અમૃત સમાન છે ફાટેલું દૂધ આ રીતે કરો તેનો ઉપયોગ થશે એટલાં ફાયદા જે જાણી દિલ ખુશ થઈ જશે…..

0
398

દૂધનું નામ સાંભળતા જ ઘણા લોકોની ભમર ઉંચી થઇ જાય છે. જો કે, ઠંડા દૂધના લાભો જાણતા હોય તો તે દરરોજ પીવાનું શરૂ કરી દેશો. ઠંડુ દૂધ માત્ર આરોગ્યપ્રદ જ નથી પણ તે સ્વાદિષ્ટ હોય છે. જો ગરમ દૂધ પીવા માટેના ઘણા ફાયદા છે તો ઠંડા દૂધના ફાયદા પણ કઇ ઓછા નથી. ઠંડુ દૂધ પીવાથી એસિડિટી, સ્થૂળતા, વારંવાર ભૂખ લાગવી વગેરે જેવી નાની બિમારીઓ દૂર કરી શકાય છે. એટલું જ નહીં, જો તમે જીમમાંથી આવતા થાકી જાવ છો તો તુરંત જ, ઊર્જા માટે ઠંડુ દૂધ કોઈપણ દવા કરતાં ઓછુ નથી. તેનાથી ખોવાયેલી ઊર્જા પાછી આવશે અને મસલ્સને સુધારવા માટેનું પ્રોટીન પણ શરીરને મળી રહેશે.

Advertisement

દૂધ ફાટ્યા બાદ જે પાણી બચે છે, તેને ક્યારેય ફેંકવું ન જોઇએ, કારણ કે તે પૌષ્ટિક હોય છે અને આપના ઘણા કામે આવી શકે છે. આપ તેનો લોટ ગુંથવામાં પણ ઉપયોગ કરી શકો છો. તેને દાળ કે સૂપમાં નાંખી શકો છો કે પછી વાળ ધોવાનાં કામે લઈ શકો છો.આ પાણીમાં બહુ બધુ પ્રોટીન હોય છે. તેના અનેક આરોગ્ય લાભો પણ છે જેમ કે – માંશપેશીઓની શક્તિ વધારવી, પ્રતિરોધક ક્ષમતા વધરાવી, કૅંસર અને એચઆઈવી જેવા રોગોથી બચાવ, લો બ્લડ પ્રેશર બરાબર કરવું. હાર્ટ ઍટૅક તથા સ્ટ્રોકથી બચાવ, પેટ બરાબર રાખવું અને કિડનીઓને સ્વસ્થ રાખવી વિગેરે…
આ પ્રોટીન પામવાની એક પ્રાકૃતિક રીત છે. તેનો ભોજનમાં સમાવેશ કરવાથી શરીર પર કોઈ આડઅસર નથી પડતી. તેથી અમારુ સુચન છે કે જો દૂધ ફાટી જાય, તો તેને ફેંકવાનાં સ્થાને તેના પાણીનો ઉપયોગ નીચે આપેલી વસ્તુઓમાં કરો.

ફાટેલ દૂધ ના પાણી માં ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે જે તંદુરસ્તી માટે બહુ સારા હોય છે.ઘર માં જયારે દૂધ ફાટી જાય છે તો હંમેશા લોકો તેને ફેંકી દે છે કારણકે તે વેસ્ટ થઇ જાય છે પરંતુ આ બરાબર મામલાઓ માં કેટલું ખોટું હોય છે તેના વિષે કદાચ જ તમે જાણતા હોય. દૂધ ફાટવા પર આપણે તેનું પનીર બનાવી શકીએ છીએ પરંતુ પાણી ના ઉપયોગ ફેંકવામાં કરી દઈએ છીએ. દૂધ હંમેશા ગરમી અથવા વરસાદ ની ઋતુ માં ફાટતું અથવા ખરાબ થાય છે. ફાટેલ દૂધ ને ગરમ કરીને તમે પનીર બનાવી શકો છો આ વાત તમે જાણતા હશો પરંતુ આ રીતો થી ઉપયોગ માં લાવી શકો છો ફાટેલ દૂધ નું પાણી, તેના પણ હોય છે ઘણા ફાયદા.

આ રીતો થી ઉપયોગ માં લાવી શકો છો ફાટેલ દૂધ નું પાણી ફાટેલ દૂધ નું પાણી સામાન્ય નથી હોતું પરંતુ તેમાં પ્રોટીન મળે છે અને ઘણા મિનરલ્સ પણ હોય છે. જે ચહેરા ની ખુબસુરતી ને વધારવાથી લઈને કેટલીક ટેસ્ટી ડીશીસ બનાવવાનું કામ આવી શકે છે. તો ચાલો જણાવીએ તેની કેટલીક રીતો.

