આખી દુનિયામાં માત્ર આ એકજ જગ્યાએ હનુમાનજીનું એવું મંદિર છે જ્યાં બજરંગ બલીની પ્રતિમા શ્વાસલે છે,જુઓ તસવીરો……

0
544

મહાબલી હનુમાનજીની શક્તિઓ અને એના ચમત્કારોથી તો વધારે લોકો સારી રીતે જાણે છે કે હાલમાં હનુમાનજી એક માત્ર દેવતા છે, જે અજર અમર માનવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજી એના ભક્તો ના બધા દુઃખ દુર કરે છે. કળયુગમાં પણ હનુમાનજી ધરતી પર વિરાજમાન છે એમ પણ તમે લોકો એ દુનિયાભર માં ઘણા હનુમાન મંદિર જોયા હશે અને એની વિશે સાંભળ્યું પણ હશે આ મંદિરો માં થતા ચમત્કાર ને જાણીને પછી લોકો ના મન માં એના પ્રતિ અતુટ વિશ્વાસ જોવા મળે છે આ મંદિરો થી લોકો ની આસ્થા જોડાઈ રહી છે એ જ મંદિરો માં થી આજે અમે તમને એક એવા મંદિર ની વિશે જાણકારી દેવા જઈ રહ્યા છીએ જે હનુમાનજી ના મંદિર ભક્તો ની વચ્ચે આસ્થા ના કેન્દ્ર બની રહ્યા છે આ મંદિર માં બધા ભક્તો ની મનોકામનાઓ પૂરી થાય છે એટલું જ નહિ આ મંદિર ની અંદર મહાબલી હનુમાનજી નો હોવાનો અહેસાસ પણ થાય છે અને આ મંદિર માં મોજૂદ મૂર્તિ પ્રસાદ લે છે એની સાથે જ મૂર્તિ માંથી રામ નામ નો અવાજ સંભળાય છે.

Advertisement

કહેવામા આવે છે કે પવન પુત્ર હનુમાનજી ને શ્રીરામ નો અમર આશીર્વાદ છે. આજે એજ આશીર્વાદ નો અસર યુપી ના ઇટાવા માં હનુમાનજી ની, જીવિત મુર્તિ હાજર છે. ઘાઢ પહાળો માં હનુમાનજી નો આ ચમત્કાર વર્ષો થી ચાલુ છે. જેને જોવા અને એનો લાભ લેવા માટે લખો લોકો શ્રદ્ધાભાવ થી બેખૌફ થાય છે. અહિયાં હનુમાનજી દક્ષિણ તરફ મોઢું રાખીને સૂતા છે. મુર્તિ ના મોઢામાં જેટલો પણ પ્રસાદ અને દૂધ ચઢાવવામાં આવે છે, એ ગાયબ ક્યાં થાય છે? એ ખબર નથી. આ પત્થર ની મુર્તિ માં શ્વાસ પણ ચાલતો હોય એવું લાગે છે.

શહેર થી લગભગ 12 કિલોમીટર ના અંતર પર રૂરા ગામડા ની નજીક યમુના નદી ના નજીક પીલુઆ મહાવીર મંદિર માં હનુમાનજી નું સિદ્ધ સ્થાન માનવમાં આવે છે. મહાભારત સભ્યતા ઇટાવા માં સ્થાપિત આ મંદિર માં ઘણા રાજયો ના હનુમાન ના ભક્ત પોતાની આસ્થા ના કારણે ચાલતા પુજા-અર્ચના કરવા આવે છે. આ મુર્તિ ના ઉદગમ વિશે કહીએ તો, લગભગ 300 વર્ષ પહેલા આ ક્ષેત્ર પ્રતાપનેર ના રાજા હુકમ ચંદ્ર પ્રતાપ સિંહ ચૌહાણ ના રાજ્ય માં આવતા હતા. એમને એક રાત હનુમાનજી નું સપનું જોયું હતું. એમની મુર્તિ ને કોઈ સ્થાન પર પ્રતિષ્ઠિત કરી હતી. રાજા હુકમ ચંદ્ર આ સ્થાન પર આવ્યા અને પ્રતિમા ને ઉઠાવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ, તે ના ઉઠાવી શક્યા. પછી એમને વિધિ-વિધાન થી એ જગ્યા પર પ્રતિમા ની સ્થાપના કરાવીને મંદિર નું નિર્માણ કર્યું હતું. દક્ષિણમુખી આ હનુમાનજી ની પ્રતિમા ના મુખ માથી દરેક સમયે પાણી નજર આવે છે.

