‘એલોવેરા જેલ’ થી શરીરના દરેક ભાગ પરથી ઓગળવા લાગશે ચરબીના થર

0
89

એલોવેરામાં વિટામિન એ, સી, બી 12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આપણા શરીર માટે અલગ-અલગ રીતે લાભકારી હોય છે. એલોવેરાનો ઉપયોગ પ્રાચીન સમયથી જ આયુર્વેદ દ્વારા કરવામાં આવ્યો છે. તેનામાં ગજબની ઔષધીક ગુણો અનેક પ્રકારની સમસ્યામાં રામબાણ છે. સપ્તાહમાં એક વાર એલોવેરા જેલથી વાળમાં મસાજ કરો તેનાથી વાળ કાળા મુલાયમ અને ચમકીલા તેમજ રેશમી બનશે.

  • ચહેરા પર પણ એલોવેરા જેલથી ખુબજ ફાયદો થાય છે.
  • ત્વચા નજાકત વાળી ગોરી અને દાગ વગરની થશે
  • દાઝેલા ઘાવ પર એલોવેરા જેલ ખુબજ ગુણકારી છે.
  • પેટને સાફ રાખવામાં પણ એલોવેરા જેલ ફાયદાકારક છે.
  • એલોવેરા જેલ વજન ઉતારવા માટે પણ ખુબજ ઉપયોગી છે.
  • આમ એલોવેરાના ગુણો અને ફાયદાઓનું લીસ્ટ બહુ જ લાંબુ છે.

જેના ઘરમાં એલોવેરાનો છોડ હોય તેમને રોગો અને નાની-નાની તકલીફોમાં ઘણો ફાયદો મળી શકે છે. બસ જરૂર છે તેના ઉપયોગને ફાયદાને સમજવાની