અક્ષય કુમાર સાથે રૂસ્તમ ફિલ્મમાં કામ કરનારા આ અભિનેત્રી હવે થઈ ગઈ છે એટલી જાળી કે તસવીરો જોઈ તમે ચોંકી જશો…..

0
467

મિત્રો આજે અમે તમને ખુબજ ખાસ માહિતી આપવા જઈ રહ્યાં અક્ષય કુમાર સાથે કામ કરનારા અભિનેત્રી કે જે હાલમાં એકદમ બદલાઈ ગઈ છે.અક્ષયકુમાર સાથે ની રૂસ્તમ મુવી બાદ ઈલિયાના ખુબજ ચર્ચિત થઈ છે તેવામાં તેની બોડી અને ફિગર પણ ખુબજ સુંદર હતી જોકે હાલના ફોટામાં તેને ઓળખવી ખુબજ મુશ્કેલી ભર્યું કામ છે.બોલિવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં શામેલ છે.તે ઘણીવાર પોતાના ફોટાના કારણે ચર્ચામાં રહે છે.બિકિનીમાં તેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ છે.આ તેનો વધુ એક ફોટો વાયરલ છે.જો કે ફિલ્મોની દ્રષ્ટિએ જોઈએ તો ઈલિયાના ખાસ કંઈ કરી શકી નથી.પરંતુ પોતાની સુંદરતાથી છવાયેલી રહે છે.હાલમાં જ ઈલિયાના એ વાત માટે ચર્ચામાં છે જ્યારે તેણે કહ્યુ હતુ કે સેક્સ એક વર્કઆઉટની જેમ છે.

Advertisement

ઈલિયાનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે સેક્સનો આનંદ લેવો જોઈએ પરતુ સાથે કંઈક ઈમોશન પણ હોવા જોઈએ.સાઉથથી ઈલિયાનાએ પોતાના કરિયરની શરૂઆત કરી. આ તેનો એક સાઉથ ફિલ્મનો ફોટો છે.ઈલિયાના વિશે વધારે વાત કરુએ તો ઈલીયાના ડીક્રુઝે ઓસ્ટ્રેલિયાના ફોટોગ્રાફર એન્ડ્યુ નીબોનની સાથે સિક્રેટ લગ્ન કર્યા હતા.ત્યારબાદ ફેમસ થઇ હતી.જો કે તમે આ પહેલી વખત જોયું હશે કે કોઈ ફિલ્મી સ્ટાર કેમેરા સામે પોઝ આપવાને બદલે બજારમાં શાકભાજી ખરીદી રહી હોય.જોકે નવાઈ ની વાત નથી.પહેલાં ઈલિયાના ખુબજ સુંદર સ્લિમ અને હોટ દેખાતી હતી પરંતુ હાલમાં તે ખુબજ જાળી થઈ ગઈ છે.ઈલીયાનાનો લૂક પહેલા કરતા ખાસ્સો બદલી ગયો છે.

પહેલા કરતા તેનું શરીર થોડું ભારે થઇ ગયું છે.જો કે તે ઘણા સમયે જોવા મળી છે.પરંતુ હાલમાં જ્યારે તે જોવા મળી છે ત્યારે તેનો લુક ઘણો બદલાયેલો જોવા મળ્યો.તે શાકભાજીની લારી પર બધા સામાન્ય લોકોની જેમ ભાવતાલ કરી રહી હતી તેમેજ મીડિયા સામે આવવાની પણ તેના પર અસર પડી નહિ, તેને શાકભાજી ખરીદવાનું અને ભાવ કરવાનું ચાલુ જ રાખ્યું.ખુબજ સંઘર્ષ ભર્યો છે ઈલિયાના નો સફર વર્ષ 2006માં ફિલ્મ દેવદાસથી ઈલીયાનાએ તેના ફિલ્મ કરિયર ની શરૂઆત કરી હતી, તેની સુંદરતાનાં લાખો દીવાના છે અને તે સિમ્પલ અભિનય માટે ખુબ જ પ્રખ્યાત છે.

જણાવી દઈએ કે ઈલીયાના ઘણા લાંબા સમય સુધી ડીપ્રેશન માં પણ રહી હતી, એટલું જ નહિ તેને આત્મહત્યાની પણ કોશિશ કરેલી.તેમજ તેને એક ગંભીર બીમારી પણ છે.જેને કારણે તે આ બધું કરવા તૈયાર થઈ જાય છે.એક ખાસ બીમારી ને કારણે તેનું શરીર વધવા લાગ્યું છે.તેને ડીસ્મોર્ફિયા નામની બીમારી છે જેમાં તેના શરીરનાં અંગો વધુ વધતા રહે છે.તમે જોતા હસો કે તે મોટાભાગે તે ઢીલા કપડામાં જોવા મળે છે, તેનું એ જ કારણ છે.જેથી પોતાનું શરીર દેખાઈ નહીં.ઈલિયાના પોતાના સિક્રેટ પતિ ને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી.

તેને ઘણા સમય સુધી એન્ડ્યુ સાથે ડેટ કર્યા પછી તેની સાથે લગ્ન કર્યા હતા.તે સોશિયલ મીડિયા પર હંમેશા તેના પતિને હબી હબી બોલાવતી જોવા મળે છે.જ્યાં થી લોકોને ખબર પડી હતી.બોલીવુડમાં ઘણી સુપર હિટ ફિલ્મો તેને કરી છે.બોલીવુડમાં તેને મેં તેરા હીરો, ફટા પોસ્ટર નિકલા હીરો, બર્ફી, હેપ્પી એન્ડીંગ, રુસ્તમ, રૈડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.મિત્રો તમને જાણી ને નવાઈ લાગશે પરંતુ હાલ ઈલીયાના 33 વર્ષની થઇ ચુકી છે.જોકે તેની તસ્વીર જોઇને તેની સાચી ઉંમરનો અંદાજો કોઈ લગાવી શકે તેમ નથી.હજી પણતે માત્ર 20 કે 21 વર્ષની લાગે છે.તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની હોટ તસ્વીરો શેર કરી હતી. જે ખુબ જ વાઈરલ થઇ હતી.હોટ તસવીરો ના કારણે તે ખુબજ ચર્ચામાં રહેતી હોય છે.

ઈલીયાનાએ તેની ઘણી હોટ તસ્વીરો શેર કરી છે અને તેને લાખો લાઈક્સ પણ મળી છે, લોકો તેની સુંદરતાના દીવાના છે.અવારનવાર હોટ તસવીરો ના કારણે તે ખુબજ ચર્ચામાં રહેતી હતી.સોશિય મીડિયામાં પણ ખુબજ ફેમસ છે ઈલિયાના.જણાવી દઈએ કે ઈલીયાનાને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી પણ વધુ ફોલોવાર્સ છે અને લાખો લાઈક્સ પણ મળે છે.ઈલીયાનાનાં જન્મ દિવસ પર બોલીવુડનાં જાણીતા સ્ટાર્સએ તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.વરુણ ધવન, શિલ્પા શેટ્ટી મલાઈકા અરોડા વગેરેએ તેને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.ઈલિયાના હાલમાં ભલે બોડી વધારી ચુકી હોય પરંતુ જ્યારે તે સ્લિમ હતી ત્યારે ખુબજ સુંદર લાગતી હતી.

Advertisement