અશ્લીલ દ્રશ્ય જોતાં જ આ યુવક થઈ જતો હતો ખૂબ ઉત્તેજિત,પણ એક દિવસ રીઅલ માં યુવતીને જોઈને એવી રીતે તૂટી પડ્યો કે…

0
420

આજે સંભોગ ને લઈને ઘણા બધા લોકો ને ઘણી મૂજવાનો ઉભી થાય છે.અને એમાં ખાસ કરીને પુરુષો કરતા મહિલાઓને વધારે,કારણે એ ગણી વાર પોતાની મૂજવનો બીજા કોઈ પુરુષ ને કહી નથી શકતી.આજે પુરુષ પોતાની મૂજવનો ડોક્ટર પાસે પણ ખુલી ને કહી શકે છે.પણ ઘણી મહિલાઓ નથી કહી શકતો.અને એમાં આજે અમે તમને શારિરીક સંબંધ અંગે થોડું જણાવીશું.

સવાલ.મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની લત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?
જવાબ.જો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

પ્રશ્ન : હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો? – એક વિદ્યાર્થી (મુંબઈ)
ઉત્તર : દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું? – એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.

સવાલ : હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સેક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું. અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું. છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સેકસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?

ઉકેલ : કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સેક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.

પ્રશ્ન : હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને? – એક મહિલા (અમદાવાદ)
સવાલ : મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે? એ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે?

ઉકેલ : તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં.
ઉત્તર : તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.

પ્રશ્ન : હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો? – એક વિદ્યાર્થી (મુંબઈ)
ઉત્તર : દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું? – એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.

પ્રશ્ન : હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને? – એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.

મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોથપોથ થઈ જઈશ? – એક યુવતી (ભરુચ)

તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જશો.

મારા પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી ક્વાર્ટર મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી દિલ્હી કેંટમાં થઈ છે. હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે અમે લોકો તેમની સાથે રહીએ. આવું કરવામાં અમને ઘણી તકલીફ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું ફાયદો થયો, જો તમારે અલગ અલગ રહેવું હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે. શું કરીએ? સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.- એક સ્ત્રી (દિલ્હી)

આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરો નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે. તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખો પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને શાંતિથી સમજાવી શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે. તમે તેમને આ પણ સમજાવી શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જશે.

હું ૨૬ વર્ષની પરિણીતા છું, મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે? – એક યુવતી (અમદાવાદ)

તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું.

સવાલ : અમારાં પ્રેમલગ્નને સાત મહિના થયાં છે અને અમે અત્યારે ખૂબ જ એક્સાઇટિંગ લવલાઇફ માણી રહ્યાં છીએ. લગભગ એકાંતરે દિવસે સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમારા બન્નેની સેક્સ-ડ્રાઇવ મળતી આવે છે એટલે પહેલની બાબતમાં તેમ જ ઍક્ટિવિટીની બાબતમાં અમે બન્ને સક્રિય પાર્ટિસિપેશન કરીએ છીએ. જ્યારે વાઇફનું માસિક ચાલતું હોય ત્યારે સમસ્યા થાય છે. ઑથોર્ડોક્સ પરિવાર હોવાથી એ ચાર દિવસ દરમ્યાન મારી મમ્મી અમને એક રૂમમાં સૂવા પણ નથી દેતી. શું આ સમયમાં સમાગમ કરવાથી કોઈ તકલીફ થાય? મારી વાઇફનો સ્વભાવ આ દિવસોમાં આમેય ચીડિયો હોય છે. મને થાય છે કે જો આ સમય દરમ્યાન ઇન્ટિમસી રાખી હોય તો તેનો મૂડ પણ સારો રહી શકે છે. જોકે મમ્મીને કારણે તે ના પાડે છે. શું કરવું?

જવાબ : આમ જોવા જઈએ તો આ તમારા પરિવારની માન્યતાનો મામલો છે. એમાં શું કરવું અને શું નહીં એ યુગલ જાતે જ નક્કી કરી શકે. માસિકને લઈને ઘણા પરિવારો રૂઢિગત માન્યતા ધરાવે છે. ઘણાં ઘરોમાં માસિક દરમ્યાન સેક્સની વાત તો દૂર રહી, ઘરમાં ક્યાંય અડવાની કે રસોઈ કરવાની પણ મનાઈ હોય છે. તમારે ધર્મને લગતા નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તો તમે જ નક્કી કરી શકો, પણ જો સાયન્સની દૃષ્ટિએ વાત થતી હોય તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે. માસિક દરમ્યાન હૉમોન્સમાં ઊથલપાથલ થતી હોવાથી મૂડસ્વિંગ્સ વધી જતા હોય છે. એવા સમયે તમે રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ નજાકતપૂર્વક કરો અને પત્નીને શું ગમે છે અને શું નહીં એને ધ્યાનમાં રાખીને કરો એ આવશ્યક છે.

સવાલ. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?
જવાબ.વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું. તેમણે હાઈમન (કૌમાર્ય પટલ) શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું. હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ (હાઈમન)ને ઘણો મોટો ઈશ્યૂ (મુદ્દો) બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

સવાલ.હું 22 વર્ષની છું. એક ફિલ્મને જોઈને મેં પણ માસ્ટરબેશન કર્યું. તેનાથી મને કોઈ મુશ્કેલી તો નહીં થાય.
જવાબ.માસ્ટરબેશન સમાગમનો એક એવો પ્રકાર છે, જેમાં વ્યક્તિ પોતાને ઉત્તેજિત કરી ક્લાઈમેક્સ સુધી પહોંચે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ કરી એઈડ્સ જેવી ખતરનાક બીમારી કે વણજોઈતા ગર્ભને આમંત્રણ આપવા કરતા હસ્તમૈથુન સારો વિકલ્પ છે.

સવાલ : હું ૨૫ વર્ષ નો છું અને મને પેનેટ્રેટિવ સેક્સ સીરીયસ પ્રોબ્લેમ થાય છે. મારી ગલફ્રેન્ડ માટે પેનેટ્રેટિવ સેકસ ખૂબ જ પેઈનફૂલ બની જાય છે. અમે હમણાં એનલ સેક્સ કર્યું અને અમને મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સેક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન?
ઉકેલ : પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સેક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશા યાદ રાખો કે એનલ સેક્સ કરતી વખતે પણ કોન્ડોમ યૂઝ કરવો જ જોઈએ.