એલોવેરા ત્વચા માટે જ નહિ પરંતુ આ રોગો માટે પણ છે રામબાણ ઇલાજ..

0
280

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે એલોવેરા આપણા ચહેરા માટે ખુબ જ ઉપયોગી થાય છે. કુંવારપાઠુંને સૌંદર્યને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એલોવેરાના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. જો કે ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ એલોવેરાનો રસ લગાડવામાં આવે છે.

Advertisement

એલોવેરાના ફાયદા,એલોવેરાના પાનના રસમાં નારિયળના તેલની થોડી માત્રા મિક્સ કરીને કોણી, ઘુંટણ અને એડિયો પર થોડીવાર લગાવી લો. ત્યારપછી તેને ધોઇ નાખો. આમ આ ઉપાય રોજ કરવાથી ત્વચાની કાળાશ દૂર થઇ જશે.સવારે ઉઠીને ખાલી પેટે એલોવેરાના પાનનું સેવન કરવાથી પેટમાં કબજીયાત થવાની સમસ્યાથી મુક્તિ મળે છે. ગુલાબજળમાં એલોવેરાનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચાની કોમળતા કાયમ રહે છે.એલોવેરાના પલ્પમાં મુલતાની માટી કે ચંદનનો પાવડર મિક્સ કરીને લગાડવાથી ત્વચા પરના ખીલ, ફોલ્લીઓ વગેરે મટી જાય છે.

એલોવેરામાં 18 ધાતું, 15 અમીનોએસિડ અને 12 વિટામિન હોય છે. તેની તાસીર ગર્મ હોય છે. આ ખાવામાં ખૂબ પૌષ્ટિક હોય છે. તેનો સેવન તેટલો જ લાભપ્રદ છે જેટલો તેમે બાહરી ત્વચા પર લગાવવું. તેની કાંટેદાર પાંદડાને છીલીને અને કાપીને રસ કાઢીએ છે. જો 3-4 ચમચી રસ સવારે ખાલી પેટ લવીય તો શરીરમાં દિવસ ભર શક્તિ અને ચુસ્તી ફ્રૂતિ રહે છે. એલોવેરામાં એંટી બેક્ટીરિયા અને એંટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે નાની-મોટી ઘા, બળતા – કાપતા પર કે કોઈ કીડાઆ કાપતા પર તેનો જેલને પ્રભાવિત જગ્યા પર લગાવી શકાય છે.એલોવેરા લોહીમાં શર્કરાના સ્તરને જાણવી રાખે છે. બવાસીર, ડાયબિટીજ, ગર્ભાશયના રોગ, પેટની ખરાબી, સાંધાના દુખાવા અને ફાટેલી એડીઓ માટે આ લાભપ્રદ છે.

આ ઉપરાંત જે લોકો માથા ના ખોડા ની સમસ્યા થી પીડાતા હોય તેના માટે એલોવેરા લાભદાયી છે, આ એલોવેરા ના જ્યુસ નુ સેવન કરવા થી સ્કીન ની ચમક વધે છે તથા શરીર મા નવી સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિ મોટાપા ની સમસ્યા થી પીડાતો હોય તો તેમના શરીર ની વધારા ની ચરબી દૂર કરવા એલોવેરા ઉપયોગી છે.એલોવારા કે જેને ઘૃતકુમારી પણ કહેવાય છે, તે એક પ્રકારનું નાનકડુ કાંટાળ રોપો હોય છે. તેના પાંદડાઓમાં બહુ બધુ લિક્વિડ ભરેલું હોય છે કે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેના જ્યૂસનો સ્વાદ થોડોક કડવો હોય છે, પણ આજ-કાલ માર્કેટમાં તેનું જ્યૂસ ઘણી ફ્લેવર્સમાં મળે છે. તેથી આપ સરળતાથી તેને સ્વાદ સાથે પી શકો છે.

એલોવરા જ્યૂસમાં એંટી-ઑક્સીડંટ્સ પણ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે શરીરની મોટાભાગની બીમારીઓને સાજી કરી દે છે. તેને પીવાથી શરીરનાં પ્રતિરોધક ક્ષમતા અને પ્રતિરક્ષણ ક્ષમતા બંનેનો જ વિકાસ થાય છે. તેને પીવાથી શરીરમાં ઓછા થતા પોષક તત્વોની પણ પૂર્તિ થઈ જાય છે. એલોવેરા જ્યૂસના ફાયદા નીચે મુજબનાં છે.ડિટૉક્સ જ્યૂસ, એલોવેરા જ્યૂસ એક સારૂં ડિટૉક્સીફિકેશન કરનાર પીણુ પદાર્થ છે. આપણા શરીરમાં ઘણા પ્રકારના ઝેરીલા તત્વો હોય છે કે જે સ્કીન ખરાબ કરી દે છે અને બૉડી સિસ્ટમ પર ગંદી અસર નાંખે છે. પ્રદૂષણ, જંક ફૂડ, અનહૅલ્થી લાઇફ સ્ટાઇલ તથા કેટલીક ગંદી આદતો જેમ કે સ્મૉકિંગ કે ડ્રિંકિંગ વિગેરેથી બૉડીમાં ઝેરી તત્વો પેદા થાય છે. જો આપ દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરો, તો આ તત્વો શરીરમાંથી ખતમ થઈ જાય છે અને શરીરને જ્યૂસના વિટામિન તથા મિનરલ્સ મળે છે કે જે બૉડીને સ્વસ્થ બનાવે છે.

 

વજન ઘટાડવું, દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટે છે અને યોગ્ય રહે છે. તેને પીવાથી પાચન ક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યૂસમાં ઘણા પોષક તત્વો હોય છે કે જે શરીરને નબળુ નથી પડવા દેતા. તેને પીવાથી પળે-પળે ખાવાની અને મંચિંગ કરવાની ટેવ પણ દૂર થઈ જાય છે.દાંતો માટે ફાયદાકારક, એલોવેરા જ્યૂસમાં એંટી-માઇક્રોવાઇલ પ્રૉપર્ટી હોય છે કે જે દાંતોને સાફ અને જર્મ-ફ્રી રાખે છે. એલોવેરા જ્યૂસને માઉથ ફ્રેશનર તરીકે પણ વાપરી શકાય છે. એલોવેરા જ્યૂસને મોઢામાં ભરવાથી છાળા-ચાંદા અને રક્તસ્રાવને પણ રોકી શકાય છે. આ રીતે, એલોવેરા જ્યૂસ દાંતોની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

એનર્જી બૂસ્ટર,એલોવેરા જ્યૂસ એસ જાતનું એનર્જી ડ્રિંક છે કે જેને દરરોજ પીવાથી એનર્જી આવે છે. જ્યૂસમાં ઘણા પોષણ તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે કે જે બૉડી સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે અને તેને એનર્જી આપે છે. તેને પીવાથી શરીરની પ્રતિરક્ષણ ક્ષમતા પણ વધે છે.હૅલ્થી સ્ક્રીન અને હૅર, એલોવેરા જ્યૂસના સેવનથી ખરાબ ત્વચા સાજી થઈ જાય છે અને તેમાં નિખારઆવે છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવલનથી સ્કિન કાયમ યંગ અને બ્રાઇટર લાગે છે.એવું જ વાળ સાથે પણ થાય છે.એલોવેરા જ્યૂસ પીવાથી વાળમાં શાઇન આવે છે, ખોડા દૂર થાય છે અને ટેક્સ્ચર પણ સારૂ થઈ જાય છે. આ એલાવેરા જ્યૂસનાં કેટલાક મુખ્ય ફાયદાઓ છે.

Advertisement