આલિશાન મહેલ મોંઘીદાટ ગાડીઓ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે રેખાનું આ ઘર, જુઓ તસ્વીરો..

0
44

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ સિતારાઓની દુનિયા સામન્ય લોકોની દુનિયા કરતા ખૂબ જ અલગ હોય છે. તેમના રોજબરોજના રૂટિનથી માંડીને તેમના ખાદ્ય પદાર્થ સુધીની બધી જ ચીજવસ્તુઓ વિશેષ હોય છે. આ સીતારાઓની જિંદગી એકદમ ભવ્ય હોય છે અને તેમનુ ઘર પણ એટલુ જ ભવ્ય હોય છે.આજે અમે આ લેખમા તમને બોલીવૂડ ફિલ્મજગતની એક પ્રખ્યાત અભિનેત્રી વિશે અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે નહી જાણતા હોવ.અમે વાત કરવા જઈ રહ્યા છીએ રેખા ગણેશન વિશે જેને બોલીવૂડ ફિલ્મજગતમા સૌ કોઈ રેખા તરીકે ઓળખે છે. ૪૦ વર્ષની આ લાંબી કારકિર્દીમાં રેખાએ ૧૮૦ કરતા પણ વધુ ફિલ્મોમા કામ કર્યું છે.

Advertisement

તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેકવિધ મજબૂત ભૂમિકાઓ નિભાવી છે અને અનેકવિધ મજબૂત સ્ત્રી પાત્રોને પણ પડદા પર રજૂ કર્યા છે. તેને અત્યાર સુધીમા ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યો છે, બે વાર શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે અને એક વાર શ્રેષ્ઠ સહ-અભીનેત્રી તરીકે, જેમાં અનુક્રમે સુંદર , ખુન ભારી માંગ અને ખિલાડીઓ કા ખિલાડી જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.આ જ કારણ છે કે,તેમને બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાની એક માનવામાં આવે છે. જો કે તે હાલ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ, તેમની જીવનશૈલી એકદમ રાજાશાહી જેવી છે.

અનેકવિધ કાર્યક્રમોમા ભારે સાડીઓ અને કિંમતી ઝવેરાત પહેરીને જોવા મળે છે. ભલે તે આજે ફિલ્મીજગતથી ઘણી દૂર હોય પરંતુ, આજે પણ તેની જીવનશૈલી ભવ્ય છે.એક અહેવાલ મુજબ તેમની પાસે 40 મિલિયન ડોલર જેટલી સંપત્તિ હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઇએ કે, તેમણે પોતાનું જીવન હમેંશા શાહી શૈલીમા વિતાવ્યુ હતુ, બાંદ્રાના વૈભવી બંગલાની બહાર બંકુની દિવાલ મૂકીને તેના બંગલાને સુરક્ષિત કરવામા આવ્યો છે.

એટલુ જ નહી, તમને એ પણ જણાવી દઇએ કે જ્યારે પણ તે તેના બંગલામાંથી બહાર આવે છે ત્યારે તેની ચારેય તરફ બોડીગાર્ડસ હોય છે અને જ્યા સુધી તે બંગલાની અંદર ના આવે ત્યા સુધી રક્ષકો તેમને એકલા છોડી શકતા નથી. ચાલો તમને જણાવી પણ દઈએ કે, તેના મકાનમાં સુરક્ષાને લગતી ઘણી વિશેષતાઓ છે, હા, સુરક્ષા માટે ઘણા વિદેશી શ્વાન પણ તેના ઘરે રાખવામાં આવ્યા છે, જે મુશ્કેલીઓને પહેલેથી જ શોધ કાઢે છે.

એવુ કહેવામાં આવે છે કે, તેમના બંગલાના દરવાજા ખોલવા સરળ નથી. આ દરવાજાઓમા લાગેલા તાળાઓ મશીનો દ્વારા ખુલે છે. તમે આ પણ સમજી શકો છો કે, રેખાની ઉંમર વધતી હોવા છતાં, તેના શાહી છટાદાર શોખ આજે પણ ઘટ્યા નથી. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, તેમને કારનો પણ ખૂબ જ શોખ છે અને અઠવાડિયામા એક દિવસ રેખા તેના ખાસ લોકો સાથે જોરદાર પાર્ટી કરે છે. 90ના દશ્કમા પોતાના અભિનયથી દર્શકોના દિલમા જગ્યા બનાવનાર રેખાને અત્યારે સૌ કોઈ જાણે છે મિત્રો રેખાએ ઘણીબધી બોલિવુડની સુપરહિટ ફિલ્મોમા કામ કર્યુ છે અને અત્યારે પણ જ્યારે તેમને કોઈ ફિલ્મમા અભિનય કરવાનો મોકો મળે છે ત્યારે તે પોતાના અભિનયનો જાદુ વિખેરે છે.

