અંગૂરી ભાભી બનનાર આ અભિનેત્રી રિયલ લાઈફમાં છે 14 વર્ષની બાળકીની માતા,છતાં લાગે છે ખુબજ બોલ્ડ,જુઓ ફોટા…..

0
125

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ટીવીની સૌથી પોપ્યુલર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ માંથી એક છે અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે આજે તેનો 40મો જન્મ દિવસ છે.

Advertisement

ટીવી પર સાડી અને માંથે ઓઢેલી નજર આવતી શુભાંગી રિયલ લાઇફમાં ઘણી જ સ્ટાઇલિશ છે. આજે શુભાંગીનો જન્મ દિવસ છે ત્યારે તેનાં અંગે જાણો કેટલીક રોચક વાતો. શુભાંગી અત્રે એ ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે પણ તે અંગૂરી ભાભી બની ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ. આજે તે તેનો 40મો જન્મ દિવસ ઉજવી રહી છે. શુભાંગી અત્રેનાં લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે થઇ ગયા હતાં.

11 એપ્રિલ 1981નાં એક બ્રાહ્મણ પરિવારમાં શુભાંગીનો જન્મ થયો. બાળપણથી જ તે એક્ટ્રેસ બનવા માંગતી હતી પણ તેનું સપનું લગ્ન બાદ પૂર્ણ થયું. શુભાંગી એવી જ એક્ટ્રેસ છે જેણે લગ્ન બાદ તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેનાં લગ્ન બિઝનેસમેન પીયૂષ સાથે થયા હતાં.

કપલને 14 વર્ષી દીકરી છે જેનું નામ આશી છે. આશી ભણવામાં ઘણી જ હોશિયાર છે અને તે સાયન્ટિસ્ટ બનવાં ઇચ્છે છે. શુભાંગીની દીકરી આટલી મોટી છે તે ઘણાં ઓછા લોકોને ખબર છે. એક ઇન્ટરવ્યૂંમાં તેણે જણાવ્યું હતું કે, મારો પતિ એક એડ એજન્સીમાં કામ કરે છે.

શુભાંગીએ જણાવ્યું કે, તેણે સૌથી પહેલાં તેનાં પતિની એક એડ ફિલ્મ શૂટ કરી હતી. ત્યારે તેનાં ફોટોગ્રાફરે તેને ફિલ્મોમાં કામ કરવાં જણાવ્યું હતું. મારી દીકરીનાં જન્મ બાદ મે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. વર્ ષ2007માં શુભાંગીનો પહેલો શો કસોટી જિંદગી હતો. જે બાદ શુભાંગીએ કરમ અપના અપના, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ.

ચિડિયા ઘર અને ગુલમોહર ગાર્ડન જેવાં શોમાં કામ કર્યું શિલ્પા શિંદેનાં વિવાદ બાદ ભાભીજી ઘર પર હૈ શો વર્ષ 2016માં શુભાંગીનાં હાથમાં આવ્યો. જેનાંથી તેને ખાસી લોકપ્રિયતા મળી. શુભાંગી અત્રે તેનાં ફેન્સ વચ્ચે અંગૂરી ભાભીનાં નામથી જ જાણીતી છે. તેણે શોમાં શિલ્પાને રિપ્લેસ કરી હતી.

શરૂઆતમાં ભલે તેનાં પાત્રને ટ્રોલ કરવામાં આવી. પણ બાદ તે આ રોલમાં ઢળી ગઇ હતી. અને હવે તે અંગૂરી ભાભી તરીકે જ ઓળખાવા લાગી છે. અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી શુભાંગી અત્રે પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે.

આ તસવીરો બતાવે છે કે અભિનેત્રી કેવી રીતે ઘરમાં રહે છે શોમાં શુભાંગી સાડી પહેરી છે પરંતુ રીઅલ લાઈફમાં તેની જીવનશૈલી એકદમ અલગ છે તેની તસવીરો જણાવી રહી છે કે તેની જીવનશૈલી કેટલી છે.આ દરમિયાન અભિનેત્રી પોતાને શેર કરી રહી છે અને વિવિધ પોઝમાં ફોટા ક્લિક કરી રહી છે એક ફોટામાં તેણે લાંબી સ્કર્ટમાં ફોટો ક્લિક કર્યો છે

જ્યારે એક ફોટોમાં તે બીજા લુકમાં જોવા મળી રહી છે આ સિવાય તેણે પોતાની થ્રોબેકની ઘણી તસવીરો પણ શેર કરી છે જેમાં તે અલગ-અલગ લૂકમાં પણ જોવા મળી રહી છે તેણે તેના ડાન્સના ફોટા શેર કરવા ઉપરાંત ઘણી વીડિયો પણ શેર કરી છે.ઘણી તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ દેખાતી હોય છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે તેના ચાહકોને પણ તેની તસવીરો ખૂબ ગમતી હોય છે અને તેમના પર પોતાનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે.ચાલો આપણે જાણીએ કે અભિનેત્રી ટિકટોક પર પણ ખૂબ જ સક્રિય છે અને ટિકટોકના વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે આ સિવાય તેણે લોકડાઉનમાં અલગ અલગ તસવીરો શેર કરી છે જે તેની રીલ લાઈફ વિશે જણાવે છે

તેના ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે કેટલાક એપિસોડ પછી શુંભાંગી એ પાત્ર ને પોતાના દમદાર અભિનય થી લોકો ની બોલતી બંધ કરી દીધી. અંગુરી નું પાત્ર શુભાંગી એટલું સારી રીતે કરી રહી છે.કે લોકો શિલ્પા ને ભૂલી ચૂક્યા છે આ શો માં અંગુરી નું પાત્ર ઘણું માસુમ છે પોતાની માસૂમિયત થી એ બધા ના દિલ જીતી લેશે

પરંતુ સિરિયલ માં સીધીસાદી દેખાવા વાળી અંગુરી ભાભી વાસ્તવિક જીવન માં ઘણી ગ્લેમરસ છે અને માત્ર એજ નહીં પરંતુ રિયલ લાઈફ માં એના પતિ પણ ઘણા હેન્ડસમ છે.છોટા પડદા પર ભોલી ભાલી જોવા મળેતી શુભાંગીની આ તસવીરો એકદમ બોલ્ડ છે સામાન્ય રીતે સાડીમાં જોવા મળતા શુભાંગી અત્રે (અંગૂરી ભાભી) એ આ તસવીરોને ટૂંકા ડ્રેસમાં ક્લિક કરાવ્યા છે

જે આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.તસવીરોમાં શુભાંગી મોટાભાગે લાઇટ શેડ્સ જ પહેરે છે.તે કહે છે કે ભબકા રંગના કપડા કરતાં તેને લાઇટ શેડ વધારે પસંદ છે.શુભાંગીએ અનેક વખત બતાવી ચુકી છે કે તે ભારતીય કપડા કરતાં વેસ્ટનૅ કપડાં વધારે પસંદ કરે છે.શુભાંગી સમુદ્ર કિનારે પહેલીવાર બિકીની લુકમાં પણ જોવા મળી હતી.

Advertisement