અઠવાડિયામાં આ વારે કાપો નખ,થશે ઘણાં ફાયદા…..

0
113

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં નખ કયા દિવસે કાપવા અને તેને કાપવા પાછળનું મહત્વ જણાવવા જઈ રહ્યા છે.અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને આ સાત દિવસોનું પોતાનું અલગ મહત્વ છે. આપણી પાસે આ સાત દિવસો સાથે જોડાયેલી કેટલીક વિશેષ પરંપરા અને માન્યતાઓ છે. આપણા ઋષિ-મુનિઓએ તેમનો ઉલ્લેખ કર્યો છે તેમ તેમ તેમની પ્રાચીન વેદોમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ચર્ચા કરવામાં આવી છે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર, અઠવાડિયાના દરેક દિવસે પૃથ્વી પર કોઈ ખાસ ગ્રહની અસર પડે છે, જે મુજબ આપણે જુદી જુદી વસ્તુઓ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. જો તમે તમારા નખ વધાર્યા છે અને તમેં નખ કાપવા માંગો છો. તેથી પ્રથમ તે જાણવું જરૂરી છે કે નખ કયા દિવસે કાપવા જોઈએ અને કયા દિવસે નહીં. કેટલાક લોકો તો શું દિવસ છે તેની કાળજી પણ લેતા નથી અને નખ કાપે છે. જેના કારણે તેમના મકાનમાં પૈસાની તંગી રહેતી હોય છે.તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે. ઘરના બધા લોકો પણ કોઈ સમસ્યાથી પરેશાન થવા લાગે છે.

તેથી, લોકોએ તેમના નખ ક્યારે અને કેવી રીતે કાપવા જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે.મિત્રો તમને જણાવી દઈએ કે શનિવાર, મંગળવાર અને ગુરુવારે નખ કાપવા જોઈએ નહીં. આ દિવસોમાં નખ કાપવાથી લોકોનું આયુષ્ય ઓછું થાય છે અને ઘરમાં ગરીબીની ભાવના થાય છે. આની સાથે ઘરના લોકો પણ ખૂબ પરેશાન થવા લાગે છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે. મંગળવારે, નખ કાપવાથી સગા ભાઇઓ સાથે મનમુટાવ ઉત્પત્તિ થાય છે.

જેમ ઉદાહરણ સ્વરૂપ જોવા જઈએ તો ગુરૂવાર ના દિવસે કપડા ના ધોવા જોઈએ, નખ ના કાપવા જોઈએ તેમજ વાળ ને ના કાપવા જોઈએ. હાલ ના આ આધુનિક સમય મા લોકો આ તમામ વાતો ને અંધવિશ્વાસ કહીને નકારે છે, તો બીજી બાજુ આપણા મોટા-વડીલો આ તમામ નિયમો નુ પૂરી શ્રદ્ધા તેમજ નિષ્ઠા થી પાલન કરતા પણ જોવા મળે છે. જેનું આપણે પણ પાલન કરવું જોઈએ.

હિંદુ ધર્મ દ્વારા બનાવવા મા આવેલ આ તમામ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજ માત્ર આપણા મોટા-વડીલ પાલન કરવા ખાતર જ નથી કરતા પણ આ પરંપરાઓ અથવા તો રીતી-રીવાજો પાછળ એક સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ પણ સમાવિષ્ઠ છે. આ માટે જ આ માન્યતાઓ નું પાલન આખો સમાજ કરતો હોય છે. આપણે ઘણી વખત આપણી આજુબાજુ રેહતા લોકો પાસે થી સાંભળ્યું હશે કે અમુક દિવસે અમુક કાર્ય કરવા અથવા ના કરવા જોઈએ.

જેમ કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે અઠવાડિયા ના આ ત્રણ દિવસ એટલે કે મંગળવાર, શનિવાર અને રવિવાર ના દિવસે નખ અથવા તો વાળ ને ના કાપવા જોઈએ પરંતુ હાલ ની આ આધુનિક જીવનશૈલી મા જીવન ગુજારનારા માણસો આ તમામ વાતો પર ધ્યાન આપતા નથી. મોટેભાગે દરેક વ્યક્તિ ને આ દરેક કાર્યો પર રાખવામા આવતા પ્રતિબંધ તેમજ છૂટ પર સંદેહ હોય છે અને તેઓ ને તેના પાછળ ના તર્ક ને જાણવાની જીજ્ઞાસા રહે છે.

તો ચાલો આજે જાણીએ સોમવારે નખ કાપવા થી થતા લાભો વિષે જો ભારતીય શાસ્ત્રો મુજબ જાણવા જઈએ તો ઘણા લોકો ના મન મા આ પ્રશ્નો થતા જ હશે કે અઠવાડિયા ના ક્યાં દિવસે ક્યાં કાર્ય કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ. તો આ પ્રકાર ની તમામ જાણકારી આપણા વેદ પુરાણ મા થી પ્રાપ્ત થઇ શકે છે અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો પણ બહુ જ સ્પષ્ટતા થી સાબિત થાય છે. જેમ કે અગાવ જણાવ્યા પ્રમાણે મંગળવાર, રવિવાર અને શનિવાર એટલે અઠવાડિયા ના સાત દિવસો માંથી આ ત્રણ દિવસો દરમિયાન નખ ના કાપવા જોઈએ.

એવું માનવામા આવે છે કે આ દિવસો દરમિયાન ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ તેમજ દશાઓ બરાબર હોતી નથી તેમજ આ દિવસો દરમિયાન બ્રહ્માંડ મા થી આવતી સુક્ષ્મ કિરણો નુ માનવીય મસ્તિષ્ક પર ઘણી સંવેદનશીલ અસર પાડે છે. માનવ દેહ ની આંગળીઓ ના આગળ નો ભાગ તેમજ માથા ના ભાગ ને ઘણું સંવેદનશીલ માનવામા આવે છે. શરીર ના આ બંને ભાગ ની રક્ષા નખ તેમજ વાળ દ્વારા થાય છે. આ સાથે જ બ્રહ્માંડ થી આવતી સુક્ષ્મ કિરણો નો સૌથી વધુ પ્રભાવ પણ આ ભાગ પર જ પડે છે.

આ માટે જ આપણા વડીલો તેમજ હિંદુ ધર્મ પ્રમાણે આ દિવસો દરમિયાન વાળ તેમજ નખ કાપવાની ના પાડવામા આવે છે. તો બીજી બાજુ અઠવાડિયા ના શરૂવાત એટલે કે પ્રથમ દિવસે એટલે કે સોમવાર ના દિવસ ને નખ તેમજ વાળ કાપવા માટે શુભ માનવામા આવે છે જેની પાછળ નુ પણ એક વિશેષ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે અને હિંદુ ધર્મ પ્રમાણે સોમવારે નખ કાપવા થી માનવી ની આયુષ્ય મા સાત વર્ષ ની વૃદ્ધિ થાય છે.

આ વાત ની વિપરીત શનિવાર ના દિવસે નખ કાપવા થી માનવી ના આયુષ્ય મા સાત વર્ષ નો ઘટાડો થાય છે. સોમવાર ના દિવસે નખ અથવા તો વાળ કાપવા ને ઘણું શુભ માનવામા આવે છે કારણ કે આ દિવસે ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ તેમજ દશાઓ સારી હોય છે તેમજ બ્રહ્માંડ થી આવતી સુક્ષ્મ કિરણો ઘણી શુભ હોય છે. આ કિરણો નો પ્રભાવ માનવ શરીર પર પડે છે અને માનવી ના આયુષ્ય મા સાત વર્ષ ની વૃદ્ધિ થઇ જાય છે.