બાવળની આ વસ્તુ છે ખુબજ ગુણકારી, નથી જાણતા તો આજે જ જાણીલો ફાયદા.

0
161

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા અમે તમારા માટે એક નવી માહિતી લઈને આવ્યા છે મિત્રો આપણે ઘણીવાર અમુક એવી મુશ્કેલીઓ મા ફસાઇ જઇએ છે કે તે સમયે આપણે શુ કરવુ તેની કઇ પણ સમજણ નથી પડતી પરંતુ તમને જણાવી દઈએ કે આપણી આજુબાજુ જ તેનો ઉપાય રહેલો હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છે તો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઇ રહયા છે જેના ફાયદા જાણીને તમે હેરાન થઈ જશો.

મિત્રો આપણે જેના વિશે વાત કરી રહ્યા છે તે છે બાવળના ઝાળ માથી મળતા ગુંદ વિશે આ બાવળના ગુંદને આયુર્વેદ શાસ્ત્ર ની અંદર આ ગુંદ ને એક પ્રકારની ઔષધિ તરીકે બતાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ બાવળના આ ગુંદ ના કારણે થતા ફાયદાઓ વિશે મિત્રો જ્યારે તમે બાવળના ઝાડને થડ પર ચીરો કરો છો ત્યારે તેમાંથી નીકળતું સ્ત્રાવ ભૂરા અને સૂકાયા પછી સખત થઈ જાય છે તેને ગુંદ કહે છે.

અને તે ઠંડી અને પૌષ્ટિક છે અને તેમાં તે ઝાડના ઔષધીય ગુણ પણ છે અને આયુર્વેદિક દવાઓ માં આ ગુંદનો ઉપયોગ ગોળીઓ અથવા વાટી બનાવવા માટે પાવડરને બાંધવા માટે પણ થાય છે તેમજ શિયાળામાં તેને ખાવાથી લાંબી ઉધરસ શરદી ફ્લૂ અને ચેપ જેવી સમસ્યાઓ થતી નથી અને દરરોજ આ ગુંદને શેકીને ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે જે તમને અનેક રોગોથી દૂર રાખે છે તો ચાલો જાણીએ રોજ આ ગુંદ ખાવાના ફાયદા વિશે.

કમરમાં દુખાવો.

મિત્રો આ ગુંદ ખાવાથી લોકોને કમરના દુખાવામાં રાહત મળે છે અને તેના માટે તમારે ફક્ત બાવળની છાલ અને ગુંદરને પીસવું છે અને દિવસમાં ત્રણ વખત પાણી સાથે તેનું સેવન કરવાથી જલ્દી જ તમને ફાયદો થશે તેમજ
બાવળની છાલ, તેનુ ફળ અને ગુંદ ને બરાબર માત્રામાં મેળવી પીસી લો અને ત્યારબાદ દિવસમાં ત્રણ વખત એક ચમચી જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો ગમે તેવા કમરના દુખાવા માંથી છુટકારો મળે છે.

માથાનો દુખાવો.

મિત્રો જો તમે ઘણા સમય થી માથાના દુખાવા થી પરેશાન છો અને ઘણી દવા સાથે તમને સારુ નથી લાગતુ તો તેના માટે તમે બાવળના આ ગુંંદ નો ઉપયોગ કરી શકો છો અને તેના ઉપયોગ માટે તમે પાણીની અંદર બાવળ ના ગુંદ ને ઘસી લઇ માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

ડાયાબિટીસમાં.

 

મિત્રો ડાયાબિટીઝ દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને જો આ સ્થિતિનો ઉપચાર ન કરવામાં આવે અથવા અવગણવામાં આવે તો, ડાયાબિટીઝની સ્થિતિ અનિયંત્રિત અને જીવલેણ સ્વરૂપ લઈ શકે છે તેમજ ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ ડિસઓર્ડર અને સ્ટ્રોકનું જોખમ બેથી ચાર ગણા વધારે છે અને તેના ઉપાય માટે તમે ત્રણ ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે.

ઉધરસ માટે.

તે એક પાણીમાં દ્રાવ્ય કુદરતી ગુંદર છે તેમજ આ ગુંદ લોહી, કફ,ઉધરસ, શુષ્કતામાં ફાયદાકારક છે તેમજ તેમા પોષક તત્વો તરિકે ફોલિક એસિડ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને તેનો ઉપયોગ કબજિયાત, ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે તેમજ બાવળના ગુંદ ને મોંમાં રાખવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

દાઝયા પર.

મિત્રો આપણે ઘણીવાર કોઈ ગરમ વસ્તુ થી દાઝી જઇએ છે અને આપણને આ સ્થિતિમા શુ કરવુ તેની કઇપણ ખબર હોતી નથી તો મિત્રો તેના ઉપાય માટે તમે બાવળના ગુંદ ને પાણીની અંદર પલાળી શરીરમાં જે ભાગમાં દાજી ગયા હોય તે જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

ઝાડા ઉલ્ટીમાં.

જો તમને તાપને કારણે ચક્કર આવે છે અથવા ઉલ્ટી થતી આધાશીશી લાગે છે તો પછી તમે આ ગુંદ ખાઓ જેનાથી તમને આનો જલ્દી લાભ થશે અને આ માટે, અડધો ગ્લાસ દૂધમાં ગમ ઉમેરો અને ખાંડની કેન્ડી ઉમેરીને તેનું સેવન કરો તેમજ ત્રણ ગ્રામ થી માડી છ ગ્રામ જેટલા બાવળ નાગું અને દિવસમાં સવાર-સાંજ પાણીની સાથે પીવામાં આવે તો ઝાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

પેટ અને આંતરડાના ઘાવ.

 

બાવળ ના ગુંદ ને પાણીની અંદર પલાળી રહી પેટ અને આંતરડા ની આસપાસ ચોપડવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે તેમજ આ સમય દરમિયાન ગુંદ ને ગરમ કરો અને ખાઓ અને જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગુંદ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

શક્તિવર્ધક.

જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગમ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે અને આ માટે દરરોજ અડધો ગ્લાસ દૂધ ગમ સાથે મિક્ષ કરીને પીવું જોઇએ અને જો તમારા શરીરમાં એનિમિયા છે, તો પછી ગુંદરનો ઉપયોગ એ રામબાણતા સાબિત થાય છે તો બાવળ ના ગુંદ ને ઘી સાથે ભેળવી તેના કરતા બમણી માત્રામાં ભેળવી દરરોજ સવારમાં ૨૦ ગ્રામ જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર શક્તિમાં વધારો થાય છે.

હરસ.

બાવળ નો ગુંદ અને ગેરુના દસ-દસ ગ્રામ ચૂર્ણ અને લઈ તેને બરાબર પીસી લો. ત્યારબાદ તેના એકથી બે ગ્રામ જેટલાં ચૂર્ણને ગાયના દૂધની સાથે બે થી ત્રણ અઠવાડિયા સુધી પીવો. આમ કરવાથી તમારા હરસની સમસ્યામાં રાહત મળે છે.