આટલાં પ્રકારની હોય છે કિસ ચોક્કસ તમે નહીં જાણતાં હોય,જાણીલો દરેક કિસ વિશે વિગતે…..

0
216

પ્રેમ વ્યક્ત કરવાની દરેકની પોતાની અલગ રીત હોય છે. કેટલાક લોકો તેમની લાગણીઓ ફક્ત ચુંબન દ્વારા જ વ્યક્ત કરે છે. કિસનો સંબંધ હંમેશા સેક્સથી હોતો નથી. કિસ બંને પાર્ટનર્સ વચ્ચેના પ્રેમનું ઊંડાણ બતાવે છે. કોઈ પણ વ્યક્તિ ઇચ્છે છે કે કોઈ પણ કિસ સંપૂર્ણ થાય, પછી તે શરીરના જુદા જુદા ભાગો પર ચુંબન હોય અથવા ફ્લાઇંગ કીસ હોઇ શકે.હોઠથી હોઠનું મિલન થાય એટલે ‘કિસ’ કહેવાય એ વાત સાચી પણ કિસના ઘણા પ્રકાર છે. મોટાભાગના લોકોને જે પોપ્યુલર કિસ સ્ટાઈલ છે એ જ ખબર હોય છે અથવા કિસ કરતા આવડે છે પણ એ સ્ટાઈલનું નામ શું છે એ ખબર નથી હોતી. તેથી જ અમે તમારા માટે એવી વિશેષ માહિતી લાવ્યા છીએ.આજે અમે તમને સ્પેશિયલ તમારા માટે વિસ્તૃતમાં માહિતી આપીએ છીએ. તો ચાલો જાણી લઈએ પ્રેમને વ્યક્ત કરવા માટે જીવનસાથી અથવા મનપસંદ પાત્રને કેવી રીતે ચુંબન કરવું અને કેટલા પ્રકારના ચુંબનો છે તે.

Advertisement

ફ્રેન્ચ કિસ વ્યક્તિના આત્મીયતાનું પ્રતીક માનવામાં આવે છે. ફ્રેન્ચ કિસ આકર્ષણ અને ગાઢ પ્રેમ દર્શાવવા માટે કરવામાં આવે છે. કિસ એક પ્રેમ ઉપરાંત, આકર્ષણનું એક પ્રતિક પણ ગણવામાં આવે છે.હોઠ પર કિસ કરવાથી બંને વચ્ચેનો ગાઢ પ્રેમ દર્શાવે છે. તમે તેને કિસ પણ કહી શકો છો. આ કિસ તમારા જીવનસાથીને કરવામાં આવે છે. જેના પરથી તમે એને પ્રેમથી આકર્ષિત કરી શકો છો.જ્યારે કોઈ વ્યક્તિને કોઈના પર પ્રેમ ઉભરી આવે ત્યારે તે એના ગાલ પર કિસ કરે છે અને જો કોઈ તમને ગાલ પર ચુંબન કરે છે, તો તેને શાબ્દિક રીતે પ્રેમ કહેવાય છે અને તેઓ તમને ખુબ જ સુંદર લાગે છે. જે પ્રેમને તેઓ ગાલ પર ચુંબન કરીને વ્યક્ત કરી રહ્યા છે.

હાથ પર કિસ કરવાનો એક ખાસ અર્થ એવો રહેલો છે. જેનો મતલબ એ થાય છે કે સામેની વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઇ  છે અને તે વ્યક્તિ તમારી સાથે ડેટ કરવા માંગે છે. તેમજ તે તમારી સાથેના પ્રેમને ગાઢ બનાવવા માંગે છે. ઘણી વાર આ કિસ આદરની નિશાની તરીકે વડીલો કે વડીલોને પણ હાથ પર કિસ કરવા માંગે છે. જો કોઈ તમને કપાળ પર ચુંબન કરે છે, તો તે વ્યક્તિ માટે તમે ખુબ જ ખાસ હોવ છો. એનો મતલબ એ પણ થાય છે કે સામેની વ્યક્તિ ફક્ત તમને જ પ્રેમ કરે છે, અને તમારું માન સમ્માન કરે છે. આ સ્પષ્ટ સંકેત દર્શાવે છે કે કપાળ પર કિસ કરનારી વ્યક્તિ તમારી સાથે સંબંધ શરૂ કરવા માંગે છે અને તમને પસંદ કરવા તરફ આગળ વધી રહ્યો છે.

આ ઉદાહરણ તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે પરંતુ શું તમે કદી કોઈ ગરોળીને તેની જીભ બહાર કાઢતાં જોઈ છે? આ એ જ પ્રકારની કિસની એક રીત છે, જેમાં બંન્ને સાથીઓ પોતપોતાની જીભ બહાર કાઢીને, એક બીજાને કિસ કરે છે અને તે પણ, હોઠોનો ઉપયોગ કર્યાં વિના. કેટલાક લોકોને આ રીત કદાચ પસંદ ન પણ આવે પરંતુ જેઓ એકબીજા પ્રત્યે પુષ્કળ ઈન્ટિમસી અનુભવતા હોય છે, તેમની આ મનપસંદ રીત છે.અમેરિકન કિસ પણ ફ્રેન્ચ કિસ જેવી જ હોય છે. તે પણ ઊંડાણથી ભરપૂર હોય છે, પરંતુ તેમાં જીભનો ઉપયોગ થતો નથી. ઉત્તેજના સભર કિસિંગ કરતી વખતે તમારી સાથીને કમરથી તમારી નજીક રાખીને, તેના શરીરની બેહદ નજીક રહેવું. તમારા હાથથી તેને પકડી રાખીને પાછળની તરફ નમાવો, અને પ્રેમની પરાકાષ્ઠાને અનુભવો.

