આજથી લઈને છેક 2030 સુધી ખુલી ચૂક્યું આ રાશીઓનું કિસ્મત, સદા રહેશે ધન દેવતા કુબેરના આર્શીવાદ

0
144

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મળતી માહિતી મકર,ધન,અને કર્ક માટે ઢગલા બંધ ખુશીઓ લાવી રહી છે. જેની પાછળ નું કારણ છે કે આજથી લઈને છેક 2030 સુધી આ ત્રણ રાશિઓ નું કિસ્મત ચમકી ગયું છે. જેનો અર્થ એ છે કે આજથી લઈને સતત 2030 સુધી હવે આ રાશિઓ પર ધન દેવતાં કુબેર પ્રસન્ન થયાં છે. ત્યારે હવે આ રાશિઓ એ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી. કારણ કે હવે આ રાશીઓની તમામ મુશ્કેલી ઓ ગાયબ થઈ જવાની છે તો આવો જાણી લઈએ કે આજનો દિવસ કેવો રહેશે.

મકર રાશિ.

મકર રાશિના જાતકો હવે કોઈ પણ જાતની ચિંતા તમારે કરવાની રહેતી નથી. કુબેર દેવનાં આશીર્વાદ તમારા પર આજથી લઈને 2030 સુધી રહેલી છે. આજે તમારામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે, સાર્વજનિક જીવનમાં માનહાનિની સંભાવનાઓ રહેલી છે. છાતીમાં દર્દ ઉપડી શકે છે. સ્ત્રીઓની સાથે કામ લેતા સંભાળજો એવી સલાહ ગણેશજી આપે છે. આજે તમારામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે, પરિવારની સાથે વાદ વિવાદ થઈ શકે છે, તમારું મન વ્યથિત જોવા મળી શકે છે. આજે જો પૂરતી ઊંઘ નહીં મળે તો તમારી તબિયત બગડી શકે છે. આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે, પરિવારના સભ્યોની સાથે ભોજન કરવાનો અને આનંદપૂર્વક સમય પસાર કરવાનો યોગ છે. આજે તમે આર્થિક બાબતે ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકો છો. આજે આવકમાં વધારો થશે. કલાકારો અને કારીગરો તેમની કલાનું આજે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે. નકારાત્મક વિચારોથી આજે દૂર રહેવું.

ધન રાશિ.

ધન રાશિ નાં જાતકો ને પણ હવે નિરાંતે રહેવું જોઈએ તેનું એક માત્ર કારણ છે કે આજથી તમારા પર સ્વંય કુબેર દેવનાં આશીર્વાદ રહેલાં છે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓ જોવા મળશે, સંતાનોની તબિયત અને તેમના અભ્યાસ સંબંધિત ચિંતાના કારણે મનમાં ચિંતા જોવા મળશે. આજે ક્રોધ પર કાબૂ રાખવો અને બોધ્ધિક ચર્ચાઓથી આજે દૂર રહેવું, સાહિત્ય અને લેખન પ્રત્યે રુચિ જોવા મળશે, પ્રયણ માટે આજનો દિવસ સારો છે. આજે ક્રોધ પર સંયમ જાળવજો, પેટ સંબંધિત બીમારીઓ જોવા મળશે, આજે કાર્યમાં સફળતા નહીં મળવાથી નિરાશાની સંભાવના છે, સાહિત્ય તરફ આજે તમારામાં રુચિ જોવા મળશે, સંતાનોની ચિંતા સતાવશે. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો.આજે તમારામાં ઉત્સાહ જોવા મળશે, આજે તબિયત સારી રહેતા સુખ અને આનંદનો અનુભવ થશે. સગાસંબંધીઓ તરફથી ભેટ મળશે. પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજન માટે તમારો આજનો દિવસ સારો છે. આર્થિક લાભની સંભાવના છે. પરિણીત લોકો માટે આજનો દિવસ સારો છે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોએ તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી.કુબેર દેવ મકર અને ધન કરતાં પણ વધારે પ્રસન્ન છે. આજે નોકરી વ્યવસાય કરતા લોકો માટે લાભદાયી દિવસ છે, પ્રમોશનની સંભાવના છે અને ઉચ્ચ અધિકારીઓની સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થશે. આજે ઉત્સાહ જોવા મળશે અને માતાની સાથે સારા સંબંધ રહેશે, વાહનસુખ મળશે તેમજ ધન સન્માનનો યોગ છે. સરકાર તરફથી લાભ મળશે.આજનો દિવસ તમારા માટે શુભ છે, વેપારીઓ વધારે ખુશ રહેશે, નોકરી કરતા લોકો માટે પ્રમોશનનો યોગ છે, ઘરની શોભામાં વધારો થશે અને મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવા મળશે, માતા તરફથી લાભ થશે. ધન અને પ્રતિષ્ઠામાં વૃધ્ધિ થશે. આજે તમારી સંયમશીલતા અને વિચારપૂર્ણ વ્યવહારો તમને ખરાબ કાર્યોથી બચાવશે. તમારા વાણીવર્તનથી સમસ્યા ઊભી થઈ શકે છે. શારીરિક કષ્ટના કારણે મન અસ્વસ્થ રહેશે. પરિવારમાં ઝઘડાનું વાતાવરણ જોવા મળી શકે છે. આંખમાં પીડા થશે. ખર્ચો વધુ થશે. આધ્યાત્મિકતાથી મનને શાંતિ મળશે.

