આવી રીતે બને છે કેપ્સુલ, એક વાર જાણી લેસોતો ક્યારેય નહીં ખાવ કેપ્સુલ.

0
441

આ પદાર્થથી બને છે કેપસ્યુલ, જાણીને ક્યારેય નહી ખાવ ફરીથી. બીમાર હોવા પર ઘણીવાર ડૉક્ટર કેટલી દવાઓ સાથે કેપસ્યુલ આપે છે.તમે પણ ઘણી કેપસ્યુલ ખાધી હશે.પણ તમે જાણો છો કે તે કયા પદાર્થથી બને છે.આ વાતને ઘણા ઓછા લોકો જાણે છે.

ખરેખર કેપસ્યુલ બનાવનારી કંપનીઓ પણ પોતાના પેકેટ પર આ વિશે કોઈ જાણકારી નથી આપતા એટલે આ તથ્યોને સંતાડીને રાખવામાં આવે છે.હાલ માં જ આ જાણકારી એ સમયે સાર્વજનિક થઈ ,જ્યારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી એ આ સબંધમાં સ્વસ્થ મંત્રાલય સાથે વાત કરી.અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો ફક્ત એજ માનતા હતા કે કેપસ્યુલની ખોલ પ્લાસ્ટિકથી બનેલી હોઈ છે ઓન સચ્ચાઈ કઈક અલગ જ છે .ચાલો તમને વિસ્તારથી જણાવીએ આ વિસે.

કેપસ્યુલનો ખૌલ ઝીલેટિન નામના પદાર્થથી બને છે.તે એક પશુ ઉત્પાદ છે એટલે આ પદાર્થને પશુઓના મૃત શરીરમાંથી કાઢવામાં આવે છે.તેના સિવાય તેને કોલેજન થી બનાવવમાં આવે છે.ઝીલેટિન એક રેશાદાર પદાર્થ છે જે મૃત પશુઓ જેવા કે,ગાય,ભેંસ,કોન્ડારા,હાડકાઓની ઉપાસ્થી માં થાય છે.આ સ્થાનોથી જ આ પદાર્થોને કાઢવામાં આવે છે.એ જ કારણે તેને બનાવનારી કંપનીઓ આ વાતને પેકેટ ઉપર નથી લખતી કે તેમને કેપસ્યુઅલના ખૌલ પર જીલેટિનનો પ્રયોગ કર્યો છે કે નહીં.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે 98% કંપનીઓ કેપસ્યુઅલ ના ખૌલને બનાવવા ઝીલેટિનનો જ પ્રયોગ કરે છે. ઝીલેટિનને પશુઓના હાડકાં,ઉતક થતા ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે.કેન્દ્રીય મેનકા ગાંધીએ સ્વસ્થ્ય મંત્રાલયથી કેપસ્યુઅલમાં જીલેટિનનો ઉપયોગ કરવા પર પાબંદી મુકવા સુજાવ આપ્યો કે કંપનીઓ ઝાડના પાંદડાનો ઉપયોગ કરીને કેપસ્યુઅલનું નિર્માણ કરે.