સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી આદું વાળું દૂધ,પરંતુ પીતા પેહલાં આવાત નું રાખો ખાસ ધ્યાન.

0
93

આદુમાં એક નહિ પણ અનેક ગુણ જોવા મળે છે દરરોજ એને થોડી માત્રામાં ખાવાથી ઘણાં ગંભીર રોગોથી બવહ શકાય છે એમાં હાજર એંટી ઇન્ફેલમેન્ટિ અને એંટી બેક્ટેરિયલ ગુણ શરદી ખાંસી વાયરલ ફ્લૂ ને દૂર ભગાડે છે આદુનો ઉપયોગ શાકમાં ચા માં તો થાય છે જ પણ તમે આદુમેં દૂધમાં નાખીને પીધું છે જેવી રીતે આદુવાળી ચા ફાયદામંદ હોય છે શરદી ખાંસીને દૂર ભગાડે છે ઠીક એવી રીતે તેને દૂધમાં મેળવીને પીવાથી ઘણાં ફાયદા થાય છે ચાલો જાણીએ

પેટના દુખાવામાં ફાયદાકારક.


આદુવાળું દૂધ પેટના દુખાવામાં ફાયદાકારક છે તેમાં હાજર એંટીફંગલ અનેં એંટીબેક્ટેરિયલ ગુણ પેટના દુખાવામાં આરામ આપે છે તમે આદુને દૂધમાં નાખીને ઉકાળીને અથવા એક ચમચી આદુના પાવડરને દૂધમાં નાખીને પી શકો છો.તેનાથી પાચનક્રિયા બરાબર રહે છે.

ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે.

ઠંડીની ઋતુમાં ઇમ્યુનસિસ્ટમમાં નબળાઈ હોવાને કારણે શરદી ખાંસી થઈ શકે છે એવામાં આદુવાળું દૂધ ખૂબ ગુણકારી સાબિત થઈ શકે છે આદુમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ હાનિકારક બેક્ટેરિયાને ખત્મ કરી દે છે.

કફમાં ફાયદાકારક.

કહેવાય છે કે જેને કફ છે તેને દૂધથી દૂર રહેવું જોઈએ પણ જો તમે એ દૂધમાં આદુ નાખીને પીશો તો તેનાથી કફ વધશે નહિ પણ આરામ મળશે અને શરદી ખાંસી દૂર રહશે.

અર્થરાઈટીસથી પણ મળે છે આરામ.

દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પોટેશિયમ હાજર છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે અને દૂધમાં હાજર એન્ટીઇંફ્લેમેન્ટરી ગુણ હાડકાના સોજા પણ ઓછા કરે છે એવામાં તેને એક સાથે મેળવીને પીવું સ્વાસ્થ માટે ખૂબ લાભદાયક છે.

કબજિયાતમાં લાભકારી.

કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે આદુવાળું દૂધ આદુવાળી ચા થી ગેસની સમસ્યા થઈ શકે છે પણ આદુવાળું દૂધ ગેસની સમસ્યાને દૂર કરે છે.

આવી રીતે બનાવો આદુવાળું દૂધ.

સૌથી પહેલા આદુના નાના નાના ટુકડા કરી લો ધીમાં ગેસ એ એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકી દો એક ઉભરો આવ્યા પછી તેમાં ખાંડ આદુ નાખીને 2-3 મિનિટ માટે બરાબર રીતે ઉકળવા દો પછી તેને ઉતારીને એક ગ્લાસમાં ગાળી લો તૈયાર છે આદુવાળું દૂધ.