આઈસ કિસ:-શું તમે તમારા સાથીને કિસ કરવાની એક રસપ્રદ રીત જાણવા ઈચ્છો છો, તો આઈસ કિસને ચોક્કસ માણો. એક બરફના ટૂકડાને તમારા અને સાથીના હોઠોની વચ્ચે પકડીને રાખો અને પછી કિસિંગ શરૂ કરો. કિસિંગ ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી બરફ પીગળી ના જાય. તમારા સાથીને આ સરપ્રાઈઝ એલિમેન્ટ ચોક્કસ ગમશે.નિબલ કિસ:-શું તમે તમારા સાથીને એક કિસ માત્રથી ઉત્તેજિત કરવા ઈચ્છોછો? તો નિબલ કિસ ક્યૂટ અને સેન્શ્યુઅસ રીત છે કિસિંગ સ્ટાઈલની. તમારા સાથીના નીચેના હોઠને તમારા હોઠથી સ્પર્શીને હળવેથી બાઈટ કરો. વધારે જોર અજમાવશો નહીં નહીંતર વાત બગડી પણ શકે છે. તમારા રોમાન્સની ઈન્ટેન્સિટીને આ કિસ એક જબરદસ્ત બુસ્ટર આપશે.

કિસ કરવું જેટલું રોમેન્ટિક હોય તેટલું જ ઈન્ટિમેટ પણ હોય છે. પાર્ટનરની નજીક આવવા માટેનું પહેલું ડગલું કિસિંગ હોય છે. પણ ઘણી વખત કિસિંગ વખતે એવી ભૂલો પણ થતી હોય છે કે જેનાથી પાર્ટનરનો મૂડ ટર્ન ઓફ થઈ જતો હયો છે.આગળની સ્લાઈડ પર ભૂલો જાણો અને તેને દૂર કરો.આ કિસ ઘણીં જ પોપ્યુલર છે પણ તેમાં જીભનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળો. બની શકે કે પાર્ટનરને આ પસંદ ન પડે. પાર્ટનરને તેના કમ્ફર્ટ વિશે પૂછો.સામાન્ય લવ બાઈટ આપવામાં કોઈ વાંધો નથી. પણ હોઠને ચાવવામાં વધુ ઉત્સાહ ન દર્શાવો. હોઠ સોફ્ટ હોય છે અને સામાન્ય દબાણમાં પણ કપાઈ શકે છે.

કિસ કરતી વખતે એકબીજાને આલિંગન કરવું રોમેન્ટિક હોય છે પણ ધ્યાન રાખો તેનાથી આગળ ન વધો.જો તમને રિલેશનશિપમાં આવ્યાને લાંબો સમય થયો હયો તો તમે આ અંગે વિચારી શકો છો પણ તમે થોડા સમય પહેલા જ ડેટિંગ શરૂ કર્યું હોય તો આવું બિલકુલ ન કરશો.બેલેન્સ ઘણું જ જરૂરી છે. કિસ પેશનેટ હોવી જોઈએ. પાર્ટનર હર્ટ ન થયા તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પણ તેનો મતલબ એવો પણ નથી કે તમે બિલકુલ પેશન ન દર્શાવો.કિસ કરવીએ પ્રેમનો પહેલો ભાગ છે. પ્રેમની શરૂઆત એક મીઠા ચુંબનથી થાય છે. જો કોઈ છોકરો અને છોકરી સંબંધમાં હોય, તો દેખીતી રીતે તેઓ પ્રેમને વ્યક્ત કરવા માટે સમય સમય પર એકબીજાને કિસ કરે છે. રિલેશનશિપમાં કિસ કરવાનું ખૂબ જ મહત્વનું છે અને દરેક વ્યક્તિનાં પાર્ટનરને કિસ કરવાની રીત પણ અલગ હોય છે.પ્રેમમાં ચુંબન કરતી વખતે, બે લોકોની લાળ એકબીજાના મોંમાં સરળતાથી જાય છે. આ કિસ દરમિયાન મોંમાં ચેપનું જોખમ વધારે રહે છે.

દરેકને ખાંસી થવી સામાન્ય છે. જો તમે તમારા સાથીને કિસ કરો છો, તો તમારે થોડી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કીસ દરમિયાન કફ અને શરદી ફેલાવતા બેક્ટેરિયા તમારા મોંમાં પ્રવેશી શકે છે.જો તમારા સાથીના મોમાં છાલ ચાંદી છે તો તમારે તે કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન જ્યારે બંને મોઢાની લાળ એકબીજાના મોંમાં જાય છે, તો પછી મોના બેક્ટેરિયા ફેલાવાનો ભય પણ રહે છે.તમે આ લેખ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું  પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર.

Advertisement