અમુક જોડીઓ જોઈ તમે પણ વિચારમાં પડી જશો કે આ ખરેખર બાપ દિકરી છે.

0
726

દીકરીઓ પિતાની પરી હોય છે આ વાતને તમે માનતા જ હશો પિતા આપણી પુત્રી માટે શું કરે છે આપણે આપણી આસપાસ પણ જોઈએ છે કે પિતા તેમની દીકરી માટે શું શું નથી કરતા તમે જોયું જ હશે કે દીકરી માટે પિતા કેટલો મહત્વપૂર્ણ હોઈ છે અને દીકરી માટે પિતાના હૃદયમાં શું હોઈ છે આજે અમે તમને બોલિવૂડની મશહુર હસ્તીઓની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ આમાં તમારે સૌથી બેસ્ટ પિતા અને પુત્રીની જોડી કઈ લાગી એ જણાવવું પડશે આપણે પણ જાણીએ કે કયા બોલીવુડના પિતા તેમની દીકરીઓ સાથે સૌથી સુંદર દેખાય છે ચાલો તેમની પુત્રી સાથે બોલિવૂડના 15 કલાકારોની તસવીરો જોઈએ.

1.શાહરુખ ખાન અને સુહાના ખાન.

શાહરૂખ ખાનની પુત્રીનું નામ સુહાના ખાન છે સુહાના ઘણીવાર તેના પિતા વિશે કહે છે કે તેના પિતા તેના માટે બધું કરે છે તે તેના પિતા ઓછા મિત્ર વધુ મિત્ર છે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતા મારા પિતા ઓછા મિત્ર વધારે છે હું બધું જ તેમની સાથે શેર કરુ છું દરેક દીકરીને આવા પિતા મળવા જોઈએ.

2.ન્યાસા દેવગન અને અજય દેવગન.

ન્યાસા બોલીવુડમાં આવશે કે નહીં એ તો ખબર નથી પણ તેણે હજી સુધી કોઈ પણ એમ મીડિયાને જણાવ્યું નથી. ન્યાસા મીડિયામાં ભાગ્યે જ જોવા મળે છે પરંતુ થોડા દિવસો પહેલા તેની એક ઇન્સ્ટા પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી આમાં તે તેની માતાની પ્રશંસા કરી રહી હતી અને તેના પિતા અજય દેવગન માટે પણ ઘણું લખ્યું હતું.

3.ગોવિંદા અને ટીના.

ગોવિંદાની પુત્રી છે ટીના ગોવિંદાએ તેમની પુત્રી માટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારી પુત્રી પર કોઈ રોક ટોક લગાવી નથી તે જે ઇચ્છે તે કરી શકે છે હું તેના સારા ભવિષ્યની ઇચ્છા કરું છું હું ઈચ્છું છું કે તેણી તેના ભવિષ્યમાં સફળ થાય.

4.નિતારા અને અક્ષય કુમાર.

અક્ષય કુમારની પુત્રી હજી ઘણી નાની છે કંઈક 7 વર્ષની જ ​​છે અક્ષય તેને હંમેશા સમય આપે છે તમે અક્ષયના શૅડ્યુઅલ વિશે તો જાણો છો કે તેના પરિવારને કેટલો સમય આપે છે અક્ષય વિશેની એક વાત બધાને આશ્ચર્યમાં મૂકે છે કે અક્ષય જ્યારે પણ તેની પુત્રી સાથે હોય છે ત્યારે તે તેની પુત્રીને છુપાવી દે છે હવે તે આવું શા માટે કરે છે તે કોઈને ખબર નથી.

5.ઈરા ખાન અને આમિર ખાન.

બોલીવુડમાં આમિરને મિસ્ટર પરફેક્ટ કહેવામાં આવે છે તેની પુત્રી પણ ખૂબ જ સુંદર છે, જો તે બોલીવુડમાં આવે તો ઘણી અભિનેત્રીઓની છુટ્ટી કરી દેશે વેલ ઇરા ખાન અને આમિર ખાન અવારનવાર તેમના ફોટા એક સાથે શેર કરે છે આ તસવીર એ સમયની છે જ્યારે આમિર અને ઇરા એરપોર્ટ પર હતા.

6.ઈશ દેઓલ અને ધર્મેન્દ્ર.

ઈશા દેઓલ ધર્મેન્દ્ર અને હેમામાલિનીની પુત્રી છે ઇશાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે હવે જુઓ આ પિતા-પુત્રી જોડી તમને કેવી લાગી રહી છે ધર્મેન્દ્ર અને ઇશા દેઓલની તસવીરો એક સાથે ખૂબ ઓછી છે પરંતુ તેમની જોડી ઘણી સારી છે ઈશા તેના પિતાની તારીફની વાતો ઘણી વાર કહ્યા કરે છે.

7.શ્વેતા નંદા અને અમિતાભ બચ્ચન.

અમિતાભ બચ્ચન બોલિવૂડ સ્ટાર છે પરંતુ તેમણે ક્યારેય પોતાની પુત્રીને બોલીવુડમાં આવવા દીધી નહી અને પછી તેના આવવાનું મન નો હતું આ વાત વિશે ક્યારેય આગળ વાત થઈ નહિ અમિતાભ બચ્ચન અને શ્વેતા નંદા ઘણીવાર સાથે જોવા મળે છે શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પિતા વિશ્વના શ્રેષ્ઠ પિતા છે ભાગ્યે જ કોઈ તેમની સાથે મેચ કરી શકે જો કે દરેક પુત્રીના પિતા વિશ્વના શ્રેષ્ઠ પિતા છે.

