અપ્સરા જેવી સુંદર સ્ત્રીએ કરી લીધાં એક ડોસા સાથે લગ્ન,કારણ જણાવ્યું એવું કે ચોંકી જશો…..

0
282

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ ઘટના ફક્ત રસપ્રદ જ નથી, પરંતુ તેના વિશે જાણ્યા પછી, તમારું હૃદય પણ સંપૂર્ણ ઈમોશનલ થઈ જશે. આ એક ભારતીય છોકરીની વાત છે, અગિયાર વર્ષની છોકરી એ ઓનલાઇન ૭૦ વર્ષના વૃદ્ધ સાથે ચેટ કરતી હતી.આ સમય દરમિયાન, તેણે નાઇજિરિયાના કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ પણ શરૂ કરી દીધી હતી. ચેટ કરતી વખતે બંનેને પ્રેમ થઈ ગયો. પરંતુ આ સમય દરમિયાન બાળકને ગંભીર બીમારી હતી,તેની માંદગી એટલી ગંભીર હતી કે તેના બચવાના ચાન્સ ઘણા ઓછા હતા.

Advertisement

કૃપા કરી કહો કે આ છોકરીની છેલ્લી ઇચ્છા હતી કે તેણીના લગ્ન નાઇજિરીયામાં રહેતા તે વ્યક્તિ સાથે થવા જોઈએ.તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિ 70 વર્ષની છે, પરંતુ તે છતાં તે બાળકીની છેલ્લી ઇચ્છા પૂરી કરવા અને છોકરી સાથે લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો. ભારત આવ્યા પછી, યુવતી અને વ્યક્તિએ મળીને આખી વાત છોકરીના માતા-પિતાને જણાવી અને તે પણ કહ્યું કે છોકરીને ખૂબ જ ગંભીર બીમારી છે.

નાઇજિરીયામાં રહેતા આ વ્યક્તિની પહેલી પત્ની, જે 60 વર્ષની છે, પણ આ માટે સહમત છે. બીજી તરફ, યુવતીના માતા-પિતા પણ તેની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે સંમત થયા હતા. બંનેએ બરહલાલ પરિવારની સંમતિથી લગ્ન કર્યાં હતાં.યુવતી આ લગ્નથી ખૂબ ખુશ હતી. પરંતુ આ પછી શું થયું તે જાણીને તમને ખૂબ જ દુ: ખ થશે. યુવતીનું આ લગ્નમાં એક દિવસ પણ ટકી શક્યો નહીં, તેની માંદગીને કારણે તે મૃત્યુ પામી અને તેણે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી.

બાળકીની મૃત્યુ પછી, દરેકને ખૂબ જ દુખ થયું કે તેણીએ તેઓને છોડી દીધી, પરંતુ હજી પણ દરેકને રાહત થઈ કે તે છોકરીની છેલ્લી ઇચ્છા પૂર્ણ થઈ છે, કદાચ તે ભગવાનને રમત કહેવામાં આવે છે.જ્યાં કેટલાક અનિચ્છનીય સંબંધોને દબાણ કરવામાં આવે છે, કેટલાક સંબંધો ઇચ્છા દ્વારા રચાય છે. પરંતુ આ છોકરીએ જે સંબંધ સ્થાપિત કર્યો છે તે ખરેખર કોઈ મોટા ઉદાહરણથી ઓછું નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ છોકરીના આત્માને શાંતિ આપે.

આવોજ એક બીજો કિસ્સો. મિત્રો મોટા ભાગના લોકોનું ધનવાન બનવાનું સપનું હોય છે અને પૈસા કમાવવા માટે અમુક લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. જેમાં ઘણા લોકો એવા હોય છે તે પોતાના ક્ષેત્રમાં દિવસ રાત કામ કરીને, મેહનત કરીને પૈસા કમાય છે અને ધનવાન બને છે. પરંતુ આ દુનિયામાં આજે પણ એવા લોકો જીવે છે જેમને મહેનતનો ખરો અર્થ અને મહેનત શું કહેવાય તેની જાણ જ નથી. તેવા લોકો ખોટી તરકીબો કરીને પૈસા લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. અને ખોટું કરીને, છેતરપિંડી કરીને પૈસા કમાતા હોય હોય છે. આજે અમે એવી જ એક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ.

