અમિત શાહની ચા પીવાની આ આદત વિશે તમે નહીં જાણતા હોય,જાણીને ચોકી જશો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ આજે હું તમને આપણા દેશના ગૃહમંત્રીની એક આદત વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ આપણા બધાના મોટાભાઈ જેવા અમિત શાહ વિશે મિત્રો રાજનીતિથી એક પર્સનલ વ્યક્તિત્વ ધરાવતા અમીત શાહને આજના દરેક લોકો ખુબજ સારી રીતે જાણે છે પણ કહેવામા આવ્યું છે કે અમિત શાહની લાઇફ સ્ટાઇલ અને પસંદગીની બાબતો વિશે ભાગ્ય જ લોકો જાણતા હશે તો મિત્રો આજે આપણે વાત કરીશુ અમિત શાહના લાઇફ સ્ટાઇલ અને તેમની પર્સનલ બાબતો વિશે.

Advertisement

તેમજ તેમના વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964 ના રોજ મુંબઇ મહારાષ્ટ્રમાં એક ઉદ્યોગપતિ ને ત્યા થયો હતો પણ ત્યારબાદ તેઓ ગુજરાત ના શ્રીમંત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેમજ તેમનો પરિવાર એક ગુજરાતી હિન્દુ વૈષ્ણવ બાણીયા પરિવાર હતો અને તેમનું ગામ પાટણ જિલ્લાના ચાંદુરમાં છે તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે મહેસાણામાં પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તેઓ બાયોકેમિસ્ટ્રી અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા અને તેમજ જ્યાંથી તેમણે બાયોકેમિસ્ટ્રીમાં બીએસસી કર્યું અને ત્યારબાદ પિતાનો ધંધો સંભાળવાનું શરૂ કર્યું હતુ તેવું જાણવા મળ્યું છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે અમીત શાહ રાજકારણમાં પ્રવેશતા પહેલા તે માણસામાં પ્લાસ્ટિક પાઇપનો પારિવારિક વ્યવસાય ચલાવતા હતા અને ત્યારબાદ તે ખૂબ જ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને 1982 માં અમિત શાહ તેમના પોતાના કોલેજના દિવસો દરમિયાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેઓ 1983 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા અને તમને જણાવી દઈએ કે અમિત શાહ બંગાળી ભાષા પણ વાંચી શકે છે અને 5 વર્ષ પહેલાં અમિત શાહે આ માટેના ક્લાસ પણ લીધા હતા અને અમિત શાહે બાંગ્લાની 2 બુક્સ પણ ખરીદી હતી અને બેંગોલી ફોર બિગિનર્સની મદદથી ભાષા શીખી હતી.

તેમની સંકલ્પ શક્તિ ખૂબ જ સારી છે અને તેમની આ સ્ટાઈલથી તેઓ આગળ વધ્યા છે અને આ અમિત શાહ ભણવામાં ખુબજ હોંશિયાર હતા અને તેઓ ઘણા નાટકોમાં પણ ભાગ લેતા હતા તેમજ અમીત શાહે એક અનુભવી પિતાનો રોલ ભજવ્યો હતો અને નાટકનું નામ હતું પાપાનો પક્ષપલટો જે 6 બગડેલા બાળકોને શિક્ષા આપીને યોગ્ય પથ પર લાવે છે તેમજ નાની ઉંમરથી મોટા રોલને પણ અમિત શાહે સરસ રીતે નિભાવ્યો હતો તેમજ જે લોકોએ આ નાટક જોનારા લોકો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

તેમજ તમને જણાવી દઈએ કે અમિત શાહ 1987 માં ભાજપમાં જોડાયા હતા અને 1987 માં તેઓ ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બનાવાયા હતા તેમજ મિત્રો અમિત શાહને તેમની પહેલી મોટી રાજકીય તક 1991 માં મળી હતી.જ્યારે તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અડવાણી માટે ચૂંટણી પ્રચાર સંભાળ્યો હતો અને બીજી તક 1996 માં આવી જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતુ અને આ ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી.ત્યારબાદ કહેવામા આવ્યુ છે કે આ વ્યવસાયે સ્ટોક બ્રોકર અમિત શાહે 1997 માં ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટા-ચૂંટણી જીતીને રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી તેમજ1999 માં તેઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંક એડીસીબી ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને 2009 માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા તેમજ 2014 માં નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા અને 2003 થી 2010 સુધી તેમણે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

જો અમિત શાહના રોજીંદા બાબતો ઉપર વાત કરવામા આવે તો અમિત શાહ ભોજનમા ગુજરાતી ભજિયા અને પાવભાજી ખાવાનુ ખુબજ પસંદ કરે છે તેમજ જ્યારે પણ તેમના કાર્યકાળથી સમય મળે છે ત્યારે તેઓ તીખી પાવભાજી ખાવાનુ ખુબજ પસંદ કરે છે તેઓને સામાન્ય લોકો સાથે બેસીને ખાવામા એક અનેરો આનંદ આવે છે તેમજ તેમને ચા પીવી પણ ખુબજ પસંદ કરે છે અને તેમજ તેઓના કામમા સમયનુ ખુબજ મહત્વ હોય છે પણ તેઓ તેમના શોખમા કોઇપણ જાતની સમજુતિ કરતા નથી અને તેઓ ચા ને ઠંડી કરીને જ પીવાનુ પસંદ કરે છે તેમજ અમિત શાહ પોતાના સમયના ખુબજ પાક્કા છે.

તમે જ આગળ વાત કરીએ તો અમિત શાહ સમયના એકદમ પ્રાબંધ છે તેઓ પોતાના જીવનમા સમયને ખુબજ મહત્વ આપે છે તેમજ તેઓ સવારે વહેલા ઉઠીને યોગ પણ કરે છે અને આ તેમની દરરોજ ક્રિયાનો જ એક ભાગ છે અને તેમજ તમને એ જાણીને નવાઇ લાગશે કે અમિત શાહ સમયના એટલા ચોકક્સ છે પરંતુ તેઓ ક્યારે પણ ઘડિયાર પહેરતા નથી તેમજ અમિત શાહને હમેશા તમે કારમા પાછલી શીટ કે પછી ડ્રાઈવરની પાસેની શીટ ઉપર જ જોયા હશે કારણ કે તેઓને કાર ચલાવતા આવડતુ નથી.

તેમજ અમિત શાહને ચેસ રમવાનું ખુબજ પસંદ આવે છે અને તેઓ ગુજરાત ચેસ એસોસિએશન ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.જો અમિત શાહના પરિવારની વાત કરીએ તો અમિત શાહે 1987ના રોજ સોનલ શાહ નામની યુવતિ સાથે લગ્ન કર્યા છે અને તેમનો એક પુત્ર પણ છે જેનું નામ જય શાહ છે અને તે વ્યવસાયે વેપારી છે અને તેમજ તમને જણાવી દઈએ કે જયએ નીરમા યુનિવર્સિટી માંથી એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે મિત્રો હાલમા અમિત શાહ ગૃહ મંત્રીનુ પદ સંભાડે છે.

Advertisement