અંજલી ભાભી થી લઈને બબીતાજી સુધીઆ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં લાગે છે ખુબજ હોટ જુઓ તસવીરો……

0
23

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે તમને જાણવા મળશે એવા કિરદારોની ફેમિલી વિશે જે એક પ્રખ્યાત શૉ માં કામ કરતા હોય છે અને તે તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ માં કામ કરે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.જો કે તમે દરરોજ ટીવી જગતમાં ઘણા પ્રકારના કોમેડી શો જોતા હોવ છો , પરંતુ જો આપણે ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો એટલે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની વાત કરીએ, તો આ શો ઘણા વર્ષો પછી પણ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. હા, હાસ્યની સાથે આ શોમાં જીવનના ઘણા રંગો જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો આ શોને આજે પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Advertisement

આ શો હવે ભારતમાં આટલો પ્રખ્યાત શો છે કે દરેક લોકો આજ સુધી આ શોને પોતાનો પ્રેમ આપી રહ્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્માંના ચાહકો તેમના કલાકારો ને તેમના વાસ્તવિક નામોથી નથી બોલવતા , તેઓ તેમના શોના પાત્રોના નામથી જ તેમને જાણે છે અને બોલાવે છે.જેટલા પણ લોકો આ શોને પસંદ કરે છે તે બધા માટે ગોકુલધામ સોસાયટી તેમની જ સોસાયટી જેવી છે. આજે અમે તમને આ શોના પાત્રો વિશે કંઈક કહેવા માંગીએ છીએ. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છેલ્લાં સાત વર્ષથી ભારતીય દર્શકોને ઘણા હસાવી રહ્યાં છે. ફક્ત બાળકો જ નહીં પરંતુ આખું કુટુંબ સાથે મળીને આ નાટક જોવાનું પસંદ કરે છે. આ નાટકને નીલા ટેલિ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું જેના માલિક આસીત કુમાર મોદી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની લોકપ્રિયતા, જે ટેલિવિઝન પર લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક છે, તે કોઈથી છુપાયેલી નથી. વર્ષ 2008 થી ચાલી રહેલા આ શોમાં અત્યાર સુધી 3000 થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે, પરંતુ આ શો આજે પણ દર્શકોના દિલમાં રહ્યો છે. આ શોમાં લોકપ્રિય પાત્રો ભજવનારા સ્ટાર્સ વધુ લોકપ્રિય બન્યા છે. ચાલો તમને જણાવીએ કે આ સ્ટાર્સ વાસ્તવિક જીવનમાં કેવી દેખાય છે.

દિલીપ જોશી: શોમાં મૂછમાં જોવા મળતા દિલીપ જોશીની વાસ્તવિક જીવનમાં મૂછ હોતી નથી. તે આ શોના શરૂઆતના વર્ષોથી સંકળાયેલો છે અને ઘણા વર્ષોથી એક જ શોમાં રહીને જેઠાલાલના પાત્રમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. .જેઠાલાલ- દિલીપ જોશી: તમને જણાવી દઈએ કે તારક મહેતામાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશીનો જન્મ પોરબંદરથી 10 કિલોમીટર દૂર એક ગોસા નામના ગામમાં 26 મે 1968 ના રોજ થયો હતો. તેમજ તેમની પત્નીનું નામ જયમાલા છે અને તેમને બે બાળકો પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે થીયેટરમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

અમિત ભટ્ટ: જેઠાલાલના બાપુજીના પાત્રમાં ઠેર-ઠેર પોતાનું સ્થાન બનાવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં તેના પાત્રથી સંપૂર્ણ જુએ છે.જ્યાં તેને બાપુજીના પાત્રમાં ટાલ બતાવવામાં આવી છે, વાસ્તવિક જીવનમાં તેમને વાળ પણ છે તેના માથા પર.અને તે એકદમ ઉદાર અને યુવાન પણ છે.

મુનમુન દત્તા: વર્ષોથી મુનમૂન શોમાં બબીતા ​​જીની ભૂમિકા નિભાવતો જોવા મળી રહ્યો છે. તેણે આ શોથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે અને તે ખરેખર તેના ગ્લેમરસ અવતારોને કારણે સમાચારોમાં છે.સુનાના ફોજદાર: સુનાઇના ગયા વર્ષે જ શોમાં પ્રવેશી છે. તે સિરિયલમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવશે. તેના પાત્રથી વિપરીત, સુનાઇના વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ છે.

મંદીર ચાંદવાડકર: આ શોમાં આત્મારામ ભીડેની ભૂમિકા નિભાવનાર મંદાર પણ વાસ્તવિક જીવનમાં એકદમ જુદો લાગે છે. મંદાર એક જાણીતા મરાઠી અભિનેતા છે. તે પહેલા દુબઈમાં કામ કરતો હતો પરંતુ નસીબ તેને મુંબઇ લઈ આવ્યો હતો જ્યાં આ સિરીયલમાં કામ કર્યા બાદ તેને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.

