અરબ સાગરનાં કિનારે આલીશાન જન્નત જેવાં બંગલામાં રહે છે જ્હોન અબ્રાહમ ,જુઓ અંદરથી નજારો….

0
168

જ્હોન અબ્રાહમ બોલીવુડના સૌથી દમદાર અભિનેતા માનવામાં આવે છે. બોલીવુડમાં તેમને પોતાના કરિયર દરમિયાન ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે તરીકે તેની વાત કરીએ તો તેણે 2003માં ‘જિસ્મ’ જેવી ઈરોટિક થ્રિલર ફિલ્મથી તેણે ડેબ્યુ કર્યું હતું ત્યારથી લઈને આજ સુધી તેની ફિલ્મો સતત આવતી જ રહી છે, પણ તેમાં તેણે એકલા હાથે 100-200 કરોડ કમાઈ આપ્યા હોય તેવી કોઈ ફિલ્મ નથી કરી. જોન બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા ફેમસ મોડલ હતા. થોડા સમય પહેલા રિલીઝ થયેલી તેમની “બટલા હાઉસ” ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી હતી. જણાવી દઈએ તો મસ્ક્યુલર દેખાતા ઝોન ખૂબ જ શાંત સ્વભાવના છે.જ્હોન અબ્રાહમ એક એવા એક્ટર છે, જે બોલિવૂડમાં તેમના કૂલ અંદાજ અને હોટ લૂકને કારણે ચાલી ગયા. તેઓ પહેલાં એક સક્સેસફુલ મોડેલ હતા અને આજે એક સક્સેફૂલ એક્ટર છે. ફિમેલ ફેન ફોલોઇંગની સાથે તેમની મેલ ફેન ફોલોઇંગ પણ ઘણી છે.

Advertisement

જ્હોન અબ્રાહમ ભારતના ટોપ મોડેલ કહેવાયા છે, ફિલ્મોમાં આવતાં પહેલા પણ તેમણે અનેક એડવર્ટાઇસમેન્ટમાં કામ કર્યું છે.આજે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી, તેમ છતાં તે જમીન સાથે જોડાયેલા રહેવું પસંદ કરે છે. તેમને ફાલતું ના પૈસા વાપરવા પસંદ નથી. ત્યાં જ કોઈપણ નાના-મોટા કામ કરવામાં તેમને સંકોચ નથી થતો.જ્હોન અબ્રાહમનો દરેક લૂક દર્શકોએ પસંદ કર્યો છે. જ્હોનનો પહેલાનો લાંબા વાળવાળો લૂક ખૂબ પોપ્યૂલર થયો હતો અને ત્યારે અનેક લોકો જ્હોનનો એ લૂક ફોલો કરતા જોવા મળ્યા હતા.

જ્હોન અબ્રાહમનો દરેક લૂક દર્શકોએ પસંદ કર્યો છે. જ્હોનનો પહેલાનો લાંબા વાળવાળો લૂક ખૂબ પોપ્યૂલર થયો હતો અને ત્યારે અનેક લોકો જ્હોનનો એ લૂક ફોલો કરતા જોવા મળ્યા હતા.થોડાક દિવસો પહેલા વાયરલ એક ફોટામાં જોન પોતાના ઓફિસના દરવાજા સાફ કરી રહ્યા હતા. એટલું જ નહીં જોન ખૂબ જ સિમ્પલ રહેવું પસંદ કરે છે અને તે વારંવાર લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરે છે.

જ્હોન અબ્રાહમ એવા એક્ટર છે, જે ઉંમર સાથે વધુ ને વધુ હોટ દેખાઇ રહ્યા છે. જ્હોનની ફિટ બોડી અને ક્યૂટ ફેસને કારણે તે આજે પણ બોલિવૂડના ‘સુપરહોટ’ એક્ટરની વ્યાખ્યામાં ફિટ બેસે છે.આટલા વર્ષો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી જોને મુંબઈમાં પોતાનું એક આલિશાન ઘર લીધું છે. જોનનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેમનું ઘર ડ્રીમ હાઉસ છે. તેમણે તેમના ઘરનું નામ “વિલા ઇન ધ સ્કાઇ” રાખ્યું છે.

કેટલાંક કમર્શિયલ અને કંપનીઓ માટેના મોડેલિંગ પછી, અબ્રાહમે જિસ્મ 2003 સાથે ફિલ્મની શરૂઆત કરી, જેનાથી તેને ફિલ્મફેર બેસ્ટ ન્યૂકમર એવોર્ડ નોમિનેશન મળ્યું. ત્યારબાદ તેમની પ્રથમ વ્યાવસાયિક સફળતા ધૂમ  નકારાત્મક ભૂમિકા , ફિલ્મ ધૂમ અને ફિર ઝિંદા માટે બે ફિલ્મફેર નામાંકન મેળવ્યાં પછીથી, અને બાદમાં તે એક મોટી સફળતા ફિલ્મ  વોટર માં દેખાયા. 2007 માં,  તેઓ ફિલ્મ બેબીલોન માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ કેટેગરીમાં નામાંકિત થયા હતા.૫૦૦ હજાર સ્ક્વેર ફીટ આ બંગલાની ખૂબસૂરતી અલગ જ છે. મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં સમુદ્રની પાસે જોનનું આ ઘર છે.

જોન ના ઘરમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. જોનનું આ ઘર ૨ માળનું છે. ઘરની અંદર ઇન્ટેરિયર સિમ્પલ અને ખૂબ જ આકર્ષક છે. કહેવામાં આવે છે કે તેમનો આ સપનાનો મહેલ ૧૪ મહિનામાં બની તૈયાર થયો છે.એશિયન પેંટ્સ તરફથી આ એક વિડીયો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જોને પોતાના ઘરની સફર કરાવી હતી.

રસોડું ડાઇનિંગ અને લિવિંગ રૂમની વચ્ચે બનાવવામાં આવ્યું છે જે ડિનર પાર્ટી માટે એકદમ સારું છે. કપડા રાખવા માટે એક અલગ ઓરડો બનાવવામાં આવ્યો છે. ઘર બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આજે આ પોસ્ટમાં તમને તેમના ઘર ના અમુક ફોટા બતાવી રહ્યા છીએ. આ ફોટાને જોયા પછી તમે હેરાન થઈ જશો અને આવું ઘર ખરીદવા માટે તમારું પણ મન મચલવા લાગશે.આ દિવસોમાં જોન ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડા દૂર પોતાની મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૪માં પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા.

5000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મકાનમાં બે માળ છે. ઘરની સુંદરતાનો અંદાજ બેડરૂમ, રસોડું, ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ઘરનો હોલના ફોટા જોઈને લગાવી શકાય છે. સમુદ્ર સામનો કરનાર લવિશ ડુપ્લેક્સનું નામ ‘વિલા ઇન ધ સ્કાય’ રાખવામાં આવ્યું છે. આ ઘરને ડિઝાઇન કરવામાં લગભગ 14 મહિનાનો સમય લાગ્યો.જોન ની વાઈફ પ્રિયા એક NIR છે, જે અમેરિકામાં ફાઈનાન્સિયલ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ના રૂપમાં કામ કરે છે. જોન અને પ્રિયાની મુલાકાત પહેલી વખત વર્ષ ૨૦૧૦માં થઈ હતી.ભલે પ્રિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ના હોય પરંતુ તેમની ખૂબસૂરતી કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી. વાત કરીએ જોન ના વર્ક ફ્રન્ટની તો જલ્દી જ તે મુંબઈ સાગા, એટેક અને ફિર હેરાફેરી-૩ માં જોવા મળશે.

Advertisement