આવું વૃક્ષ તમને બનાવી શકે છે માલામાલ, જાણીલો આ વૃક્ષ વિશે.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઘરના સભ્યોને અત્યંત મહેનત કરવા છતાં પણ જો પ્રગતિ ન મળતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે વૃક્ષ-શાસ્ત્રમાં આનો ઉપાય છે. આપણને વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, ઘરની શોભા વધારે છે, હવા ફ્રેશ કરી ઓક્સિજન પુરો પાડે છે, આ તમામ લાભની સાથે- સાથે વૃક્ષો સમૃદ્ધિ લાવવામાં અને પ્રગતિ અપાવવામાં પણ મદદરૂપ થાય છે. અને એટલે જ શાસ્ત્રોમાં અમુક વૃક્ષો મનુષ્યને કઇ રીતે ઉપયોગી થઇ શકે છે તેના વિશે વિસ્તારથી લખ્યું છે.

Advertisement

શ્વેતાર્ક (ક્રાઉન ફ્લાવર),શ્વેતાર્ક મતલબ કે ક્રાઉન ફ્લાવર, આ ફુલ ગણપતિજીનું પ્રિય ફુલ છે, ગણેશજીને શ્વેતાર્ક ચડાવવાથી મનની તમામ મનોકામના પુર્ણ થાય છે અને તે જ રીતે શ્વેતાર્કના છોડને ઘરમાં વાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તમારા અટકી પડેલાં કામ આ છોડ વાવવાથી પુરા થઇ જશે.

તુલસી, હિન્દુ જીવનશૈલીમાં તુલસીના છોડનું ખાસ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને લક્ષ્મીજીનું રૂપ પણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઇ નેગેટીવ એનર્જી આવતી જણાય, અથવા તો તમને તમારા ઘરમાં નકારાત્મક્તા અનુભવાય તો આ છોડ તેને નષ્ટ કરવાની તાકાત રાખે છે. તેથી જ દરેક વ્યક્તિના ઘરમાં બીજા છોડ હોય કે ન હોય પણ તુલસીનો છોડ અચુક હોય જ છે. તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો. આ વાત ખાસ યાદ રાખવી. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ઉગાડવાથી લાભને બદલે નુકસાન વધારે થશે. વાસ્તુ અનુસાર તુલસીના છોડને ઉત્તર કે પૂર્વ દિશામાં ઉગાડવો જોઇએ.

આંબો,આંબો ઘરમાં ન વાવવો જોઇએ. આંબો ઘરમાં ઉગાડવાથી તમારા બાળકોને નુક્સાન પહોંચી શકે છે. અલબત્ત તમે જે જગ્યાએ રહેતા હોવ ત્યાં પહેલેથી જ આંબો ઉગેલો હોય તો તેની આસપાસ લીમડો કે નાળીયેરીનું વૃક્ષ વાવી દો. આંબો પહેલેથી ઉગેલો હોય તો તેને કાપવાની ભુલ ક્યારેય ન કરશો. આંબો કાપવો એ તકલીફ નોતરવા જેવી વાત થશે. આંબો કાપો નહી. અને ઇચ્છાથી વાવો પણ નહી.વેલા, જે છોડની લાંબી વેલ થતી હોય તેવા છોડને ઘરનાં બારણે લગાવવા જોઇએ. આ વેલા ઘરના બારણે ઉગાડવા ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરના બારણે ઉગેલા લાંબા વેલા ઘરને સકારાત્મક ઉર્જા આપે છે અને સમૃદ્ધ પણ બનાવે છે.

આસોપાલવ, કોઇપણ શુભ પ્રસંગે ઘરના બારણે આસોપાલવનું તોરણ લગાવવામાં આવે છે. આસોપાલવના વૃક્ષને ઘરમાં ઉગાડવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આસોપાલવ ઘરમાં ઉગ્યુ હોય તો તમારી ઉપર તમામ દેવી દેવતા પ્રસન્ન રહે છે. તેમજ તમારા બાળકો પણ ખૂબ પ્રગતિ કરે છે.ગલગોટા, વૈવાહિક જીવનને સુમધુર રાખવા માટે ઘરમાં ગલગોટાના છોડ ઉગાડવા જોઇએ. જો તમારા અંગત જીવનમાં તકલીફ હોય તો ગલગોટાનો છોડ જરૂર તેને દૂર કરશે.

