અત્યાર સુધીનાં પોર્ન વીડિયોને લઈને મિયાં ખલીફાએ કહી એવી વાતો કે જાણી ચોંકી જશો…..

0
247

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં પોર્ન ઈન્ડસ્ટ્રીની મશહૂર પોર્ન સ્ટાર મિયા ખલિફા વિશે જણાવવા જઈ રહ્યા છે.મિઆ ખલીફા જે મીઆ કલીસ્તાના નામે પણ ઓળખાય છે તે લેબેનિઝ મૂળની અમેરિકન સોશ્યલ માધ્યમની હસ્તી છે અને તેણી ૨૦૧૪ થી ૨૦૧૫માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

મિયા તેની વિડિઓ પુખ્ત વેબસાઇટ પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે અને લોકો પણ આમાં તેમનું સમર્થન કરી રહ્યા છે.સમાચાર મુજબ મિયા ખલિફાએ એડલ્ટ વેબસાઇટ્સને કહ્યું છે કે તેઓ મિયાના 6 વર્ષ જુના વીડિયોને નવા તરીકે શેર કરવાનું બંધ કરો અને પૈસા કમાવાનું બંધ કરો. આ માટે મિયાએ એક અરજી પણ મૂકી હતી.

હવે મિયા ખલિફા ખુશ છે કે લોકો ખરેખર તેમના સમર્થનમાં અને પિટિશન પર સહી કરવા આગળ આવી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેણે કહ્યું છે કે તેમની અરજી પર 15 લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા છે.વીડિયો શેર કરતાં મિયા ખલિફાએ લખ્યું છે કે પિટિશનને લગભગ 15 લાખ હસ્તાક્ષરો મળી ગયા છે. હું બધા જ લોકોને હાથ થી લખેલ આભાર નોટ મોકલવા પ્રયત્ન કરી રહી છું.

મિયાના આ વીડિયોમાં તમે ઘણી વસ્તુઓ લખેલી જોઈ શકો છો. અહીં મિયા કંઈક પીવા માટે પ્રયત્ન કરી રહી છે, જે તેને બિલકુલ પસંદ નથી. તેણે આ પીણુંને શરમજનક, વિકટીમ બ્લેમિંગ, ખરાબ કરાર વગેરે સાથે અન્ય નામ આપ્યા છે.તેમણે એમ પણ લખ્યું છે કે એડલ્ટ ઇન્ડસ્ટ્રી તેમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા પણ આપી શકતી નથી.

જણાવી દઈએ કે મિયા ખલિફાની તાજેતરમાં જ તેના નાકની સર્જરી કરવામાં આવી છે. તેણે તેના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. નાકની શસ્ત્રક્રિયા પછી મિયાના નાકનો આકાર અને દેખાવ ઘણો બદલાઈ ગયો છે.

2019 માં તે પોતાના બોયફ્રેન્ડ રોબર્ટ સેન્ડબર્ગ સાથે સગાઈ ધૂમધામથી કરી હતી આ વાતની જાણ મિયા એ સોશીયલ મીડિયા પર તેમના મિત્રો સાથે શેર કરી હતી.અને બીજી વાર લગ્નને લઈને સામે આવશે.મિયાએ ટ્વીટ પરના મિત્રોને પોતાની સગાઈ અને પોતાના લગ્ન વિશે બતાવ્યું હતું. આ વાત સાંભળીને તેમના મિત્રો ખૂબજ ખુશ થયા હતા. અને તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ જોડે લગ્ન કરવાના છે તે વ્યક્તિનું નામ રોબર્ટ સેન્ડબર્ગ છે.

અમારી જિંદગીનો ફેંસલો અમે બંને સાથે મળીને લીધો હતો. અમે નક્કી કર્યું છે કે આગામી સમરમાં આપણે લગ્ન કરી લઈશું. અમારા લગ્નને માત્ર 6 મહિનાનો સમય બાકી છે. પહેલા તો અમે 2021 માં લગ્ન કરવાના હતા.પરંતુ સાંજોગા દરમિયાન અને 6 મહિના પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

તમને જાણીને હીરાની થયે કે મિયા ના આ બીજું લગ્ન છે. તેમણે પહેલું લગ્ન 2011 માં સ્કૂલમાં ભણતા મિત્ર સાથે કર્યું હતું. જોકે તેમનો સબંધ 6 વર્ષ રહ્યો હતો.અને મિયાએ ગ્રેજ્યુએટ પૂરું થયું એટલે નોકરી શોધવા લાગી હતી અને ત્યાં તેની મુલાકાત એક પોર્ન સ્ટાર સાથે થઈ હતી હતી.પછી મીયાને એક દિવસ એક ઈન્ટરવ્યૂમાં બોલાવવા માં આવ્યા હતા.અને આ દરમિયાન તેમણે ઘણા સવાલ કરવામાં આવ્યા હતા, અને તે સવાલ આવા આવા હતા.

શું તમે મોડલિંગ કરવાનું પસંદ કરશો, તમારું શરીર સુંદર છે. તમે ન્યૂડ મોડલિંગમાં સારા લાગશો.’ આ બાદ હું જ્યારે સ્ટુડિયોમાં ગઈ તો તે ખૂબ જ સુંદર હતો.હું ત્યાં પહેલીવાર ગઈ તો મેં પોર્ન ફિલ્મો નહોતી કરી પરંતુ બીજી વખતમાં કરી હતી. ત્યાર મને પોર્ન વિશે સમજાવા મા આવ્યું હતું હતું. અને કેવી રીતે કામ કરું અને શુટિંગ દરમિયાન કેવી કેવી એક્શન કરવી. વગેરે વસ્તુ મને શીખવવામાં આવી હતી.

પરંતુ મિયા ને આ કામ પસંદ ન હતું પરતું પૈસાની કારણે તેને થોડાક દિવસો આ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું પણ થોડો સમય પછી એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની બંધ કર્યું હતું. પરતું ગણા ઓછા સમયમાં મિયા એ પોતાનું ખૂબજ મોટી નામ બન્યું હતું. અને પોર્ન દુનિયામાં પોતાનું મોટી પ્રસિદ્ધિ મેળવી હતી.

મિયા એ જ્યારે પોર્ન ઈન્ડસ્ટ્રી વિશે પોતાના પરિવારો જે જણાવ્યું તો તેને ઘરને બહાર કાઢી મૂકવામાં આવ્યું હતું અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તું આવું કામ ના કરી પોતાના પરિવારની નામ ન બગાડ. જોકે મિયાએ લગભગ 3 વર્ષ પહેલા જ એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને હાલમાં લગ્નની તૈયારીમાં વ્યક્ત છે.