ઐશ્વર્યા એ જોશમાં આવીને આ ફિલ્મોને કરવાની નાં પાડી એમાંથી ઘણી ફિલ્મોનો પસ્તાવો તેને આજે પણ થઈ રહ્યો છે……

મિત્રો આજે આ લેખમાં દ્વારા તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આપણા બોલિવુડમા ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની સુંદરતાની ચર્ચા હમેશા થયા જ કરે છે મિત્રો આ અભિનેત્રીઓ કરતા તેમની સુંદરતાની વધારે ચર્ચા થાય છે મિત્રો ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી ઓ ખરેખર ખુબજ સુંદર હોય છે પરંતુ આજે હું તમને એક એવી અભિનેત્રી વિશે જણાવીશ જેણે 13 એવી ફિલ્મો માટે ના પાડી દીધી હતી અને આ પછી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી હતી તો મિત્રો ચાલો આપણે તેમના વિશે જાણીએ કે કોણ છે આ આભિનેત્રી.તો મિત્રો એ અભિનેત્રી બીજી કોઈ નહી પરંતુ બચ્ચન પરિવારની વહુ અને અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન છે મિત્રો ઍશ્વર્યાની ગણતરી સુંદર અભિનેત્રીઓ મા થાય છે જેમા તેમણે જોધા અકબર,ધૂમ 2,દેવદાસ,હમ દિલ દે ચુકે સનમ જેવી સુપરહિટ ફિલ્મોમા પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો હતો પરંતુ મિત્રો આ અભિનેત્રીએ પોતાની ફિલ્મી કારકિર્દીમા અમુક એવી ભુલો કરી હતી જેના કારણે પછી કદાચ તેમને પાછળથી પસ્તાવો પણ થયો હશે મિત્રો તમને જણાવી દઈએ કે ઍશ્વર્યા રાય બચ્ચને બોલિવુડની 13 ફિલ્મોમા કામ કરવાની ના પાડી દીધી હતી તો મિત્રો આવો જાણીએ કે 13 ફિલ્મો કઇ હતી અને શુ કારણ હતુ.

Advertisement

બાજીરાવ મસ્તાની.

મિત્રો સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મે બોક્સઓફિસ ઉપર જંગી કમાણી કરી હતી પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે સંજય લીલા ભણસાલી બાજીરાવ મસ્તાની માટે પહેલા રણવીર સિંહ અને દિપિકા પદુકોણની જગ્યાએ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનને કાસ્ટ કરવા માંગતા હતા પરંતુ જ્યારે ઐશ્વર્યા ને ખબર પડી કે તેની સાથે આ ફિલ્મમા સલમાન ખાન છે તો તેણે ના પાડી દીધી હતી અને ત્યારબાદ આફિલ્ં માટે દિપિકા પાદૂકોણ ને સાઇન કરવામા આવી હતી.

કભી ખુશી કભી ગમ.

મિત્રો પારાવારિક ફિલ્મ કભી ખુશી કભી ગમ તો તમને યાદ જ હશે મિત્રો આ ફિલ્મમા મોટા મોટા કલાકારોએ કામ કર્યુ હતુ જેમા અમિતાભ બચ્ચન,શાહરૂખ ખાન,રિતિક રોશન,જયા બચ્ચન ,કરીના કપૂર,રાની મુખર્જી,કાજોલ,પરંતુ મિત્રો ફિલ્મના ડિરેકટર આ ફિલ્મ માટે પહેલા કાજોલની જગ્યા એ ઐશ્વર્યાને લેવા માંગતા હતા પરંતુ ઐશ્વર્યાના વ્યસ્ત શિડ્યુલ ના કારણે ઐશ્વર્યાએ આ ફિલ્મમા કામ કરવાની ના પાડી દીધી હતી.

ભુલ ભુલૈયા.

મિત્રો 2007 પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ભારતીય હિન્દી ભાષાની કોમેડી હોરર ફિલ્મ ભુલ ભુલૈયા તે 1993 માં આવેલી મલયાલમ ફિલ્મ મણિચિત્રથાઝુની ઓફિશિયલ રિમેક હતી અને આ ફિલ્મમાં અક્ષય કુમાર, શાઇની આહુજા, વિદ્યા બાલન, અમિષા પટેલ, પરેશ રાવલ, મનોજ જોશી, અસારણી, રાજપાલ યાદવ અને વિક્રમ ગોખલે છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ ફિલ્મ માટે સૌથી પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનને પસંદ કરવામા આવી હતી પરંતુ અમુક કારણોસર તેણે આ ફિલ્મમા કામ કરવાની ના પાડી દિધી હતી અને ત્યારબાદ તેની જગ્યાએ ની વિદ્યા બાલન ને કાસ્ટ કરવામા આવી હતી.

બ્લફ્માસ્ટર.

મિત્રો બ્લફમાસ્ટર એ 2005 ની ભારતીય હિન્દી ભાષાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન રોહન સિપ્પી દ્વારા કરવામાં આવ્યું હતુ અને આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, પ્રિયંકા ચોપડા, બોમન ઈરાની અને નાના પાટેકર છે મિત્રો આ ફિલ્મની સ્ટોરી લાઇન પર આધારિત છે પરંતુ મિત્રો આ ફિલ્મમા ઐશ્વર્યા રાય બચ્ચનને આ ફિલ્મમાં ઓફર કરી હતી પરંતુ કેટલાક કારણોને લીધે એશે તેને ના પાડી હતી અને બાદમાં તે પ્રિયંકા ચોપડાને સોંપવામાં આવી હતી.

રાજા હિન્દુસ્તાની.