આજે અમે જે ધનવાન પુરુષની વાત કરી રહ્યા છીએ તે 68 વર્ષનો એક વૃદ્ધ કરોડપતિ છે. જેનું નામ છે માર્સેલ એમ્ફોક્સ (Marcel Amphoux ). મિત્રો તમે જોયું હશે કે ધનવાન લોકો ખુબ જ આલીશાન મકાનમાં રહેતા હોય છે, મોંઘી ગાડીઓમાં ફરતા હોય છે અને મોંઘી બ્રાન્ડના કપડાં પહેરતા હોય છે. પરંતુ તમે ક્યારેય માર્સેલને રસ્તા પર મળો તો તમને વિશ્વાસ પણ ન આવે કે આ વ્યક્તિ કરોડપતિ છે.

આમ પણ આ વ્યક્તિ કોઈને મળે એવું ખુબ જ ઓછું બનતું હતું. કારણ કે માર્સેલ પોતાની જિંદગી એકલા પસાર કરવાનું વધારે પસંદ કરતા હતા. કારણ કે તેઓ એક પહાડ પર બનેલા એક સામાન્ય લાકડાના ઘરમાં રહે છે. એટલું જ નહિ પરંતુ આ કરોડપતિ વ્યક્તિના લાકડાથી બનેલા ઘરમાં વીજળી કે પાણીની સુવિધા પણ નથી. માર્સેલ રોજ પોતાના માટે પીવાનું પાણી પહાડ નીચે ઉતરીને લાવતો હતો. ફ્રેન્ચની આ પહાડી પર માર્સેલે પોતાના બીજી 5 કેબીન પણ બનાવેલી હતી.

મિત્રો જો માર્સેલ ઈચ્છે તો એ પહાડની નીચે આખું શહેર વસાવી શકે છે. માર્સેલ પાસે અઢળક પૈસા છે. પરંતુ તેઓ ક્યારેય કોઈને દેખાડતા નથી કે તેવો ખુબ જ ધનવાન છે. તેમના અન્ય ઘરોમાં તેમના મિત્રો અને સગા સંબંધીઓ રહે છે. પરંતુ માર્સેલે ક્યારેય તેમની પાસેથી ભાડું માંગ્યું ન હતું.

મિત્રો માર્સેલ પહાડ પર બનાવેલા તેના લાકડાના ઘરને છોડવા માંગતા ન હતા અને તેના જ કારણે તેની સાથે કોઈ પણ સ્ત્રી લગ્ન કરવા માટે તૈયાર ન હતી. દરેક છોકરી આજના સમયમાં એવું જ ઈચ્છતી હોય છે કે તેનો પતિ ધનવાન હોય. જ્યારે માર્સેલ તો ધનવાન હોવા છતાં પહાડમાં રહેતો હતો અને એક ગરીબ જેવી જિંદગી પસાર કરતો હતો. જેના કારણે કોઈ પણ સ્ત્રી કે છોકરી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતી.

પરંતુ માર્સેલની જિંદગીમાં અચાનક એક ચમત્કાર થયો અને તેની મુલાકાત એક મહિલા સાથે થઇ. જેનું નામ હતું સેન્ડ્રીન. જે માર્સલથી 21 વર્ષ નાની હતી. સેન્ડ્રીને સૌથી પહેલા વર્ષ 2010 માં માર્સેલના ઘરે ગઈ હતી. સેન્ડ્રીન માર્સેલની જમીન ખરીદવા માંગતી હતી અને તેનો જ પ્રસ્તાવ લઈને ગઈ હતી. પરંતુ માર્સેલે જમીન વહેંચવાની ના પાડી દીધી.

ત્યાર બાદ સેન્ડ્રીનના મનમાં વિચાર આવ્યો કે તે માત્ર માર્સલની જમીન જ નહિ, પરંતુ બધી જ સંપત્તિ લઇ શકે છે. ત્યાર બાદ સેન્ડ્રીને માર્સેલને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો અને આશ્ચર્યની વાત તો એ હતી કે એક જ દિવસમાં તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. માર્સલ સેન્ડ્રીનની પાછળ લગભગ સંપૂર્ણ રીતે પાગલ થઇ ગયા હતા. જેના કારણે એક વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા.

