અભિનેત્રીઓ ની ડિમાન્ડ પર ન્યૂડ શીનમાં નગ્ન થઈ ગયાં હતાં આ અભિનેતા

આ દિવસોમાં ટાઇગર શ્રોફની ફિલ્મ વૉર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આથી પેહલા આવેલ ટાઇગર ની ફ્લિમ બાગીમાં ન્યૂડ શિન આપ્યું હતું. ટાઇગર શ્રોફે આ ફિલ્મમાં પોતાના પાત્રને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે.ફિલ્મમાં ટાઇગરના બોડી અને સ્ટંટની ખૂબ પ્રશંસા થઈ રહી છે.આ ફિલ્મમાં એક વધુ બાબત છે જેના વિશે આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. આ છે ટાઇમમાં ટાઇગરનો નગ્ન સીન

Advertisement

ફિલ્મના એક સીનમાં ટાઇગર શ્રોફ કપડાં વિના જોવા મળ્યો હતો.તે ટાઇગરને જેલમાં બંધ બતાવે છે.આ સમય દરમિયાન તેના શરીર પર એક પણ કપડુ નથી.દેખીતી રીતે આવા દ્રશ્યને પ્રેક્ષકોના મોટા વર્ગને આકર્ષિત કરવા માટે ફિલ્માવવામાં આવ્યું હતું.જો કે ટાઇગર એકમાત્ર અભિનેતા નથી જેમણે આ પ્રકારનો સીન ફિલ્માવ્યો છે.આ પહેલા પણ ઘણા કલાકારોએ રૂપેરી પડદે તેમના કપડાં ઉતારી દીધા છે.

આમિર ખાનની ફિલ્મ પીકે તમને બધાને યાદ હશે આ ફિલ્મના રિલીઝ પહેલા આમિરખાન નું પોસ્ટર વાયરલ થયું હતું જેમાં તે કપડા વગર રેડિયો સાથે ઉંભેલો જોવા મળ્યો હતો. ફિલ્મના રિલીઝ પહેલા આ પોસ્ટરને લઈને ઘણી ચર્ચા થઈ હતી.ફિલ્મમાં આમિર બીજાગ્રહથી આવેલો એક એલિયન નું પાત્ર ભજવી રહ્યો હતો.આ પોસ્ટરમાં આમિરે રેડિયોથી તેના શરીરને ઢાંકી રાખ્યું હતું. વર્ષ 2014 માં ફિલ્મ પીકે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોડ ર્બનાવ્યો હતો.

આ પહેલા જ્હોન અબ્રાહમે 2009 માં ફિલ્મ ‘ન્યૂયોર્ક’ માં પણ કોઈ કપડા વગર એક સીન કર્યું હતું.ફિલ્મના આ સીનમાં જોન અબ્રાહમ પોલીસ પૂછપરછ દરમિયાન કપડા વગર દેખાયો હતો. 9/11 પછી અમેરિકાના મુસ્લિમોના વલણ વિશ્વ સમુદાયની સામે રાખવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી હતી.કબીર ખાન આ ફિલ્મના ડાયરેક્ટર હતા.

સાલ 2009 માં આવી ફિલ્મ “જેલ” માં નીલ નીતિન મુકેશ પર ન્યૂડ સીન પણ શૂટ કરાઈ હતી.આ સીનમાં તે કપડા વિના જોવા મળ્યો હતો.બોક્સ ઓફિસ આ ફિલ્મને વધારે સફળતા ના મળવા છતાં નીલ નીતિન મુકેશના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

અભિનયને કારણે લાખો દિલ જીતનાર રાજકુમાર રાવ વર્ષ 2012 માં હંસલ મહેતાની ફિલ્મ ‘શાહિદ’ માં કપડા વગર દેખાયો હતો.રાજકુમાર રાવને એડવોકેટ શાહિદ આઝમીના જીવન પર આધારિત આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

Advertisement