મિત્રો 1996 માં રિલીઝ થયેલ આમિર ખાન અને કરિશ્મા કપૂર અભિનીત આ ફિલ્મ તે સમયની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવતી હતી મિત્રો આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર જંગી કમાણી કરી હતી પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ ફિલ્મ માટે સૌ પ્રથમ ઐશ્વર્યા રાય બચ્ચનને ઓફર કરવામાં આવી હતી પરંતુ મિસ વર્લ્ડ પ્રતિયોગીતા માં ભાગ લેવાને કારણે અભિનેત્રીએ રાજા હિન્દુસ્તાની ફિલ્મમા કામ કરવાની ના પાડી હતી.

ક્રૃશ.

મિત્રો આ 2006મા આવેલી ક્રિશએ 2006 ની ભારતીય હિન્દી ભાષાનો સુપરહીરો ફિલ્મ હતી જેનું નિર્દેશન, નિર્માણ અને રાકેશ રોશન દ્વારા લખાયેલ છે મિત્રો તેમાં રિતિક રોશન, પ્રિયંકા ચોપડા અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે રેખા, મણિની મિશ્રા, અર્ચના પૂરણ સિંહ અને શરત સક્સેનાની સહાયક ભૂમિકા છે પરંતુ મિત્રો આ ફિલ્મા પહેલા ઐશ્વયા રાય બચ્ચન ને પંસદ કરવામા આવી હતી પરંતુ કહો ના પ્યાર હૈને ફિલ્મ નકારી કાઢયા પછી ઐશ્વર્યા રાયે કહો ના પ્યાર હૈ ની ટીમ હોવાને કારણે આ ફિલ્મમા કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

ચલતે ચલતે.

મિત્રો ચલતે ચલતે 2003 માં શાહરૂખ ખાન અને રાની મુખર્જી અભિનીત ભારતીય હિન્દી ભાષાની રોમેન્ટિક ફિલ્મ હતી જેનું દિગ્દર્શન અઝીઝ મિર્ઝા દ્વારા કરવામાં આવ્યું હતુ અને આ ફિલ્મ કાસાબ્લાન્કા ફિલ્મ ફેસ્ટિવલ ખાતે દર્શાવવામાં આવી હતી પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે આ ફિલ્મા રાની મુખર્જી પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન ની પસંદગી કરવામા આવી હતી પરંતુ સલમાન ખાન અને શાહરૂખ ખાનની લડાઇ બાદ એશે તે કરવાની ના પાડી દિધિ હતી.

મુન્નાભાઈ એમબીબીએસ.

મિત્રો મુન્ના ભાઈ એમબીબીએસ એ 2003 માં રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત ભારતીય હિન્દી ભાષાની કોમેડી-ડ્રામા ફિલ્મ હતી અને તે વિધુ વિનોદ ચોપડા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી અને તે ફિલ્મ પેચ_એડમ્સ દ્વારા પ્રેરિત છે મિત્રો આ ફિલ્મા સંજય દત્ત, અરશદ વારસી, જિમ્મી શીરગિલ, ગ્રેસી સિંઘ, બોમન ઈરાની અને સુનીલ દત્ત હતા પરંતુ મિત્રો આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સંજય દત્ત અને ગ્રેસી સિંહ પહેલા જોવા મળવાના હતા પરંતુ પાછળથી આ જોડી બદલી નાખવામાં આવી હતી.

કુછ કુછ હોતા હૈ.

મિત્રો 1998 ની ભારતીય હિન્દી ભાષાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કુછ કુછ હોતા હે હતી જેનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતુ અને તેમાં શાહરૂખ ખાન અને કાજોલની લોકપ્રિય ઓનસ્ક્રીન જોડી તેમની ચોથી ફિલ્મમાં સાથે દેખાયા હતા અને તેમની સાથે રાની મુખર્જી અને સલમાન ખાન પણ તેમાં દર્શાવવામાં આવ્યા હતા મિત્રો આ ફિલ્મમા ટીનાનાં પાત્ર માટે પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનને પહેલા આ ફિલ્મમાં ઓફર કરવામાં આવી હતી પરંતુ તે સમયે અભિનેત્રી તમિળ ફિલ્મ જીન્સ કરી રહી હતી અને તેથી આ પાત્ર પછી રાની મુખર્જીએ ફિલ્મમાં ભજવ્યું હતું.

ટ્રોય.

મિત્રો ટ્રોય એ 2004 ની ઐતિહાસિક યુદ્ધ ફિલ્મ હતી જે વોલ્ફગોંગ પીટરસન દ્વારા નિર્દેશિત કરવામા આવી હતી અને ડેવિડ બેનીઓફ દ્વારા લખવામાં આવી છે મિત્રો માલ્ટા, મેક્સિકો અને બ્રિટનના શેપ્ટરટન સ્ટુડિયોમાં બનાવવામાં આવેલી આ ફિલ્મમાં બ્રેડ પિટ, એરિક બાના અને ઓર્લાન્ડો બ્લૂમની આગેવાની હેઠળના કલાકારોની ભૂમિકામા હતા પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા હોલીવુડની બ્લોકબસ્ટર ટ્રોય માં બ્રાડ પિટની સાથે જોવા મળવાની હતી પરંતુ આ ફિલ્મમાં એક સીન હતો જેના કારણે એશે આ ઓફરને રદ કરી દીધી હતી.

વીર ઝારા.

મિત્રો રિપોર્ટ અનુસાર પ્રીતિ ઝિંટાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચનની ભૂમિકા નિભાવવાની હતી અને તે 2004 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી જેનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું મિત્રો આ ફિલ્મમા શાહરૂખ ખાન અને રાની મુખર્જી પણ હતા.

Advertisement