આવો દેખાય છે મહાભારતમાં અર્જુન બનેલા કલાકારનો દીકરો….

0
203

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહાભારતનાં આઇકોનિક માનવામાં આવતા અર્જુનનું કેરેક્ટર ભજવનારનો દીકરો વર્ષોથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, શરીર એવુ કસાયેલુ બનાવ્યું છે કે તમે તેના લૂક્સનાં દીવાના બની જશો.મહાભારતનાં અર્જુનનો દીકરો પણ છે સારો એક્ટર.1088નાં વર્ષમાં ભારતીય ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થયેલ સૌથી લોકપ્રિય રહેલ માઇથોલોજિકલ પ્રોગ્રામ મહાભારત આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. તે ટીવી સિરીયલમાં રહેલ પાત્રો આજે પણ ઘણાં લોકોનાં માનસપટ પર છપાયેલા છે.

Advertisement

તેમાં ભજવેલા રોલ બાદ ઘણાં એક્ટર્સની લાઇફ બદલાઈ ગઈ હતી અને મોટાભાગનાં એક્ટર્સને આજે પણ તે સિરીયલમાં ભજવેલા પાત્રનાં નામથી ઓળખવામાં આવે છે. તેમાંનું એક પાત્ર અર્જુનનું છે, મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર વ્યક્તિનું મુળ નામ ફિરોઝ ખાન છે પણ તે પાત્રની લોકપ્રિયતાને લીધે તેમણે જાતે જ પોતાનું નામ અર્જુન રાખી લીધું છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે મહાભારતનાં અર્જુનનો દીકરો પણ એક સારો એક્ટર છે અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.મહાભારતમાં અર્જુનનું કેરેક્ટર ભજવ્યા બાદ ફિરોઝ ખાને ઘણી ફિલ્મો તેમજ ટીવી સિરીયલ્સમાં કામ કર્યું છે. પિતાની જેમ દીકરો પણ એક્ટિંગમાં પોતાનું ટેલેન્ટ દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યો છે. અર્જુનનાં દીકરાનું નામ છે જિબ્રાન ખાન જેણે બાળપણથી જ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું શરૃ કરી દીધું હતું અને ઘણી હિટ ફિલ્મોમનાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભક્ત ધ્રુવનું પાત્ર ભજવ્યું હતું.જિબ્રાન ખાન આજે બોલિવૂડમાં એક જાણીતુ નામ છે અને તેણે બાળપણમાં કભી ખુશી કભી ગમ, રિશ્તે, બડે દિલ વાલા, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જિબ્રાનનો જન્મ 4 ડિસેમ્બર 1993માં થયો હતો. તેનો બાળપણનો લૂક એટલો ક્યૂટ હતો કે કરણ જોહરે તેના લૂકથી ઇમ્પ્રેસ થઈને તેને કભી ખુશી કભી ગમમાં કાસ્ટ કરવાનું નક્કી કરી લીધુ હતું. જે ફિલ્મમાં જિબ્રાને શાહરૃખ ખાનનાં દીકરાનો રોલ ભજવ્યો હતો. જિબ્રાને ટીવી સિરીયલ વિષ્ણુ પુરાણમાં પણ વિષ્ણુ ભક્ત ધ્રુવનું પાત્ર ભજવ્યું હતું.

ફિલ્મોથી છે દૂર પણ ફિટનેસ પર છે પૂરું ધ્યાન.હાલ જિબ્રાન ફિલ્મોમાં કામ નથી કરી રહ્યો. હાલ તે તેનાં અભ્યાસ પર ફોકસ કરી રહ્યો છે. ફિલ્મોથી હાલ દૂર હોવા છતાં જિબ્રાને તેની ફિટનેસ પર પૂરું ધ્યાન આપ્યું છે અને તે કોઈ હેન્ડસમ હંક કરતા ઓછો નથી દેખાતો અને ભવિષ્યમાં તે બોલિવૂડમાં એક મોટુ નામ પણ બની શકે છે.

જિબ્રાન ખાન આજે ઘણો મોટો થઇ ગયો છે અને એકદમ હેન્ડસમ લાગે છે. જોકે, એ જોવાનું છે  કે તે અભિનેતા તરીકે બોલિવૂડમાં મોટું સ્થાન પ્રાપ્ત કરી શકશે કે કેમ મહાભારતનાં આઇકોનિક માનવામાં આવતા અર્જુનનું કેરેક્ટર ભજવનારનો દીકરો વર્ષોથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, શરીર એવુ કસાયેલુ બનાવ્યું છે કે તમે તેના લૂક્સનાં દીવાના બની જશો.

1088નાં વર્ષમાં ભારતીય ટેલિવિઝન પર  ટેલિકાસ્ટ થયેલ સૌથી લોકપ્રિય રહેલ માઇથોલોજિકલ પ્રોગ્રામ મહાભારત આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. તે ટીવી સિરીયલમાં રહેલ પાત્રો આજે પણ ઘણાં લોકોનાં માનસપટ પર છપાયેલા છે. તેમાં ભજવેલા રોલ બાદ ઘણાં એક્ટર્સની લાઇફ બદલાઈ ગઈ હતી અને મોટાભાગનાં એક્ટર્સને આજે પણ તે સિરીયલમાં ભજવેલા પાત્રનાં નામથી ઓળખવામાં આવે છે.

