અપનાવો આ ચમત્કારી ઉપાય અને મિનિટો માં જ મેળવો પીળા દાંત થી છુટકારો,જાણી લો ફટાફટ…

0
296

મહિલા હોય કે પુરુષ દરેક લોકો ને ઈચ્છા હોય છે કે તે હંમેશા હંસતા રહે કને ખુશ રહે. પરંતુ એના માટે જરૂરી છે કે આપણા દાંત એકદમ સ્વસ્થ અને સાફ મોટી ની જેવા સફેદ હોવા જોઈએ. જો દાંત પીળા હોય તો કોઈ ની સામે હસવા માટે અને બોલવા માં કોઈ પ્રકાર ની શરમ મહેસુસ થતી નથી. સાથે જ આપણા દાંત ચમકદાર હોવા તે આપણી સુંદરતા માં વધારો કરે છે.

દાંતોમાં પીળાશ હોય એ ખુબજ જટિલ સમસ્યા છે, જે ચહેરાની સુંદરતા પર પ્રભાવ પાડે છે. ઘણી વાર દાંતોમાં પીળાશને કારણે તે આપણને હસવા માટે પણ રોકે છે. આપણામાં એક ડર પણ ઉત્પન્ન થાઈ છે કે પીળા દાંતોને લીધે કોઈ આપણો મજાક તો નહિ ઉડાવે.

દાંતની યોગ્ય રીતે સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે નહીંતર તમે દાંત સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાવા લાગો છો જેમકે, દાંતમાં સડો થઈ જાય છે, પેઢામા તીવ્ર પીડા થવી વગેરે. વર્તમાન સમયમાં તો દાંત પીળા થઇ જવાની સમસ્યા તો સર્વસામાન્ય બની ચુકી છે. પાન-મસાલાઓ તથા સિગારેટને કારણે મોટાભાગના લોકોના દાંત યુવાનીમા જ ખરાબ થવા લાગે છે.

દાંત પીળાં થવાના કારણોઆપણે રોજ આપણા ચહેરાની સફાઈ કરીએ છીએ, પણ આપણે આપણા દાંતોની સફાઈ પર ખુબ ધ્યાન આપતા નથી. જેના કારણે આપણા દાંત પીળા થવા લાગે છે. પીળા દાંત થવાના ઘણા બધા કારણો હોય શકે છે જેમકે….૧. દાંતની યોગ્ય સફાય ન કરવી.૨. દરરોજ બ્રશ ન કરવું.૩. બ્રશ કર્યા વગર જ ભોજન કરવું.૪. ખાવાની મીઠી વસ્તુઓ જેમકે, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેનું સેવન વારંવાર કરવું.૫. કોઇપણ પ્રકારના તમાકુ ઉત્પાદકોની વસ્તુ જેમકે ગુટકા, તમાકુ વગેરે…૬. ધૂમ્રપાન કરવાથી.૭. દારૂનું સેવન કરવાથી.૮. ઠંડા પીણાનું વધારે સેવન કરવાથી.

જો તમે આ સમસ્યા પર સમય રહેતા જ ધ્યાન ના આપો તો તમારે અમુક સમયના અંતરે બ્લીચ કરાવવુ પડતુ હોય છે અને બ્લીચીંગ કરવાથી દાંત વધુ પડતા ખરાબ થાય છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશુ જેને અજમાવવાથી તમારી દાંત સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓનો તુરંત અંત આવશે, તો ચાલો જાણીએ.

ઉપાય :જો તમે લીંબુની છાલમા એક ચમચી નમક ઉમેરી તેને દાંત પર ઘસો તો તમને તુરંત આ દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ ઉપાય અજમાવવાથી તમારી દાંતની પીળાશ તુરંત દૂર થઈ જશે. લીંબુમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. જે આયુર્વેદ મુજબ દાંતમા રહેલી ગંદકીને સાફ કરે છે અને પીળા દાંતને સફેદ અને મજબુત બનાવે છે.આ સિવાય જો તમે અડધી ચમચી હળદર પાવડરમા થોડાં ટીપા પાણીના ઉમેરીને એક થીક પેસ્ટ તૈયાર કરો અને તેને દાંત પર લગાવો તો તમારા દાંતની પીળાશ તુરંત દૂર થઇ જાય છે અને તમારા દાંત આકર્ષક બને છે.