કાંટાવાળા છોડ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર કાંટાવાળો છોડ ખુબજ હાનિકારક માનવામાં આવે છે. આવુ માનવા પાછળનું કરાણ છે કે જે ઘરની આસપાસ કાંટાવાળા છોડ હોય ત્યાં શત્રુઓ વધે છે. પારિવારિક જીવનમાં ખટરાગ રહે છે. પરિવારમાં બીમારીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.પથ્થર, ઘરની આગળ પથ્થર પડ્યા હોય તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખુબજ ખરાબ અસર થાય છે. આનાથી જીવનની તરક્કી રોકાઈ જાય છે. વ્યક્તિના જીવનના તમામ ક્ષેત્રમાં બાધાઓ દૂર થઈ જાય છે. તમામ ક્ષેત્રે નીરાશા સાંપડે છે.

ઘરની બહાર કચરાપેટી, ઘરની બહાર કચરાપેટી વાસ્તુની દૃષ્ટીએ ખુબજ કષ્ટદાયક માનવામાં આવે છે. ઘરની બિલ્કુલ બહાર કચરાનો ઢગ ખડકાયેલો હોય તો ઘર-પરિવારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વિજળીનો થાંભલો, ઘરની બહાર વિજળી થાંભલો વાસ્તુની દૃષ્ટીએ ખુબજ અનિષ્ટકારક માનવામા આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે રહેલ વિજળીનો થાંભલો પરિવરાની સુખ શાંતી હણી લે છે.ઘટાદાર વૃક્ષ, ઘરની બહાર કોઈ પણ પ્રકારનું ઘટાદાર વૃક્ષ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરી શકે છે.ઘરની આગળ વેલ, વાસ્તુ અનુસાર દરની આગળ કોઈ પણ પ્રકારની વેલ વસ્તુઓ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

ઉંચી સડક, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દહેલીજ એટલે કે મુખ્ય દ્વારથી ઉંચી સડક હોય તો કષ્ટદાયક હોય છે. તેનાથી ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય બગડેલુ રહેલુ છે. માનસીક સ્વાસ્થ્ય પણ બગડેલું રહે છે.દૂધ નીકળે તેવા છોડ, વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર દૂધ નીકળે તેવા છોડ રાખવાથી ખૂબજ મોટો વાસ્તુ દોષ થાય છે. સાથે સાથે ઘરના લોકો વચ્ચે કંકાસ થયા કરે છે. આમ આ વાતની ખાસ કાલજી રાખો કે આવા કોઈ વસ્તુઓ તો નથીને તમારા ઘરની આસપાસ. આવી વસ્તુઓથી થાય છે વાસ્તુદોષ.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરની ઉત્તર દિશા ક્યારેય પણ બીજી દિશા કરતા ઊંચી ન હોવી જોઈએ. આ દિશાને માતાનું સ્થાન કહેવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની તંગી થાય છે. ઘરમાં રોગચાળો ફેલાય છે. એટલા માટે ઘરના તમામ સભ્યો નું સ્વાસ્થ્ય ઉત્તમ રાખવા માટે ઘરની ઉત્તર દિશા હંમેશા બીજી દિશા કરતાં નીચા રાખવી જોઈએ.આ સ્થાન હંમેશાં ખાલી રાખવું જોઈએ. આ સ્થાન પર કોઇ પણ ભારે જ વસ્તુ રાખવી જોઈએ નહીં. આ સ્થાન ઉપર જમીન રાખવી જોઈએ. આ સ્થાન ઉપર કોઈપણ બાંધકામ કરવું જોઈએ નહીં. જો ઉત્તર દિશામાં બાંધકામ કરવામાં આવે તો સંપત્તિ સમૃદ્ધિ નો નાશ થાય છે.

એટલા માટે નું બાંધકામ કરતી વખતે ઘરની ઉત્તર દિશામાં કોઈ પણ પ્રકારનો ભારે સામાન રાખવો જોઈએ નહીં. તે ઉપરાંત ઉત્તર દિશામાં કચરાપેટી રાખવી જોઇએ નહિં. ઉત્તરદિશા એટલે કે કુબેર દેવનું પ્રમુખ દ્વાર માનવામાં આવે છે. આ દિશામાં ગ્રહ સ્વામી તરીકે બુધ છે. આ બુધ ગ્રહ ની દિશા માનવામાં આવે છે. એટલા માટે કચરાપેટી ક્યારેય પણ ઉત્તર દિશામાં રાખવી જોઈએ નહીં.

આમ કરવાથી ઘરમાં ખૂબ જ નુકસાન થાય છે. તેમ જ વપરાયેલા પૈસા માં વધારો થઈ છે. ખર્ચમાં હંમેશા વધારો થાય છે. એટલા માટે ઘરની ઉત્તર દિશાને હંમેશા સ્વચ્છ સાફ રાખવી. ખોટી કોઈ પણ ભારે ચીજવસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી નહીં. સંપત્તિ તેમજ સમૃદ્ધિમાં વધારો થવાની શક્યતા રહે છે.દક્ષિણ દિશામાં પાણી વહેવા દેવું નહીં, વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર માંથી દક્ષિણ દિશા તરફ થી પાણીનો પ્રવાહ આવવા દેવો નહીં. આનાથી પાણીનો બગાડ થાય છે. જીવનમાં પૈસાની તંગી થઈ છે.

