા પોતાનો મેકઅપ જરૂર નીકાળી દો.

ત્વચા ને નમ રાખોગરમી ના દિવસો માં ત્વચા ને મોઈશ્ચરાજ્ડ રાખો. એવું નથી કે ફક્ત ઠંડી ના દિવસો માં ત્વચા ને નરમ રાખવાની જરૂરત હોય છે. ગરમી ના દિવસો માં ત્વચા ને નરમ રાખવી તેટલી જ જરૂરી હોય છે, કારણકે તમારી ત્વચા જેટલી સુકી અને બેજાન હશે, તે પ્રદુષણ ને તેટલું જ ઓછુ સહન કરી શકશે. કારણકે સુરજ થી નીકળવા વાળી ત્વચા ની અસર સૌથી વધારે સુકી ત્વચા પર જ થાય છે. સાથે જ આ દિવસો માં સનસ્ક્રીન જરૂર લગાવો.ચહેરા ને રાખો ક્લીનજણાવી દઈએ કે ગરમી ના દિવસો માં પોતાના ચહેરા ને ક્લીન રાખવા માટે ક્લીન્જર નો પ્રયોગ કરો. આ દિવસો માં જેલ બેસ્ડ ક્લીન્જર અને શાવર જેલ બેસ્ટ હોય છે.