મેષ રાશિ.

આજનો દિવસ આનંદમય રહેશે, આજે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. મોસાળ તરફથી સારા સમાચાર મળી શકે છે, આર્થિક લાભની સંભાવના છે. મિત્રો તરફથી ભેટ મળશે. આજના દિવસે તમને તમામ કાર્યોમાં સફળતા મળશે, મનમાં હર્ષ અને પ્રસન્નતાનો અનુભવ થશે. આર્થિક ક્ષેત્રે આજનો દિવસ લાભદાયી છે, આજે સ્નેહીજનોની સાથે આનંદમય મુલાકાત થશે. ઉત્તમ વસ્ત્ર અને ભોજન મળશે.આજે શુભેચ્છકો મિત્રો તરફથી ભેટ મળશે.

વૃષભ રાશિ.

આજે તમારે સાવધાનીપૂર્વક કાર્ય કરવા પડશે, આજે તમારા મનમાં ચિંતાઓ જોવા મળશે, તબિયત નરમ રહેશે અને આંખમાં તકલીફ જોવા મળશે. પરિવાર જનોની સાથે આજે મતભેદ જોવા મળી શકે છે. આજે તમારા કાર્યો અધૂરા રહેશે અને ખર્ચાનું પ્રમાણ વધશે, આજે પરિશ્રમ મુજબનું ફળ નહીં મળવાના કારણે નિરાશા જોવા મળશે. આજે ખોટા નિર્ણયો લેવા નહીં.આજે તમને અનેક પ્રકારની ચિંતા સતાવશે, તબિયત નરમ રહેશે. ઘરમાં મતભેદનું વાતાવરણ જોવા મળી શકે છે. આજે કાર્યો અધૂરા રહી શકે છે. આજે કોઈ કારણથી વધુ ખર્ચ થઈ શકે છે, આજે કરવામાં આવેલા પરિશ્રમ થકી અસંતોષકારક પરિણામ મળી શકે છે, આજે જોયા વિના કોઈ નિર્ણય લેવા નહીં.

મિથુન રાશિ.

આજે તમને વિવિધ પ્રકારના લાભ થશે, પરિવારમાં પુત્રો અને પત્ની તરફથી લાભદાયી સમાચાર મળશે, મિત્રોની સાથે મુલાકાતથી આનંદ થશે. વેપારીની આવકમાં વૃધ્ધિ થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની કૃપા જોવા મળશે, વિવાહ કરવા માગતા લોકોને જીવનસાથી મળવાનો યોગ છે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે, આજે પ્રવાસનું આયોજન થશે અને તબિયત સારી રહેશે. આજે વેપારીવર્ગ માટે શુભ દિવસ છે. વેપાર અને આવકમાં વૃધ્ધિ થશે, મિત્રો તરફથી લાભ થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ જોવા મળશે. વિવાહ કરવા માગતા લોકોને જીવનસાથી મળવાનો યોગ છે. પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે.

સિંહ રાશિ.

આજે તમે ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં હાજરી આપશો, તમારો વ્યવહાર ન્યાયપ્રિય રહેશે, ધાર્મિક પ્રવાસનું આયોજન થશે. પેટની સમસ્યા જોવા મળી શકે છે, વિદેશમાં રહેતા સ્વજન તરફથી સમાચાર મળશે. નોકરી ધંધામાં તકલીફ સતાવશે, સંતાનોની ચિંતા જોવા મળશે, શરીરમાં થાક, આળસ જોવા મળશે. આજનો દિવસ આળસ અને થાકમાં પસાર થશે, માનસિક ચિંતા અને પેટ સંબંધિત રોગ જોવા મળી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. આજે સંકટજનક વિચાર, વર્તન અને આયોજનથી દૂર રહેજો, ધાર્મિક યાત્રાની સંભાવના છે, ક્રોધ પર સંયમ જાળવજો.