મિત્રો એક મહાન અને સફળ બોલિવુડ અભિનેત્રી રેખા એક એવી અભિનેત્રી છે જમણે એક આશ્ચર્યજનક યાત્રા કરી છે અને આજે જે મુકામ રેખાએ મેળવ્યુ છે તે આજ સુધી કોઈએ પણ નથી મેળવ્યુ મિત્રો અત્યારે પણ રેખા એટલી જ સુંદર લાગે છે તેમજ રેખાને સુંદરતાની રાણી કહેવામા આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે રેખાને અભિનયમાં કોઈ રસ ધરાવતી નહોતી પણ બગડતી નાણાકીય પરિસ્થિતિને કારણે તેને અભ્યાસ છોડીને અભિનય કરવો પડ્યો હતો અને અત્યારે તે બોલિવુડની એક મહાન અદાકારા બનીને સામે આવી છે.

મિત્રો રેખાએ પોતાની અદ્ભુત સુંદરતા અને લોકપ્રિય અભિનયથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પોતાનુ એક અલગ નામ બનાવ્યુ છે મિત્રો રેખાના અભિનયએ હિન્દી ફિલ્મોમા એક અલગ હિટ આપી હતી તેમજ તેમને મોટી સંખ્યામા ફિલ્મોની ઓફર તેમની પાસે આવી હતી મિત્રો રેખાએ તેમના ફિલ્મી કરિયરમા 180થી પણ વધારે ફિલ્મોમા અભિનય કર્યો છે.આ ફિલ્મોમાથી દરેકમા તેમણે પોતાના અદ્વિતિય અભિનય અને અભિનયની સાથે પોતાને અલગ રીતે સાબિત કરી હતી પરંતુ જોકે રેખાએ છેલ્લા વર્ષથી એકપણ ફિલ્મમાં કામ નથી કર્યુ તો તેમનુ ઘર કેમનુ ચાલતુ હશે તે પણ દરેકના માટે એક સવાલ છે.

પરંતુ મિત્રો અમે તમને જણાવવા માંગીએ છે કે ફિલ્મો સિવાય દક્ષિણ ભારતમા તેમના બે મોટા ઘર છે અને તેવુ જાણવા મળ્યું છે કે રેખાએ તેને ભાડે રહેવા આપ્યા છે અને તે માટે રેખાને આ ઘર માટે ખુબજ વધારે ભાડુ મળે છે મિત્રો તેનાથી પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે રેખા રાજ્યસભામા એક સાંસદ હતી અને સાંસદોને તેમનો પગાર મળી રહ્યો છે અને તેમા કોઈ શક નથી કે રેખાને ત્યા પણ પૈસાની મદદ મળતી હશે મિત્રો તમને જણાવી દઈએ કે રેખા બાળપણથી જ સંઘર્ષ કરતી આવી રહીછે તેથી તેમણે તેટલીજ મહત્વપૂર્ણ બચત કરી હતી.

કેમકે મિત્રો ફિલ્મોમા અભિનેતા કે અભિનેત્રી ખુબજ વધારે વેતન મળે છે અને રેખા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મોટી અભિનેત્રી છે અને તેના માટે રેખાને પણ વેતન મળવુ જોઇતુ હતુ મિત્રો આ સિવાય મિત્રો રેખાએ ટીવી શૉ,પુરુસ્કાર સમારોહ તેમજ જુદી જુદી કંપનીના ઉદ્ઘાટન સમારોહમા ભાગ લેવા માટે તેમને ઘણુ વેતન મળે છે.મિત્રો એક મોટી અને શ્રેષ્ઠ અભિનેત્રી હોવાને સાથે તે ઘણી મોટી કંપનીની બ્રાન્ડએમ્બેસેડર પણ છે અને તેના માટે પણ ત્યા તેને ખુબજ માત્રામા વેતન મળી રહે છે અને તેમાટે રેખા પાસે ફિલ્મો સિવાય પણ ઘણો આવકનો સ્ત્રોત હાજર છે.

Advertisement