આ એક ફિલ્મ માટે ઐશ્વર્યા એ બાંધ્યા હતા આ દિગ્ગજ ડાયરેક્ટર સાથે સબંધ…

0
70

મિત્રો આજે આ બોલિવુડ સબંધીત લેખમાં દ્વારા તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું આપણા બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતાની ચર્ચા હમેશા થયા જ કરે છે મિત્રો આ અભિનેત્રીઓ કરતા તેમની સુંદરતાની વધારે ચર્ચા થાય છે ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ઓ ખરેખર ખુબજ સુંદર હોય છે પરંતુ આજે હું તમને એક એવી અભિનેત્રી વિશે જણાવીશું જેઓ વિશે લોકોનુ કહેવુ છે કે તેમણે ફિલ્મ માટે તે ફિલ્મના ડાયરેક્ટર સાથે સબંધ રાખ્યા હતા તો આવો જાણીએ કોણ હતી આ અભિનેત્રી.

મિત્રો આજે આપણે જે અભિનેત્રી વિશે વાત કરિએ છે તેમનુ નામ ઐશ્વર્યા રાય બચ્ચન છે તેમજ આ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જેને સુંદરતાનું ઉદાહરણ આપવામાં આવે છે અને તેમની સરખામણી આજે પણ કોઈ પણ અભિનેત્રી સાથે કરી શકાતી નથી મિત્રો ઐશ્વર્યા આજે તેના પતિ અભિનેતા બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ખુશહાલ જીવન જીવી રહી છે પરંતુ તેમના જીવનમાં ઘણી એવી વાતો આવી છે જે ખૂબ જ શરમજનક છે.

મિત્રો ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર 1963 ના રોજ કર્ણાટકના મંગ્લોરમાં થયો હતો અને ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે જે વ્યવસાયે મરીન એન્જિનિયર છે અને માતાનું નામ વૃંદા રાય છે જે એક લેખક છે મિત્રો તેનો મોટો ભાઈ આદિત્ય રાય છે ઐશ્વર્યા રાયની માતૃભાષા તુલુ છે ઉપરાંત તેમને કન્નડ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને તમિલ ભાષાઓનું જ્ઞાન પણ છે મિત્રો ઐશ્વર્યા રાયે પોતાનું પ્રારંભિક શિક્ષણ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં કર્યું હતું અને ત્યાર બાદ તેનો પરિવાર મુંબઇ સ્થાયી થયો હતો અને તેણે મુંબઇમાં તેમણે શાંતા-ક્રાઉઝમાં આર્ય વિદ્યા મંદિર અને પછી માટુંગાના ડી જી રૂપારેલ કોલેજ માં અભ્યાસ કર્યો હતો અને તેની સાથે તેને મોડેલિંગ માટેની દરખાસ્તો પણ મળી અને તેમાં મોડેલિંગ પણ કર્યું.

મિત્રો જણાવી દઈએ કે એશ એ 19 નવેમ્બર 1994 એ મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો.અને આ બીજી તક હતી જ્યારે કોઈ ભારતીય મહિલા મિસ વર્લ્ડ બની હતી મિત્રો એશ ની ઉંમર તે સમયે માત્ર 21 વર્ષ ની હતી.અને આં પ્રતિયોગીતા માં 86 સુંદરીઓ હતી જેમને ટક્કર આપીને એશ એ ખિતાબ પોતાના નામે કર્યો હતો મિત્રો ઐશ્વર્યા એ મિસ વર્લ્ડ માટે પૂછવામાં આવેલ સવાલ નો એવો જવાબ આપ્યો હતો કે જજ પણ હેરાન રહી ગયા હતા અને તેમને તાજ પહેરાવી દેવામાં આવ્યો હતો.

મિત્રો તેમની પ્રથમ ફિલ્મ ઇરુવર મણી રત્નમ દ્વારા નિર્દેશિત તમિળમાં બનાવવામાં આવી હતી અને 2000 માં રાજીવ મેનન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ, કંડુકોડીન ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને તેમની હિન્દીની પહેલી ફિલ્મ ઓર પ્યાર હો ગયા હતી મિત્રો હિન્દી ફિલ્મોમાં તેમનો સિક્કો સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી જમાવવામા આવ્યો હતો અને ત્યારબાદ તેમની ફિલ્મો મોટાભાગે હિન્દીમાં જ હતી.

ત્યારબાદ તેમણે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્માતા 2002 માં આવેલી ફિલ્મ દેવદાસમાં પણ કામ કર્યું હતું અને આ સિવાય તેમણે કેટલીક બંગાળી ફિલ્મો પણ કરી છે મિત્રો 2004 માં પહેલી વાર તેણે ગુરિન્દર ચડ્ડાની અંગ્રેજી ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં અભિનય કર્યો હતો અને 2006 માં તેની મોટી ફિલ્મોમાં મિસટ્રેસ ઓફ સ્પાઇસીસ, ધૂમ 2 અને ઉમરાવ જાન હતી.

પરંતુ આ વાર્તાઓ આપણે સાંભળવી કે તેનો ઉલ્લેખ કરવો તે ક્યારેય પસંદ નથી કરતા અને આમાંથી દરેકને સલમાન અને ઐશ્વર્યાના સંબંધોથી વાકેફ છે પરંતુ આ સિવાય તમે કદાચ આ વાત જાણતા નહીં હોવ ત્યારે જ્યારે ઐશ્વર્યાને પણ ફિલ્મના ડિરેક્ટર સાથે સંબંધ રાખવો પડ્યો હતો મિત્રો અમે આ નથી કહી રહ્યા પરંતુ બુકમાં છપાયેલા શબ્દો કહી રહ્યા છે કે ઐશ્વર્યાએ ડિરેક્ટર સુભાષ ઘાઈ સાથે સંબંધ બનાવ્યો હતો.

ડિયર મિસ બોલીવૂડ નામના પુસ્તકમાં ઇઝરાઇલી મોડેલ રીના ગોલાએ સુભાષ ઘાઈ દ્વારા કરવામાં આવેલા કારનામા વિશે વિગતવાર લખ્યું હતું જેમાં એક કૃત્ય સુભાષ અને ઐશ્વર્યાએ પણ કર્યું હતું અને આટલું જ નહીં પરંતુ અભિનેતા શક્તિ કપૂરે એમ પણ કહ્યું હતુ કે 1999 માં સુભાષે તેની ફિલ્મ તાલમાં કાસ્ટ કરવા ઐશ્વર્યા સાથે બોન્ડ કરવાની માંગ કરી હતી.

જોકે ઐશ્વર્યાએ ક્યારેય આ વાર્તા વિશે વાત કરી નહોતી, પરંતુ લોકો કહે છે કે તાલ ફિલ્મ ઐશ્વર્યાની કારકિર્દીનો વળાંક સાબિત થઈ અને આ ફિલ્મે એશને તેની કારકીર્દિમાં એક ખાસ ઓળખ આપી. કેટલાક લોકોએ તેની સાથે સંમતિ દર્શાવી હતી અને ઘણો વિવાદ થયો હતો મિત્રો અમે તમને જણાવી દઈએ કે પહેલીવાર સુભાષ ઘાઇનું નામ ઐશ્વર્યા સાથે સંકળાયેલું નહોતું પરંતુ તેની ઘૃણાસ્પદ વિરોધી ઘણીવાર ખુલ્લી પડી છે અને એટલું જ નહીં મહિમા ચૌધરી અને મનીષા કોઈરાલાએ પણ તેમના પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.