આવા જુગાડ જોઈને તમે પણ હસી હસી ને લોટ પોટ થઈ જશો, જુઓ ભારતમાં કેવા છે નમૂનાઓ

આપણો દેશ ઘણી બાબતો થી અનોખો છે. તમે ભારતના કોઈપણ ક્ષેત્રમાં જાઓ તમે ચોક્કસ કંઈક ને કંઈક નવીનતા જોશો. જો કે, અમે તમને અન્ય ભારતના કેટલાક અનોખા કલાકારોનું ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

Advertisement

1 .જુઓ, તસ્વીર માં એક છોકરી પોતાની ટ્રોલીબેગ રોડ ઉપર ચલાવી લઈ જઈ રહી છે.

2. જૂઓ, આ વ્યક્તિ પોતાની બંધૂક કોઈ લગ્ન પ્રસંગમાં પણ સાથે લઈ જાય છે.

3. જુઓ, આ ભાઈ આગ ને રોખવા ક્યાં ચળી ગયા છે.

4. જૂઓ, આ ભાઈ પોતાનુ સિલાઈ મશીન નું કામ A.T.m માં બેસીને કરે છે.

5. જુઓ ,આ અકસ્માતમાં બસમા બાઈક કેવું ઘૂસી ગયું છે.

6. જુઓ, આ બેન માંથા ના વાળ માં ફ્રસનો ઉપયોગ કરે છે.

7. જુઓ, આ ન્યુ સિસ્સટનુ ટોઈલેટ જોય તમને પણ તમારા ઘરમાં બનાવશો.

8. જુઓ, આ ભાઈ ને કોઈને પણ કેરી નો ભાવ કહેવાની જરૂર નથી.

9. જુઓ, આ તસ્વીરમાં મહિલા માટે ની સિટ ઉપર પુરુષો કેટલા બિદાસ બેઠા છે.અને જેના માટે સિટ છે તે ઉભા છે.

10. જુઓ, આ તસ્વીર મા ભેસ ને તે ક્યાં ચડી ગઈ છે.

11. જૂઓ, આ તસ્વીર માં રેલ્વે પેલ્ટફોમનો ના ધડિયાળ અલગ સમય.

12. જુઓ, આ કાકા એકટીવા પર પોતાના ધરના અરિસાનો ઉપયોગ કરે છે.

13. જુઓ, આ ટ્રેનમાં પકડવા હૂંક નો ઉપયોગ સૂવા માટે થાય છે.

14. જુઓ,આ ભાઈ પોતાના ઠંડાપિના ઠંડા કરવા વિન્ડો એસી નો ઉપયોગ કરે છે.

15.આ ભાઈ પિવાની ચા ઈસ્ત્રી વચ્ચે ગરમ કરે છે.

16. આ ભાઈ ની બસની મુસાફરી બધાના કરતા અલગ છે.

17.આ કાકાની હાથી ની સવારી જોઈ ખુશ થઈ જશો.

આ ફોટા ખાલી તમારા રમૂજ માટે મુકવામાં આવ્યા છે નહિ કે કોઈની લાગણી ને દુભાવાનો અમારો કોઈ ઈરાદો નહિ.

Advertisement