અંતિમયાત્રા સમયે રામ નામ સત્ય હૈ એવું કેમ બોલવામાં આવે છે,જાણો શુ છે એનું કારણ..

0
205

આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનું અવસાન થય દૂધ ની સ્મશાન યાત્રા નીકળે છે. અને તે દરમિયાન દરેક લોકો ‘રામ નામ સત્ય હે’ કે ‘રામ’ જેવા ભગવાન ના નામ બોલતા હોય છે. પરંતુ જ્યારે તેની ખુશીનો પ્રસંગ હોય કે સમય હોય ત્યારે રામનામ સત્ય કે રામ બોલવામાં આવતું નથી.દરેક લોકો વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળામાં હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર આપવામાં આવે છે .તેમાંથી સોળમા અને અંતિમ સંસ્કાર અંતિમ સંસ્કાર કહે છે. ધાર્મિક વિધિ છે વ્યક્તિ ની અંતિમ વિદાય લઈને ને કરવાથી માંડીને ફરીથી ઘરની શુદ્ધિકરણ થાય છે.

Advertisement

જ્યારે એ અંતિમ યાત્રા નીકળે છે. ત્યારે ‘રામ નામ સત્ય હે’ જેવા શબ્દો સાંભળ્યા હશે પરંતુ શું તમે જાણો છો કે શા માટે આવા જ શબ્દો બોલવામાં આવે છે. અને તેનું કારણ શું છે એવું કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી મૃતક ના પરિવારને માનસિક શાંતિ મળે છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી પરિવાર ખૂબ દુઃખ માં ડુબી ગયો હોય છે. રામ નામ લેવાથી અંદરથી જ શાંતિ નો અનુભવ થાય છે કે આ સંસાર ક્ષણભંગુ છે.

હિન્દુ ધર્મમાં રામને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેથી જ્યારે પણ કોઈ ની અંતિમયાત્રા કાઢવામાં આવે ત્યારે રામ નામ બોલે છે. એવું કહેવાય છે કે ત્રણવાર રામનામ લેવાથી ભગવાન ના હજાર નામ નો જાપ કરવા બરાબર છે. આ મંત્રનો જાપ કરવાથી એવો અનુભવ થાય છે કે વ્યક્તિ હવે આ સંસાર છોડીને ચાલ્યો ગયો છે. હવે પૃથ્વી પરના તેના બધા સંબંધો પૂરા થઈ ગયા છે. ભગવાન છે તો બધું જ ક્ષણભંગુર છે મહાભારતમાં યુધિષ્ઠિરે એક શ્લોક દ્વારા કહ્યું હતું કે અંતિમ સંસ્કાર દરમ્યાન રામ નામ સત્ય હકીકત શું છે શ્લોક દ્વારા જણાવ્યું છે ‘અહ્ન્યહનિ ભૂતાનિ ગચ્છન્તિ યમમન્દિરામમ્। શેષા વિભૂતિમહન્તિ કીમાશ્ચર્ય માત: પરમ્’.

એક મત અનુસાર રામ નામ સત્ય બોલો પાછળનું કારણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. કે ઈશ્વર નામ જ સત્ય છે બાકી આખી દુનિયા એક કલ્પના અને જીવન ક્ષણભંગુર છે. આના અંતિમયાત્રા સમયે લોકો દ્વારા જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિને ખરાબ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. અને બીજો કોઈ સંસારમાં ફરી તેને જન્મ લેવો પડતો નથી. રામ નામ એક અક્ષર બીજ સમાન છે.

આ વાક્ય સ્મશાનયાત્રામાં બોલવામાં આવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે મૃત વ્યક્તિ માટે બોલવામાં આવે છે. પરંતુ એવું નથી તે તો ચાલ્યા ગયા છે તેને કોઈ ફરક પડતો નથી. તેના ગયા પછી દુનિયામાં શું થઈ રહ્યું છે શું છે એટલા માટે માણસે આ વાત સમજવી જોઈએ, દુનિયામાં કોઈપણ વસ્તુ માટે લડવું ઝગડવું બંધ કરી દેવું જોઈએ છે. આજે છે અને કાલે નથી.

એક મત અનુસાર એવું પણ કહેવામાં આવે છે, કે રામનામ આવું લોકો બોલે છે એવું કહેવામાં આવે છે કે જુઓ જે દુનિયા આવે છે. તેને એક દિવસ ખરેખર જવું જ પડે છે. પરંતુ એક વસ્તુ સત્ય છે અને તે છે રામનું નામ રામનું નામ ક્યારે પણ ભૂલવું ના જોઈએ. જન્મે છે તેને એકવાર ફરજિયાત મરવાનું છે પરંતુ કોઈ પણ તેના પર વિશ્વાસ કરવા માગતો નથી. સમય દરમિયાન રામ તેઓને અંદરથી ખ્યાલ આપે છે કે આ સંસાર અર્થહીન છે. રામ ને હિંદુ ધર્મ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

Advertisement