ભાભીએ જ પોતાની નણંદને સોંપી, અને કહ્યું કે જંગલમાં લઈ જઈને ફાવે એટલી વાર બાંધ શારીરિક સંબંધ,પણ પછી..

0
531

દોસ્તો સમાજ માં એવા એવા કિસ્સાઓ જોવા મળે છે જેના કારણે આખા સમાજ ને નીચું જોવા નો વારો આવે છે અને આપના રૂવાટા ઉંચા થઈ જાય એવા એવા કિસ્સાઓ બહાર આવે છે અને આજે દુનિયા માં વધતા જતા ક્રાઈમ ને કારણે આજે મહિલાઓ અસુરક્ષિત જણાતી જાય છે દોસ્તો આજે આપણે એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ.

પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગે નર્મદા જિલ્લાની 22 વયની દીકરી અને તેની બે ભાભીઓ આવી હતી. લગ્ન પ્રસંગમાં નિશાના ગામનો મુકેશ ડું.ભીલ પણ આવ્યો હતો. રાતના 11 વાગ્યાના અરસામાં સગીર ની નાની ભાભી અને મૂકેશ વચ્ચે વાતચીત ચાલતી હતી દરમિયાન ભાભીએ મુકેશ ને કહ્યું કે એની નણંદને લઈ જાય.તો મુકેશે સગીરાને બાઇક ઉપર બેસાડી જંગલ તરફ લઈ ગયો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ સગીરાને રસ્તા વચ્ચે છોડી મૂકી નારાધમે પીડિતાને ધમકી આપી કે જો કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ.

પીડિતા જેમતેમ કરી ત્યાંથી પોતાના ઘરે તો પહોંચી પરંતુ અંદરો અંદર પીડાતી રહી અને પોતાના સાથે બળાત્કારના બનાવ અંગે એના પરિવારજનો ને ખબર પડશે તો શું થશે.
એમ વિચારી વિચારી સમાજના ડરે પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચારી લીધુ અને ઝેરી દવા પી લીધી. જો કે પીડિતાને સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો અને સમગ્ર ઘટનાની જાણ પરિવારજનો ને થઈ. હાલ તો નસવાડી પોલીસે મુકેશ અને સંબંધોને શર્મસાર કરનારી પીડિતાની ભાભી સામે ગુનો નોંધી મુકેશ ની ધરપકડ કરી છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે મિત્ર માટે કહેવાય છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખ માં પાછળ પડી રહે અને દુઃખ માં આગળ હોય’ મિત્રો માટે અનેક ઉદાહરણો છે પરંતુ આજકાલ બનાવટી દુનિયા માં બધુજ નકલી થઈ જતા સારા નરસા નો ભેદ પારખવો અઘરો થઇ પડ્યો છે ત્યારે કોઈપણ બહાર ની વ્યક્તિ ને ઘર થી દુર રાખી સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. અવાજ એક કિસ્સા માં જેની ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો તેજ મિત્ર એ બીજા મિત્ર ના સંસાર નો માળો વિખી નાંખ્યો હતો.

મિત્રની પત્નીને નશાયુક્ત ચોકલેટ ખવડાવી યુવકે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાની ધમકી આપી અવારનવાર મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી બ્લેકમેલિંગનો ભોગ બનતી મહિલાએ અંતે હિંમત કરી પતિના મિત્ર સામે અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ ના નરોડામાં રહેતી એક યુવાન પરિણીતા ત્રણ વર્ષ પહેલાં પોતાના પતિ સાથે લગ્નપ્રસંગમાં ગઈ ત્યારે પોતાના પતિનો મિત્ર સુનીલ ભંડેરી મળી જતા પતિએ પોતાના મિત્ર ની ઓળખાણ કરાવતા મિત્ર ને પોતાના મિત્ર ની સુંદર પત્ની ગમી ગઈ હતી અને તેને પામવા પેતરા રચવા માંડ્યો હતો અને તેને આઈડિયા મળી પણ ગયો હતો અને સુનીલે મહિલાના પતિને ફોન કરી જણાવ્યું હતું કે, ભાભીએ લગ્ન માં જે સાડી પહેરી હતી તે સરસ હતી અને તે મારી પત્ની માટે લેવાની છે,જેથી પતિએ વિશ્વાસ કરી પોતાની પત્નીને સુનીલ સાથે વાત કરાવી હતી ત્યારબાદ સુનીલ ઘરે આવી ગયો હતો અને અવરજવર વધારી દીધી હતી દરમિયાન એક દિવસે મિત્ર ની ગેરહાજરીમાં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો જે તેણે મહિલાને ખાવા આપી હતી.

ચોકલેટ ખાધા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ સમયે સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હતા અને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સુનીલે પોતાના મિત્ર ની પત્ની ને જબરજસ્તી થી હવસ નો શિકાર બનાવી હતી અને પછી તો જાણે ક્રમ બની ગયો હતો અને છેલ્લા ચાર વર્ષ થી આ મહિલા નું જીવન નર્ક બનાવી દીધું હતું.

મહિલા અને તેના પતિ ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ આવી હતી અને મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, તું સુનીલ સાથે વાત કેમ નથી કરતી તું વાત નહીં કરે તો તારા પતિને મરાવી નાખીશું. આ દરમિયાન મહિલા એકલી હતી ત્યારે ઘર નજીક કારમાં આવેલા અજાણ્યા શખસો ધમકી આપી જતા રહ્યાં હતાં. આખરે કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુનીલ સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

સુનીલ મહિલાના ઘરે પહોચ્યો હતો અને તેને ધમકી આપી શારીરિક સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો. આથી સુનીલ ત્યાંથી ભાગી ગયો હતો. આ સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં મહિલાએ સુસાઇડ નોટ લખીને ફીનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર સારવાર મળી જતા તે બચી ગઈ હતી.

આમ આ મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે પરંતુ એક મિત્ર કે જે પરણિત હોવાછતાં પોતાના જ મિત્ર ની પત્ની ને બ્લૅકમેઈલ કરી હવસ નો શિકાર બનાવી મિત્ર ની જિંદગી બરબાદ કરી નાખી હતી આમ અગાઉ આખો પરિવાર સાથે રહેતો હોય બહાર ના આવા નફ્ફટ લોકો ઘરમાં આવી શકતા ન હતા પણ આજે પરિવાર ની ભાવના ખતમ થતા એકલા રહેતા દંપતીઓ માટે આ બનાવ લાલબત્તી સમાન છે અને બહાર ની વ્યક્તિઓ ને ઘર સુધી લાવવા અને વધુ પડતા વિશ્વાસ માં ક્યારેક જિંદગી તબાહ થઈ જતી હોય છે.