એટલા માટે હંમેશા ઉત્તર દિશા તરફ પાણીની પાઇપ રાખવા. તે સૌથી યોગ્ય દિશા માનવામાં આવે છે. એટલા માટે હંમેશા પાણીની પાઈપલાઈન તેમજ પાણીનો નળ ઉત્તર દિશામાં રાખવું. આમ કરવાથી સંપત્તિ સમાજમાં સન્માનમાં વધારો થાય છે. તેમાં સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. તેમજ કોઈપણ કાર્ય કરવામાં મુશ્કેલી આવતી નથી.નળમાંથી ટપકતું પાણી ઘરમાં નુકસાન કરી શકે છે.જો કોઈપણ જગ્યાએ બાથરૂમ હોય, રસોડું હોય કે ઘરના કોઈ પણ જગ્યાએ નળમાંથી પાણી ટપકતું હોય તો તે તરત જ રિપેર કરવું જોઈએ. તે અત્યંત અશુભ માનવામાં આવે છે.

વાસ્તવમાં વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ ગંભીર દોષ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા આવે છે. રૂપિયાની બરબાદી થાય છે.એટલા માટે પૈસાની તંગીનો સામનો પણ કરવો પડી શકે છે. એટલા માટે જો કોઈ પણ ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો સમજી લેવું કે પાણી સાથે રૂપિયા પણ ત્યાંથી જાય છે. એટલા માટે સેલોટેપ લઈને તેના ઉપર લગાવી દેવી. આમ કરવાથી પાણી ટપકતું બંધ થઈ જશે અથવા તેને રીપેર કરાવી લેવું.

બાથરૂમ હંમેશા સ્વચ્છ અને કોરું રાખવું, બાથરૂમ રસોડું કે ઘરની કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી આવતું હોય ત્યાં કોઈ પણ હંમેશા સ્વચ્છતાની વિશેષ કાળજી રાખવી. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ ક્યારેય પણ ભીનું રાખવું નહીં. આમ કરવાથી ઉધારી થાય છે. ઘરમાં અનેક રોગો નો જન્મ થાય છે. એટલા માટે સંપત્તિનું જાળવણી કરવા માટે હંમેશા બાથરૂમ સ્વચ્છ કોરું રાખવું જોઈએ.ઘરના મુખ્ય દરવાજા સામે ક્યારેય પણ, કોઈ પણ વસ્તુ રાખવી નહીં.ઘરના મુખ્ય દરવાજા સામે કોઈ વૃક્ષ અથવા ઇલેક્ટ્રિકલ થાંભલો અથવા કોઈપણ મોટો પથ્થર ઘરની સામે રાખવો નહીં.

જો આમ કરવામાં આવે તો ઘરના તેમજ પરિવારના તમામ સભ્યો પર તેની ખૂબ જ નકારાત્મક અસર થાય છે. તે ઉપરાંત આ સમયે દુશ્મન માં સતત વધારો થવાની શક્યતા રહે છે. તેમ જ ધંધામાં નુકસાન થવાની શક્યતા રહે છે. તેમ જ કુટુંબમાં કોઈપણ જાતના વાદ વિવાદ થવાની શક્યતા રહે છે. એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ રાખવી નહીં.આવકમાં વધારો કરવા માટે ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ રાખવું.

ગેસ ઉપર ક્યારેય વાસણ રાખવાં નહીં, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગેસ ચૂલા ઉપર કાયમી સમયે વાસણ રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે રસોઇ પૂરી થયા પછી ક્યારેય પણ ગેસ કે ચૂલા ઉપર વાસણ રાખવાં નહીં. રસોડું સૌથી પવિત્ર માનવામાં આવે છે. ત્યાં દેવી-દેવતા વાસ કરે છે. રસોડામાં મા અન્નપૂર્ણાદેવી વાસ કરે છે. એટલા માટે રસોડું હંમેશા સ્વચ્છ રાખવું. તેમજ ગેસ્ હંમેશા સ્વચ્છ રાખવો. જે લોકો રસોડામાં દવા મૂકે છે. તેનાથી બીજા જંતુ મરી જાય છે. તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બિમારી થવાની શક્યતા રહે છે. આવકના સ્ત્રોતો માં ઘટાડો થાય છે.

Advertisement