એશિયાનું સૌથી મોટું રેડલાઈટ માર્કેટ ભારતમાં – 120 રૂપિયામાં મળશે તમને યુવતીઓ

0
601

આપનો ભારત દેશ તેની સમૃદ્ધિમાટે ફેમસ આખી દુનિયામાં છે પણ આપણા જ દેશની એક એવી વાસ્તવિકતા છે કે જેને આપણે આંખ સામેથી દૂર નથી કરી શકતા આ છે પ્રોસ્ટિટ્યુશન ગુજરાતમાં તો ખુબજ ઓછા પ્રમાણમાં આ છે પણ આ ભારતમાં અને ખાસ કરી ને કોલકત્તામાં લિમિટ બહારનું પ્રમાણ છે.

આજે વાત કરીએ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 5 મુ રેડલાઈટ માર્કેટ સોનાગાચી ની કોલકત્તામાં જ આવેલું આ માર્કેટ છે. જ્યાં 120 રૂપિયા થી 300 રૂપિયા સુધીમાં અહી યુવતીઓ મળે છે. એક રાત માટે પણ 1500 થી 200 રૂપિયાના ખર્ચે અહીં યુવતીઓ મળે છે.

સોનાગાચીમાં એક સર્વે મુજબ 8000 થી વધુ મહિલાઓ 30 વર્ષથી નાની છે અને અહીંની કુલ મહિલાઓ 12000 થી વધુ છે. અહીં એક જ મકાનમાં 10-10 મહિલાઓ સાથે રહેતી હોય છે. હાલ સોનગચીમાં ઘણાં એનજીઓ કામ કરી રહ્યા છે જે સારી બાબત છે.

અહીં તમામ 18વર્ષથી ઉપરની મહિલાઓનું વેચાણ થાય છે.અમુક કિસ્સાઓમાં 15 વર્ષની ઉંમર પણ પકડાઈ હતી સોનાગાચી એક એવો એરિયો છે,જેમાં મહિલાઓના શરીરને વધુ હરયુભર્યુ બનાવવાં માટે ઇન્જેક્શન આપી ને એને જલ્દી આ ધંધામાં લાવી દેવામાં આવે છે.

અહીં 18 વર્ષ ની યુવતીઓ પણ 120 રૂપિયાથી કિંમત થાય છે.જોકે એક આખો આ સલ્મ વિસ્તાર જેવો જ છે.આ ઉપરાંત અહીં અમુક કિસ્સામાં ગ્રાહકોને લૂંટયાના પણ બનાવો છે.

પણ હા સોનાગાચી માં તમે ડાયરેકટ ના જાઇ શકો. અહીં તમને આ માર્કેટમાં દલાલો ફરતા મળશે,જો કોઈએ જવું હોય તો અહીં એમના તૃથ જ જવું પડે જો ડાયરેકટ જાય તો અહીં લૂંટપાટ ના કેશો પણ થાય છે.

અહીં ના તમામ કોઠાના દલાલો બહાર બેઠા જ હોઈ છે જેઓ મોટું કમિશન ચાર્જ કરે છે. અહીં આજુબાજુના રાજ્યોથી અને મૂળ કલકત્તાની છોકરીઓ રાખવામાં આવે છે. જેમને લીગલી કે ઈંલીગલી ઉઠવવામાં આવે છે.

હાલ ત્યાંની મમતા બેનર્જી સરકાર દ્વારા આમને લોકલ લેવલ ઉપર અલગ રોજગાર આપવા માટે રોજગાર ગૃહો બનાવવામાં આવ્યા છે.

અહીં 70 વર્ષથી ઉપરની મહિલાઓ હવે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે,જો તેમને અમુક રકમ ભીખમાં ના મળે તો તેમને ત્યાં ભોજન પણ આપવામાં આવતું નથી.હવે કાંઈક ને કંઈક રીતે આ વૃધ્ધ મહિલાઓ પણ આ દળદલ ને સુધારવામાં માંગે છે.

અહીં દરવર્ષે હજારો લોકો આવે છે. જેમાંથી મોટાભાગના લોકો પોતાની મોજમસ્તી કોલગલ જોડ કરવા માટે જ આવે છે. અહીં વેશ્યાઓ ના બાળકોને ભણાવવા માટે સ્કૂલો પણ હવે ઓપન થઈ ચૂકી છૅ અને તેમના રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે જ્યાં એક તરફ આપણે આપણું ભારત સમૃદ્ધ કેહતા હોઈ તો એક તરફ આવા ભારત પર પણ આપણે નજર નાખવી જોઈએ જેને આપણે સુધારવું પડશે.