દયા ઘડા- દિશા વાકાણી: આ શોની મુખ્ય ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. જણાવી દઈએ કે દિશા વાકાણીનો જન્મ 17 સપ્ટેમ્બર 1978 માં અમદાવાદમાં થયો હતો. તેમની સ્કૂલ અને કોલેજ અમદાવાદથી જ થઈ હતી, અને આ શોમાં જોવા મળતો સુંદરલાલ તેનો સગો ભાઈ છે. દિશાએ સ્કૂલના સમયથી જ થિયેટરમાં ઘણાં ગુજરાતી નાટકોમાં ભાગ લીધો હતો.તારક મહેતા- શૈલેષ લોઢા: આ શો જેના નામ પર ચાલી રહ્યો છે તેની ભૂમિકા એટલે કે તારક મહેતાની ભૂમિકા જેઠાલાલના પરમ મિત્રનું પાત્ર નિભાવવા વાળા શૈલેષ નો જન્મ 15 જુલાઈ 1969 માં રાજસ્થાનના સિરોહી જિલ્લામાં થયો હતો. તેઓ પોતાના અસલી જીવનમાં પણ એક લેખક છે. તેમને કોમેડી સર્કસમાં પણ કામ કર્યું હતું.

ટપ્પુ-ભવ્ય ગાંધી: આ શોમાં, ભવ્ય ગાંધી ટપ્પુનો જન્મ 20 જૂન 1997 ના રોજ થયો હતો અને તે પણ એક ગુજરાતી પરિવારના છે, જેમના માતાપિતા મુંબઇ જઈને રહેવા લાગ્યા. તમને જણાવી દઈએ કે, તે 11 વર્ષની ઉંમરે આ શો નો ભાગ બન્યો હતો. આ શોમાં તેઓ ગોકુલધામ સોસાયટીમાં એક કરતા વધારે મુશ્કેલી પેદા કરતા રહે છે. ચંપકલાલ-અમિત ભટ્ટ: આ શોમાં બાપુજીની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટે પોતાના માટે એક અલગ ઓળખ બનાવી હતી. અમિત ભટ્ટ 40 વર્ષ ના છે અને આમ તો જેઠલાલથી પણ નાના છે.

ત્યાંજ , અમિત ભટ્ટ 16 વર્ષથી થિયેટરમાં કામ કરી રહ્યા હતા અને તેણે ઘણી ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે.ત્યારબાદ ચાલો મારા વાહલા મિત્રો જાણીએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની અન્ય માહિતી વિશે,દિલીપ જોશી એ ગુજરાતી નાટ્યભૂમિ અને ટેલીવિઝનના અભિનેતા છે. તેઓ ખાસ કરીને સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના મુખ્ય પાત્ર જેઠાલાલ તરીકે ખુબજ જાણીતા થયા છે.સ્વાભાવિક છે કે લૉકડાઉનથી વાત શરૂ થઇ, દિલીપ જોશી કહે છે, “૧૨ વર્ષથી સતત હું શોનો હિસ્સો રહ્યો છું. ડેઇલી સોપનું શૂટિંગ અટકે નહીં અને આ લૉકડાઉને મને એવો સમય આપ્યો જે મને આટલા વર્ષોમાં નહોતો મળ્યો. હું મારા કુટુંબ સાથે સમય પસાર કરું છું, બે ટંક સાથે જમીએ છીએ અને વાતો તો જાણે ખુટતી જ નથી.

દેશભરમાં લોકપ્રીય સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના દિલીપ જોશી એટલે કે, જેઠાલાલ ત્રણ મહિનાથી ઘર પર છે એટલે કે, શૂટિંગ પર રોક લાગી હોવાથી તેમને પણ કોઈ કામ મળી રહ્યુ નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે, 3 મહિનામાં દિલીપ જોશીને કેટલુ નુકસાન થયુ હશે. એક અંદાજ પ્રમાણે તેમને લગભગ 90 લાખ રૂપિયાની કમાણીથી હાથ ધોવો પડ્યો છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સમગ્ર ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કલાકારોને લોકડાઉનમાં કેટલી હદે નુકસાન થયુ હશે.

મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે : એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જેઠાલાને એક એપિસોડ માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સ તરફથી લગભગ 1.50 લાખ રૂપિયાની રકમ મળે છે. તે માટે તેઓ મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે. એક મહીનામાં સરેરાશ 20 એપિસોડ ઓન એર કરવામાં આવે છે. જો આ 20 એપિસોડમાં જેઠાલાલ દેખાય છે તો તેમને લગભગ 30 લાખ રૂપિયાની કમાણી થાય છે. આ રીતે વિતેલા મહિનામાં આ શોના 60 એપિસોડ બની શક્યા નથી. કહેવામાં આવી શકે છે કે, ઓછામાં ઓછા 90 લાખ રૂપિયાની કમાણી તેમને થઈ શકી નથી.

Advertisement