લગ્ન કર્યા બાદ સેન્ડ્રીન પણ માર્સલ સાથે પહાડી પર લાકડાના ઘરમાં રહેવા લાગી. મિત્રો સેન્ડ્રીન અને માર્સલની ઉંમર વચ્ચે ખુબ જ મોટો તફાવત હતો સેન્ડ્રીન માર્સલ કરતા 21 વર્ષ નાની હતી. આ જોઇને અમુક લોકોને એવું લાગતું કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. તો અમુક લોકોને શંકા જતી કે સેન્ડ્રીને માર્સલ સાથે માત્ર તેના પૈસા માટે જ લગ્ન કર્યા છે.

પરંતુ લગ્ન બાદ જે થયું તે આનાથી પણ રહસ્યમાય હતું. લગ્નના થોડા સમય બાદ સેન્ડ્રીન પેરીસ પાછી આવી ગઈ. પરંતુ માર્સેલે પોતાના લાકડાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. તેમની વચ્ચે જે પ્રેમ પહેલા ખુબ જ ગાઢ લાગતો હતો તે પ્રેમ હવે કોઈને પણ નજર પણ આવતો ન હતો. સેન્ડ્રીન માર્સેલ પાસે મહિનામાં એક વાર આવતી હતી. સેન્ડ્રીનનું કહેવું હતું કે માર્સેલ એક જૂની વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા તેથી તેમની વચ્ચે સમયાન્તરે અંતર આવતું ગયું.

પરંતુ મિત્રો લગ્નના એક વર્ષ બાદ માર્સેલનો રહસ્યમયી રીતે એક કાર અક્સમાત થયો. જેમાં તે મૃત્યુ પામ્યા. તે કારમાં માર્સેલ, સેન્ડ્રીન, ડ્રાઈવર અને સેન્ડ્રીનનો એક મિત્ર બેઠા હતા. તે ચાર કારમાં જતા હતા અને રસ્તમાં અચાનક જ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. જેમાં માત્ર માર્સેલનું જ મૃત્યુ થયું અને બીજા લોકોને આંચ પણ આવી ન હતી.

આ દુર્ઘટના બાદ એવી અફવાઓ ફેલાવા લાગી કે આ દુર્ઘટના નહિ, પરંતુ માર્સલની હત્યા હતી અને તેમાં સેન્ડ્રીનનો જ હાથ હતો. પરંતુ કોઈ પાસે સેન્ડ્રીન ખિલાફ પુરાવા ન હતા જેના કારણે આ કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્સેલના અંતિમ સંસ્કારમાં સેન્ડ્રીન પર ખુબ જ રડી. પરંતુ તેના આંસુ સાચા ન હતા. કારણ કે માર્સેલના મૃત્યુ બાદ સેન્ડ્રીને પોતાનો અસલી રંગ દેખાડ્યો.

મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે માર્સલના ઘરમાં તેના મિત્રો અને સગા સંબંધીઓ ભાડું આપ્યા વગર જ રહેતા હતા. પરંતુ સેન્ડ્રીને કોઈ પણ વાતની પરવાહ કર્યા વગર માર્સેલની પત્ની હોવાના સંબંધથી એવું ફરમાન જાહેર કર્યું કે જે લોકો માર્સેલની જમીન અને મકાનમાં મફતમાં રહે છે, તે મકાન જલ્દી ખાલી કરો.

પરંતુ સેન્ડ્રીનના આ ફરમાન પર લોકો હસવા લાગ્યા. કારણ કે હકીકતમાં માર્સેલ જ્યારે સેન્ડ્રીન સાથે કારમાં ફરવા નીકળ્યા તે પહેલા જ તેમણે પોતાનું વસીયત નામું બનાવી લીધું હતું અને તેમાં તેણે પોતાની જમીન અને મકાન પોતાના મિત્રો અને સગા સંબંધીઓના નામે કરી દીધી હતી.આ વસીયત વિશે સેન્ડ્રીનને ખબર ન હતી. કદાચ માર્સેલને સેન્ડ્રીનના ઈરાદાઓની ખબર પહેલેથી જ પડી ગઈ હતી. માર્સેલનું મૃત્યુ પણ કાર અકસ્માતમાં સેન્ડ્રીને જ કરાવ્યું હતું. પરંતુ સેન્ડ્રીનની બધી જ મહેનત પર પાણી ફરી ગયું હતું અને જમીન કે પૈસા બંને માંથી કંઈ પણ હાથ ન આવ્યું અને તે નિરાશ થઈને ફરી પેરીસ જતી રહી.

Advertisement