આ સિવાય જો તમે નિયમિત રાત્રે બ્રશ કરવાની આદત કેળવો તો ધીમે-ધીમે તમારા આ દાંતની પીળાશ દૂર થવા લાગે છે અને તમારા દાંતમા સાદો થવાની સંભાવનામા પણ ઘટાડો થાય છે.જો તમારા દાંત વધારે પડતા પીળા પડી ગયા હોય તો એક ચમચી લવિંગનો પાવડર, એક ચમચી ખાવાનો સોડા, એક ચમચી નમક, એક ચમચી ફટકડીનો પાવડર અને એક ચમચી હળદર લઈને બધુ જ વ્યવસ્થિત રીતે મિક્સ કરીને તમારી આંગળી વડે નિયમિત આ મિશ્રણ દાંત પર ઘસો જેથી, તમારા દાંત એકદમ ચોખ્ખા થઈ જશે.લાકડીનો કોલસો (ચાર્કોલ)લાકડીને બાળ્યા બાદ તેમાંથી ઉત્પન્ન થતા કોલસાનું ચુર્ણ બનાવો. ત્યારબાદ આ ચુર્ણથી દાંતોની સફાઈ કરવી. આમ કરવાથી દાંતની પીળાશ દુર થાય છે. પરંતુ, આનો વધારે ઉપયોગ ન કરવો.

નારંગીની છાલનારંગીની છાલને સુકવી તેનું ચૂર્ણ તૈયાર કરવું. સુકાયા બાદ આ ચૂર્ણથી બ્રશ કરવાથી દાંતોની પીળાશ દુરમાં મદદરૂપ થાય છે.સ્ટ્રોબેરી સ્ટ્રબેરી માં વિટામીન સી પ્રચુર માત્રા માં મળી આવે છે, જે તમારા દાંત ને સાફ કરવામાં તમારી મદદ કરે છે. એટલા માટે તમારે સ્ટ્રોબેરી નું સેવન કરવું જોઈએ. તુલસીતુલસીના પાન ને સુકવી ને પછી એને પીસીને પાઉડર બનાવી લેવો. હવે આ પાઉડર થી બ્રશ ની સહાયતા થી દાંત ને સાફ કરવા. તમને લાભ થશે.

નારિયેળનું તેલ:નારિયેળ તેલના ઘણા ફાયદા છે. તેનો એક ફાયદો દાંત માટે પણ ખુબ જ ઉપયોગી છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલઈ ક્ષારી દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.દાંતો ની સફાઈ ને દરમીયાન ફ્લોસ અથવા ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરો. હલકા હાથો થી દિવસ માં એક વાર દાંત ની ઉપર અમે નીચે ના ભાગ ની સફાઈ કરો. રાત્રે ફ્લોસનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.

દાંતોની સફાઈ માટે ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ કરો, આ દાંતો પર ઈનેમલ ની પરત જાળવી રાખી કેપિટિસ ને હટાવે છે.સ્વસ્થ પાણી,પેક ફળો ના જ્યુસ,વધુ ખાંડ યુક્ત ખોરાક અને અલ્મિય જ્યુસ નો પૂરતી માત્ર માં ખાવ. કેરી અને ચોકલેટ વધારે માત્ર માં ના ખાવું.દંત ચિકિત્સકની સલાહથી દર છ મહિનામાં અથવા એક વર્ષમાં એક વખત દાંત ની સફાઈ જરૂર કરાવો. આનાથી મસુડો સ્વસ્થ અને મજબૂત રહશે. દાંતોમાં જો કેવિટી બની રહી છે તો તરતજ ખબર પડી જશે અને બીજી પ્રકાર ની બીમારીઓ થી પણ દાંત સુરક્ષિત રહશે.દાંતને સ્થાનાંતરિત કરવા વાળા લોકો ને નિયમિત રૂપથી દરેક વર્ષ સફાય કરાવા માટે દાંત ચિકિત્સક પાસે જવું જોઈએ.કૃત્રિમ દાંત ને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો નહીં. નળ થી વહેતા પાણી ની નીચે સોફ્ટ સાબુથી તેને સાફ કરો. નિયમિત રૂપથી ડેચર્સ ની સફાય કરો.