લૉરેન ગૌટલીબ થઈ ટોપલેસ.
અમેરિકન ડાન્સર અને બોલિવૂડની ફિલ્મો અને ગીતોનો હિસ્સો રહેલી. લૉરેન ગૌટલીબ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટોપલેસ ફોટા શેર કર્યા છે.
હોટનેસ ઓવરલોડ.
આ ફોટામાં લૉરેન સિલ્વર શિમરી પેન્ટ પહેરેલી જોવા મળે છે. અને ઉપર માથે પર એક ટોપી મુકેલી છે. આમાં કોઈ શંકા નથી કે આ ફોટામાં લૉરેન હોટ લાગી રહી છે.
સેક્સી બેક ના વખાણ.
આ ફોટા પર તેના મિત્રો એ વખાણ કરીને કૉમેન્ટ કરી છે. અને કેટલાક લોકોએ લૉરેન સેક્સી બૈક ના વખાણ કર્યા છે. અને કેટલી
મહિલા દોસ્તોએ આ સ્ટાર જેવી બૈક મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
લકી ફોટોગ્રાફ.
એવા કેટલા યુઝર્સ છે જેમણે લૉરેન ના આ ફોટોગ્રાફર કરનાર ને લકી માન્યો છે. કારણ કે ફોટોમાં મોટોભાગ ફોટોગ્રાફર નો છે.
અક્સર હોટ લુક જોવા મળે છે.
લૉરેને ઘણી વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો શેર કરે છે. અને ફોટો હોટ અને સેક્સી હોવાના કારણે તેને લાખો લાઈક મળતી હોય. કારણ કે લૉરેન ના ઈન્સ્ટાગ્રામ પર લાખો દોસ્તો છે.
બિકીની ફોટ.
ઘણા ફોટા માં એ સેક્સી બિકિની માં જોવા મળી હતી. આ લુક સાથે તેનો ફોટો હોટ પોઝ આપતો હતો. આ પણ ફોટો તેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.