ત્વચા માટે ફાટેલ દૂધ ના પાણીમાં લેક્ટિક એસીડ મળે છે અને આ ત્વચા માટે ફાયદાકારક હોય છે. કારણકે આ ત્વચા ને મુલાયમ બનાવવાની સાથે જ ત્વચાની ચમક ને પણ વધારે છે. જો ભૂલથી દૂધ ફાટી જાય તો તેને ગરમ કરીને પાણી અલગ કરી લો અને એક માગ પાણી માં તે પાણી મેળવીને નહાઈ શકો છો .. આ પાણીમાં એંટી માઇક્રોબિયલ ગુણો હોય છે કે જે માથા અને ત્વચાનાં pH બૅલેંસ જાળવી રાખે છે. જો આપની પાસે બાથટબ હોય, તો તેમાં 1-2 કપ આ પાણી મેળવો અને તેમાં પોતાની જાતને 20 મિનિટ સુધી ડુબાડી રાખો. ફાટેલ દૂધ ના પાણી માં માઈક્રોબીલ ના ગુણ મળે છે જેને ચહેરા પર લગાવવાથી ચહેરા ની ડેડ સ્કીન ખીલી જાય છે.

વાળ માટે જો તમારા વાળ રૂખા, બેજાન અને બહુ તૂટી રહ્યા છે તો તમારે ફાટેલ દૂધ ના પાણી નો ઉપયોગ ફાયદો પહોંચાડી શકે છે. તેના માટે સૌથી પહેલા તમારે વાળ માં શેમ્પુ કરવું પડશે વાળને શૅમ્પૂ કર્યા બાદ ફરીથી આ પાણીથી માથું ધુઓ. પછી 10 મિનિટ સુધી એમ જ છોડી દો અને પછી હુંફાળા પાણીથી માથુ ધોઈ સ્વચ્છ કરી લો. જ્યારે વાળ સુકાઈ જાય, ત્યારે તેમાં કાંસ્કો ફેરવો કે જેથી વાળ ગુંચવાય નહીં અને પછી સાદા પાણી થી ધોઈ નાખો.

છોડ માં નાંખી દો જો તમારા ઘર માં ગાર્ડન છે અને કુંડા માં કેટલાક હર્બ્સ ઉગાવી રહ્યા છો તો તમારે ફાટેલ દૂધ નું પાણી આ કુંડાઓ માં નાંખી દેવું જોઈએ. ફાટેલ દૂધ ના પાણી માં કેલ્શિયમ હોય છે અને ઘણા બીજા મિનરલ્સ હોય છે જેને તમે પોતાના છોડ માં નાંખશો તો છોડ નો સારો વિકાસ થશે. તેનું પાણી ટામેટા જેવા છોડ માટે બહુ ફાયદાકારક હોય છે.

શાકભાજી ની ગ્રેવી માટે ફાટેલ દૂધ ના પાણી ને શાકભાજી ની ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરી શકો છો અને તેમાં આ પાણી નો ઉપયોગ કરીને તમે પોતાની શાકભાજી ને વધારે પૌષ્ટિક બનાવી શકો છો.

લોટ બાંધવામાં કરો તેનો ઉપયોગ તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં કરી શકો છો. તેના ઉપયોગથી તમારી રોટલીઓ ખૂબ જ મુલાયમ બનશે અને રોટલીઓનો સ્વાદ પણ વધી જશે. ફાટેલા દૂધના પાણીથી બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

જ્યુસમાં કરો ઉપયોગ જ્યુસને વધુ પોષણથી ભરપુર બનાવવા માટે તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો.ભાત બનાવવામાં કરો ઉપયોગ ભાત બનાવવામાં તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણીથી ચોખાનો સ્વાદ વધી જશે.નૂડલ્સ અને પાસ્તા બનાવવામાં કરો ઉપયોગ તમે ફાટેલા દૂધનો ઉપયોગ નૂડલ્સ અને પાસ્તા બનાવવામાં પણ કરી શકો છો. જો તમારે વધારે પાણીની જરૂર છે અને ફાટેલા દૂધનું પાણી ઓછુ પડે તેવું છે તો તમે તેમાં સાદુ પાણી પણ મિક્સ કરી શકો છો.

સ્નાયુઓ માટે ફાયદાકારક ફાટેલા દૂધના પાણીમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ વધારે પ્રમાણમાં જોવા મળે છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.પનીર બનાવવામાં ફાટેલા દૂધથી ઘરમાં જ પનીર બની શકે છે. ફાટેલા દૂધમાંથી પનીર બનાવ્યા બાદ ઘણુ પાણી બચે છે. તેને ઘણા લોકો ખરાબ સમજીને ફેકી દે છે. પરંતુ તેને ફેકો નહીં. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. જાણો કઈ રીતે કરી શકાય તેનો ઉપયોગ

Advertisement