બાપ ભલે દેવેદાર હોય પરંતુ પુત્ર જીવે છે આવી આલીશાન લાઈફ,તસવીરો જોઈ આંખે અંધારા આવી જશે…..

નમસ્કાર મિત્રો આજે તમારુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે તેમજ અનિલ અંબાણીએ 1991 માં અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા હતા અને અનિલ અંબાણીનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો અને તેથી પ્રેમમાં હોવા છતાં અનિલનું ટીના સાથે બ્રેકઅપ થયું હતુ જો કે અનિલિ કોઈક રીતે આ સંબંધ માટે તેના પરિવારને સમજાવ્યો હતો અને આખરે તેમનો પરિવાર તેમના આ સબંધ માટે માની ગયા હતા તેમજ અનિલ અને ટીનાને બે પુત્રો છે જેમા મોટા પુત્રનું નામ જય અનમોલ અંબાણી અને નાના પુત્રનું નામ જય અંશુલ અંબાણી છે.

Advertisement

ભારત ના સૌથી પૈસાદાર પરિવાર અંબાણી ના વિશે હંમેશા કોઈ ને કોઈ વાતો સામે આવતી રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની સાથે એમના બાળકો ની લાઈફ સ્ટાઇલ વિશે આપણે બધા એ આજ સુધી ઘણું બધું સાંભળ્યું છે, પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણી નાં નાના ભાઈ અનિલ અંબાણી અને એમની પત્ની ટીના અંબાણી ના પુત્ર ના વિશે બતાવીશું અનિલ અને ટીના ના પુત્ર અંશુલ અંબાણી ઘણી લક્ઝરી લાઇફ જીવે છે અનેએમની પર્સનાલિટી જોઇ ને કોઈપણ છોકરી પોતાનો દિલ હારી શકે છે અને તેઓ ઘણા હેન્ડસમ પણ દેખાય છે.

અનિલ અંબાણીને કોણ નથી જાણતું પરંતુ તેમના પુત્રો વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે તો આજે આપણે તેમના મોટા પુત્ર જય અંશુલ અંબાણી વિશે વાત કરીશું મિત્રો આટલા સમૃદ્ધ પરિવારમાંથી હોવા છતાં અંશુલને મીડિયામાં આવવાનું પસંદ નથી કદાચ આ જ કારણ છે કે કોઈ તેમને ઓળખતું નથી તેમજ મિત્રો અંશુલ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે અને તેનો વધુ સમય પરિવાર સાથે વિતાવે છે તેમજ અનિલ અંબાણી પણ મીડિયા ફ્રેન્ડલી નથી જ્યારે તેમનો ભાઇ મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં રહે છે.

મુકેશ અંબાણીના ત્રણ બાળકો, ઇશા, અનંત અને આકાશ તેમની તરફની બધી લાઈટલાઇટ ખેંચી લે છે અને તે જ સમયે અનિલ અંબાણી અને તેના બાળકો મીડિયાથી અલગ રહેવાનું પસંદ કરે છે મિત્રો જય અનમોલનો જન્મ 12 ડિસેમ્બર 1996ના રોજ મુંબઇમાં થયો હતો અને તેમણે પ્રારંભિક અભ્યાસ મુંબઈની જોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો હતો અને ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે યુકે ગયો અને ત્યા અંશુલ વોરવિક બિઝનેસ સ્કૂલથી બીએસસી કર્યું હતું.

જ્યારે જય અંશુલની જીવનશૈલી સાવ જુદી છે તેઓ મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24 વર્ષીય જય અંશુલ ધાર્મિક સ્વભાવની છે અને તે તેના કઝિન મુકેશ અંબાણીના બાળકો આકાશ, અનંત અને ઇશાની ખૂબ નજીક છે અને તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે તે પછી ભલે મુકેશ અને અનિલમાં ધંધાની દુશ્મનાવટને કારણે અણબનાવ થઈ ગયો છે, પરંતુ તેનાથી તેમના બાળકો પર અસર થઈ નથી મિત્રો મ્યુઝિકના ઉત્સાહી જય અંશુલને લક્ઝરી કાર કલેક્શનનો શોખ છે તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની પાસે મર્સિડીઝ જીએલકે 350, લેમ્બોર્ગિની ગેલાર્ડો, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર વોગ જેવી લક્ઝરી કારો છે અને આ સિવાય અંશુલ ઘણીવાર આ કારમાં ફરતા જોવા મળે છે અને તે પણ બેન્ડ સાથે પ્રેમથી સંકળાયેલ છે.

ન્યુ યોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવનાર જય અંશુલ બિઝનેસ કોરિડોરમાં મોંઘી ચીજો પર પૈસા ખર્ચ કરવા માટે જાણીતા છે અને તેના ઘણા શોખમાંનો એક વિશિષ્ટ શોખ પણ છે અને તે છે વિમાન નો મિત્રો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં કામ કરનાર અંશુલ બેલ 412 હેલિકોપ્ટર, ફાલ્કન 2000 અને ફાલ્કન 7 એક્સ જેટ માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સ આર એસ પ્લેન ધરાવે છે અને તેઓ ઘણીવાર તેમાં મુસાફરી કરે છે.

મિત્રો અંશુલ અંબાણી ની અત્યારે કોઈ ગર્લફ્રેન્ડ નથી અને હશે તો પણ એની જાણકારી નથી પરંતુ તેઓ પોતાની લાઇફ ને સારી રીતે જીવે છે અને પોતાના પરિવાર ની સાથે સમય વિતાવવા નું પસંદ કરે છે. આકાશ અંબાણી ના લગ્ન માં અંશુલ જોવા માં આવ્યો અને એમનો એક ભાઈ પણ છે જેનું નામ જય અનમોલ છે જેમની ઉંમર 23 વર્ષે છે જય અંશુલ બાળપણ થી જ બિઝનેસ માં પોતાનું ધ્યાન લગાવે છે.

3-4 ant 008

અને તમને જણાવી દઈએ કે માત્ર 18 વર્ષ ની ઉંમર માં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ માં બે મહિના માટે ઇન્ટર્નશિપ કરી અને એના પછી વર્ષ 2014 માં એ રિલાયન્સ કેપિટલ કંપની નો ભાગ બની ગયા હતા. વર્ષ 2017 માં રીલાયન્સ ની એન્યુઅલ જનરલ મિટિંગ માં જય અંશુલ રિલાયન્સ કેપિટલ કંપની ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવા માં આવ્યા હતા જય અશુલ અંબાણી સ્વભાવ થી શરમાળ છે એ સ્પીચ ઘણી ઓછી આપે છે.

Advertisement