તેમાંનું એક પાત્ર અર્જુનનું છે, મહાભારતમાં અર્જુનનું પાત્ર ભજવનાર વ્યક્તિનું મુળ નામ ફિરોઝ ખાન છે પણ તે પાત્રની લોકપ્રિયતાને લીધે તેમણે જાતે જ પોતાનું નામ અર્જુન રાખી લીધું છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે મહાભારતનાં અર્જુનનો દીકરો પણ એક સારો એક્ટર છે અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છેચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે

મહાભારતમાં અર્જુનનું કેરેક્ટર ભજવ્યા બાદ ફિરોઝ ખાને ઘણી ફિલ્મો તેમજ ટીવી સિરીયલ્સમાં કામ કર્યું છે. પિતાની જેમ દીકરો પણ એક્ટિંગમાં પોતાનું ટેલેન્ટ દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યો છે. અર્જુનનાં દીકરાનું નામ છે જિબ્રાન ખાન જેણે બાળપણથી જ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું શરૃ કરી દીધું હતું અને ઘણી હિટ ફિલ્મોમનાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભક્ત ધ્રુવનું પાત્ર ભજવ્યું હતું જિબ્રાન ખાન આજે બોલિવૂડમાં એક જાણીતુ નામ છે અને તેણે બાળપણમાં કભી ખુશી કભી ગમ, રિશ્તે, બડે દિલ વાલા, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જિબ્રાનનો જન્મ 4 ડિસેમ્બર 1993માં થયો હતો. તેનો બાળપણનો લૂક એટલો ક્યૂટ હતો કે કરણ જોહરે તેના લૂકથી ઇમ્પ્રેસ થઈને તેને કભી ખુશી કભી ગમમાં કાસ્ટ કરવાનું નક્કી કરી લીધુ હતું.

જે ફિલ્મમાં જિબ્રાને શાહરૃખ ખાનનાં દીકરાનો રોલ ભજવ્યો હતો. જિબ્રાને ટીવી સિરીયલ વિષ્ણુ પુરાણમાં પણ વિષ્ણુ ભક્ત ધ્રુવનું પાત્ર ભજવ્યું હતું.હાલ જિબ્રાન ફિલ્મોમાં કામ નથી કરી રહ્યો. હાલ તે તેનાં અભ્યાસ પર ફોકસ કરી રહ્યો છે. ફિલ્મોથી હાલ દૂર હોવા છતાં જિબ્રાને તેની ફિટનેસ પર પૂરું ધ્યાન આપ્યું છે અને તે કોઈ હેન્ડસમ હંક કરતા ઓછો નથી દેખાતો અને ભવિષ્યમાં તે બોલિવૂડમાં એક મોટુ નામ પણ બની શકે છે.

આ ફિલ્મમાં અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી કાજોલ, રિતિક રોશન, અભિનેતા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિનેત્રી કરીના કપૂર અને અભિનેત્રી રાની મુખર્જી જેવા દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળ્યા હતા. આ સિવાય આ ફિલ્મની અંદર બીજો એક કલાકાર પણ જોવા મળ્યો હતો, જેને હાલ વર્તમાન સમયમા ઓળખાવો ખુબ જ મુશ્કેલ છે.તમને બધાને યાદ હશે કે,  આ ફિલ્મમા શાહરૂખ અને કાજોલ નો એક બાળક પણ હતો.

આ બાળ કલાકાર એટલે કે જીબ્રાન ખાન વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તે સમયે જિબ્રાન ખાન ખૂબ જ નાનો હતો પરંતુ, હવે તે ૨૭ વર્ષનો થઇ ચુક્યો  છે અને તેનો લુક આજે ઘણો બદલાઈ ગયો છે. હવે તે એકદમ હેન્ડસમ લાગે છે. તેના વર્તમાન સમયના ફોટોસ જોઇને તમે તેને ઓળખી પણ શકશો નહિ.અભિનેતા જીબ્રાન ખાન એ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ પણ અઢળક છે.

તે ચાહકો માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમા તેમણે ૪ ડિસેમ્બરના રોજ તેનો જન્મદિવસ ઉજવ્યો, તેમના જન્મદિવસ નિમિત્તે, મિત્રો, ચાહકો અને પરિવારના સભ્યો દ્વારા તેમને ખૂબ જ અભિનંદન આપવામાં આવ્યા.ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ મા દેખાતો આ નિર્દોષ બાળક આજે ખુબ જ હેન્ડસમ દેખાવા લાગ્યો છે.

જિબ્રાન ખાન નુ વ્યક્તિત્વ આજે પણ ઘણુ બદલાયુ છે. તમને જણાવી દઈએ કે, જિબ્રાન ખાને આ ફિલ્મના પોતાના પાત્રથી સમગ્ર દેશનું દિલ જીતી લીધું હતું. જો આપણે જીબ્રાન ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે હાલમાં તેની આગામી નવી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” ની તૈયારી કરી રહ્યો છે. તે કરણ જોહરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં મુખ્ય સહાયક નિર્દેશક બન્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ ફિલ્મની અંદર જોવા મળશે. તે આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યો છે.

Advertisement