કન્યા રાશિ.

આજે નવા કાર્યની શરૂઆત કરવી નહીં, આજે બહારનું ભોજન ટાળવું, ગુસ્સો વધારે પ્રમાણમાં જોવા મળશે. વાણી પર સંયમ જાળવજો, પરિવારના સભ્યોની સાથે વિવાદ થઈ શકે છે અને પાણીથી આજે બચવું. પરિશ્રમ મુજબ ફળ નહીં મળવાથી મનમાં ઉદાસી જોવા મળશે. હિત શત્રુઓથી સંભાળજો. આજે ગૂઢ રહસ્યોમાં તમારી રુચિ જોવા મળશે. આજે ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખજો, આજે ક્રોધ અને વાણી પર નિયંત્રણ જાળવજો, અનૈતિક કૃત્યોથી દૂર રહેજો, સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી પણ દૂર રહેવું, આજે ખર્ચની માત્રા વધારે જોવા મળશે.

તુલા રાશિ.

આજે તમારામાં ઉત્સાહ જોવા મળશે, આજે સાર્વજનિક જીવનમાં તમને સફળતા મળશે, આજે મનોરંજન પાછળ ખર્ચો થશે, નવા વસ્ત્રોની ખરીદી થશે અને ઉત્તમ ભોજન તેમજ વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. પ્રણય પ્રસંગો માટે આજનો દિવસ સારો થશે. આજે પરિવારજનોની સાથે સામાજિક હેતુથી બહાર જવાનું થઈ શકે છે. નાના પ્રવાસનું આયોજન થશે, વેપારમાં વૃધ્ધિ થશે, સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અને આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ રહેલી છે.

વૃશ્ચિક રાશિ.

આજનો દિવસ સુખમય પસાર થશે, પરિવારની સાથે આનંદમય દિવસ પસાર થશે અને માનસિક પ્રફુલ્લિતાનો અનુભવ થશે, નોકરી કરતા લોકોને સહકર્મચારીઓનો સહયોગ મળશે, મોસાળ તરફથી સારા સમાચાર મળશે. ઘનલાભ થશે. અધૂરા કાર્યો આજે પૂરા થશે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, ઉત્સાહમાં વધારો થશે, આજે દોસ્તના વેશમાં છુપાયેલા શત્રુ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહેશે, ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. સ્ત્રી મિત્રો સાથેની મુલાકાતથી આનંદમાં વૃધ્ધિ થશે, આર્થિક લાભના સંકેત મળશે અને અધૂરા કાર્યો પૂરા થશે. બીમારીઓને પીડામાંથી રાહત મળશે.

કુંભ રાશિ.

આજે તમારા મન પર ચિંતાઓના વાદળ જોવા મળશે, ભાઈ બહેનોની સાથે મળીને નવું આયોજન હાથ ધરી શકો છો, તેઓની સાથે આનંદમય સમય પસાર થશે. મિત્રો અને સ્વજનોની સાથે મુલાકાતથી આનંદ મળશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મળશે. તમારું મન પ્રસન્ન રહેશે. આજે મનમાં ચિંતાનો ભાર હલકો થઈ જશે, આજે તબિયત ખરાબ જોવા મળી શકે છે. પરિવારમાં આનંદ જોવા મળશે, આજે ભાઈ બહેનોના સંબંધોમાં મીઠાશ જોવા મળશે, નાના પ્રવાસની સંભાવના છે.

મીન રાશિ.

આજે તમારે વાણી પર સંયમ જાળવવો, ક્રોધના કારણે કોઈની સાથે તકરાર થવાની સંભાવના છે. આજે આંખનું ધ્યાન રાખવું, આજે પારિવારિક સભ્યો દ્વારા વિરોધનું વાતાવરણ જોવા મળશે, ખોટા ખર્ચા થશે, આજે તમારા પર નકારાત્મક વિચાર છવાઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો. ખાણીપીણી પર સંયમ જાળવજો. આજે વિચારીને નિર્ણય લેવો. આજે મનમાંથી નકારાત્મકતા વિચારો હટાવો, ક્રોધ અને વાણી પર સંયમ જાળવજો, આજે વાદ વિવાદ ટાળવો, ખાણીપીણીમાં સંયમ જાળવવો, શારીરિક તબિયત મધ્યમ રહેશે.