ભીમ પવનપુત્ર ની પૂંછ પણ કોઈ ના હલાવી શકે મહાભારત કાળ ના સમયે કુંતી પુત્ર ભીમ યમુના નદી ની પાસે નીકળતી હતી. ત્યાં અચાનક એમના રસ્તામાં આરામ કરી રહેલા હનુમાનજી ની પૂંછ આવી ગઈ હતી. જેને હટાવવા માટે ભીમ એ ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ, પોતાના બાહુબળ ના નશા માં શૂર ભીમ નાકામયાબ રહ્યા. પૂંછ હટાવવા માં ભીમ ને જ્યારે હનુમાનજી ની હકીકત ખબર પડી ત્યારે તેમને પગે લાગ્યા અને એમને એમના મોટા ભાઈ ની પુજા કરવાની શુરુ કરી. ત્યારે જઈને ભીમ થી ખુશ થઈને હનુમાનજી એ એમને એક વરદાન આપ્યું. જેના કારણે રાજસુર્ય યજ્ઞ માં જરાસંઘ ને મરવામાં ભીમ ને કામયાબી મળી હતી.

આ મંદિર ની ખાસ વાત એમ છે કે ડાકુઓ એ ક્યારેય અહિયાં પરેશાની મચાવવાની હિમંત નથી કરી. જેના કારણે અહિયાં આવતા શ્રદ્ધાળુઓ ના પગ ક્યારેય પાછા ના ફરે. એમનું માનવું છે કે શ્રદ્ધાળુઓ ની સાથે કઈ પણ ખોટું કરવા વાળા લોકો ગદાધારી, મહાબલી હનુમાનજી જ ખુદ સજા આપે છે. પીલુઆ મંદિર ની ઉંચી-ઉંચી દીવાલો પવનપુત્ર જોડે લોકો ની આસ્થા ની કહાની દર્શાવે છે. આ મંદિર માં જે પણ પોતાની મુરાદ લઈને આવે છે તે બજરંગ બલી ના મંદિર માઠી ખાલી હાથે નથી જતો. આજ કારણે અહિયાં દર મંગળવારે શ્રદ્ધાળુઓ નો મેળો લાગે છે જુ સુધી નથી ભરાયું હનુમાનજી નું પેટ. આ મંદિર માં સ્થાપિત મુર્તિ વિશે કહેવામાં આવે છે કે અત્યાર સુધી કોઈ આ મુર્તિ નું પેટ નથી ભરી શક્યું. પરંતુ, જો આસ્થા સાચ્ચી હોય તો પહોચી ગયેલું દૂધ પણ બહાર છલકાય છે. પહાળો માં નિર્જન સ્થાન પર એક ટીલે પર મંદિર સ્થિત હોવા છતાં અહિયાં ભક્તિ નો ભીડ ઉમડે છે. શ્રદ્ધાળુ આ મંદિર માં પોતાની તમામ મન્નત લઈને આવે છે અને માન્યતા એવી છે કે સાચ્ચા દિલ થી માંગેલી દરેક મન્નત બજરંગ બલી પૂરી કરે છે.

આ મંદિર ખુબ જ પ્રાચીન છે એવું બતાવ્યું છે કે લગભગ ૩૦૦ વર્ષ પહેલા આ વિસ્તાર પ્રતાપ નગર ના રાજા હુકુમચંદ પ્રતાપ સિંહ ચૌહાણ ની હેઠળ હતા. એમને મહાબલી હનુમાનજીએ એની પ્રતિમા અહી હોવા નું સપનું આપ્યું હતું.જયારે રાજા એ આ સપનું જોયું તો એના અનુસાર રાજા એ સ્થાન પર આવ્યા અને પ્રતિમા ને ઉઠાવવા નો પ્રસાય કર્યો પરંતુ તે હનુમાનજી ની પ્રતિમા ને ઉઠાવી ના શક્યા એમણે વિધિ વિધાન થિઆ સ્થાન પર પ્રતિમા ની સ્થાપના કરાવી મંદિર નું નિર્માણ કરાવી દીધું. દક્ષિણ મુખી સુતેલી હનુમાનજી ની આ પ્રતિમા ના મોઢા પર કોઈ પણ સમયે પાણી નજર આવે છે, ભલે તમે એની પ્રતિમા ના મોઢા માં એક સાથે જેટલો પણ પ્રસાદ નાખી દો બધું એની અંદર જતું રહે છે પરંતુ આજ સુધી કોઈ પણ વ્યક્તિ હનુમાનજી ના આ ચમત્કાર ને જાણી નથી શક્યું કે જે પ્રસાદ એના મોઢા માં નાખવામાં આવે છે તે ક્યાં જતો રહે છે તે રાજ આજ સુધી રાજ બની રહ્યું છે.

Advertisement