8.સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હા.

ખામોશ આ ડાયલોગથી પ્રચલિત શત્રુઘ્ન સિન્હા એક સમય એ મોટા સુપરસ્ટાર રહેલા છે તેની પુત્રી સોનાક્ષી હવે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે આ બંને પિતા-પુત્રીની જોડી તમને કેવી લાગી એ અમને જરૂર જણાવશો સોનાક્ષી ઘણી વાર તેના પિતા માટે કહે છે કે મારા પિતાએ મારા માટે બધું જ કર્યું છે તેના કારણે આજે હું આ તબક્કે છું.

10.સારા અલી ખાન અને સૈફ અલી ખાન.

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને ફિલ્મોમાં એન્ટ્રી કરી દીધી છે તે સૈફ અને અમૃતાની પુત્રી છે જોકે હવે અમૃતા અને સૈફ એક સાથે નથી પણ સૈફ તેની દીકરીને ખૂબ જ ચાહે છે અને તેને તેમની સાથે રાખે છે સૈફ અને સારા અલી ખાનને ઘણીવાર એકસાથે જોવામાં આવે છે સારાએ એમ પણ કહ્યું હતું કે તેના પિતા તેના માટે બધું જ કરે છે જોકે માતા અને તેની વચ્ચે દુરીયા છે પરંતુ અમને બંનેમાંથી કોઈએ ક્યારેય આવો અનુભવ થવા દીધો નથી.

11.આરાધ્યા અને અભિષેક બચ્ચન.

બચ્ચન પરિવારમા અત્યારે સૌથી નાના સભ્ય કોઈ છે તો તે આરાધ્યા છે અભિષેક અને એશ્વર્યા હંમેશા આરાધ્યાને તેમની સાથે રાખે છે તમે અભિષેક અને એશ્વર્યાની જોડી જોઇ હશે પરંતુ તેમની પુત્રી ખૂબ જ સુંદર છે અને તે અમિતાભ બચ્ચનને પણ ખૂબ પ્રિય છે અમિતાભને પણ આરાધ્યા સાથે ઘણીવાર જોવા મળ્યા છે.

12.દિશાની અને મિથુન ચક્રવતી.

આ મારી સૌથી પસંદગીની જોડી છે જો હું કહું કે પિતા-પુત્રીનો સંબંધ કેવો હોવો જોઈએ તો આવો હોવો જોઈએ તમને જણાવીએ કે મિથુને દિશાને એક NGO  થી ઍડોપ્ટ કરી હતી અને તેને તેની પુત્રી બનાવી હતી આજે બંનેને પિતા અને પુત્રી તરીકે ઓળખવામાં આવે છે જો રિપોર્ટનું માનીએ તો હવે મિથુનની પુત્રી ખૂબ જ જલ્દીથી બોલીવુડમાં જોવા મળી શકે છે તો તમને કેવી લાગી આ જોડી મને જરૂર જણાવશો.

13.ખુશી કપૂર જાહ્નવી કપૂર અને બૉની કપૂર.

શ્રી દેવીની બે છોકરીઓ ખુશી અને જાહ્નવી બંને ખૂબ જ સુંદર છે તેના પિતા બોની કપૂર પ્રખ્યાત ડિરેક્ટર છે તમે જાણતા જ હશો કે તેમના પિતા અને પુત્રીઓ વચ્ચે હંમેશા મસ્તી ચાલતી રહે છે જોકે એક મેગેઝિનમાં બોની તેની પુત્રીને કિસ કરતા જોવા મળ્યાં હતાં જેના પર બોનીની ટીકા પણ થઈ હતી જો કે ખુશી અને જાહ્નવીને બોની તેમની જાન કરતા પણ વધારે પ્રેમ કરે છે.

14.સોનમ કપૂર અને અનિલ કપૂર.

બોલીવુડમાં અનિલ કપૂર અને સોનમ કપૂર બંનેની પિતા-પુત્રીની જોડી હંમેશા પસંદ કરવામાં આવી છે અનિલ કપૂર બોલિવૂડનો ખૂબ મોટા અભિનેતા પણ રહ્યાં છે અને તે હજુ પણ ફિલ્મોમાં બની રહ્યા છે ત્યાં સોનમનું ઝીરો ફિગર બધાને તેની તરફ આકર્ષિત કરે છે જો કે સોનમ અને અનિલ કપૂર પિતા-પુત્રી ઓછા મિત્રો વધારે છે.

15.શ્રુતિ હસન અને કમલ હસન.

કમલ હસનની પુત્રી શ્રુતિએ બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી દીધી છે પિતા અને પુત્રી બંને હંમેશાં મિત્રોની જેમ રહે છે શ્રુતિ ઘણીવાર કહે છે કે મારા પિતાએ મને એટલી સક્ષમ બનાવી છે કે આજે હું મારા પગ પર ઉભા રહી શકું છું જ્યારે હસન કહે છે કે શ્રુતિ હજુ મારા માટે પ્યારી નાની છોકરી જ છે તે એટલી મોટી થઈ ગઈ છે મને તો ખબર પણ ના પડી બૉલીવુડની 10 મશહુર પિતા-પુત્રીની જોડી બેસ્ટ જોડીને પસંદ કરો.