ભાગ્યજ જોવા મળતી આ તસવીરો દર્શાવે છે બદલતાં જમાનામાં સાથે અમદાવાદ કેટલું બદલાયું.

આજે અમે તમને એવા દુર્લભ ફોટા બતાવવા જઈ રહ્યા છીએ જે આજથી પેહલાં તમે ક્યારેય નહીં જોયા હોય ભાગ્યજ જોવા મળતાં આ ફોટા જોઈએ તમને ખુબજ નવાઈ લાગશે.આજથી લગભગ સદી પહેલાં ની આ તસવીરોમાં ઘણું બધું જાણવાનું મળે છે.સમય સાથે બદલાતું અમદાવાદ અને સાથે સાથે ગુજરાત પણ કહી શકાય.આવી તસવીરો કોઈ જૂની પુસ્તકો માંજ જોવા મળતી હોય છે.ત્યારે આ તસવીરો પણ એવીજ એક પુસ્તકમાંથી લેવાયા છે.એ પેહલાં જાણી લઈએ અમદાવાદ વિશે થોડી વાતો.Image result for ahmedabad before afterઅમદાવાદની આસપાસનો વિસ્તાર 11 મી સદીથી વસવાટ કરે છે.જ્યારે તે આશાવલ અથવા તો આશાપલ્લી તરીકે ઓળખાતો હતો.તે સમયે, અહિલવારા એટલે કે હાલનું આધુનિક પાટણ ના સોલંકી શાસક કરણદેવ પ્રથમએ આશાવલના ભીલ રાજા સામે સફળ યુદ્ધ ચલાવ્યું જેમાં તેમનો વિજય થયો હતો અને સાબરમતીના કાંઠે કર્ણાવતી નામનું શહેર સ્થાપ્યું.સોલંકી શાસન 13 મી સદી સુધી ચાલ્યું જ્યારે ગુજરાત ધોળકાના વાઘેલા વંશના નિયંત્રણ હેઠળ આવ્યું.Image result for ahmedabadત્યારબાદ ગુજરાત 14 મી સદીમાં દિલ્હીનાં સુલતાનના નિયંત્રણ હેઠળ આવ્યું.જો કે 15 મી સદીની શરૂઆતમાં સ્થાનિક ગવર્નર ઝફરખાન મુઝફ્ફરે દિલ્હી સલ્તનતથી સ્વતંત્રતા સ્થાપિત કરી અને પોતાને ગુજરાતના સુલતાનનો મુગટ પહેરીને મુઝફ્ફર શાહ પહેલો બનાવ્યો ત્યાં મુઝફરીદ રાજવંશની સ્થાપના થઈ.આ વિસ્તાર આખરે 1411 માં તેના પૌત્ર સુલતાન અહેમદ શાહના નિયંત્રણમાં આવ્યો.જેમણે સાબરમતીના કાંઠે એક નવી રાજધાની તરીકે શહેર બનાવવા નું વિચાર્યું જે માટે જંગલ વિસ્તાર લીધો અને કર્ણાવતી નજીક નવા દિવાલોવાળા શહેરનો પાયો નાખ્યો અને એહમદ નામથી આ વિસ્તારનું નામ અમદાવાદ પાડ્યું.1.૧૯ મી સદીમાં પણ અમદાવાદનાં માર્કેટ એટલાજ પ્રખ્યાત હતાં જેટલા આજે છે.આ તસવીર અમદાવાદનાં માર્કેટની છે.

Advertisement

હાલમાં અમદાવાદનું માર્કેટ આટલું બદલાઈ ગયું છે જે તમે તસવીરોમાં સાફ જોઈ શકો છો.હાલમાં જેટલાં પ્રખ્યાત અમદાવાદનાં માર્કેટ છે તેટલાજ વર્ષો પહેલા પણ હતાં.2.૧૯મી સદીમાં અહેમદ શાહ ના અમદાવાદ ની ભાદર આવી દેખાતી હતી જે તમે તસવીરો માં જોઈ શકો છો.૧૯મી સદીમાં અહેમદશાહ ભાદર અમદાવાદની ખુબજ પ્રસિદ્ધ જગ્યા હતી.જેમ હાલમાં મુકેશ અંબાણીના ઘરની આજુ બાજુનો એરિયા ખુબજ પ્રસિદ્ધ છે તેમ ૧૯મી સદીમાં આ વિસ્તાર પણ ખુબજ પ્રસિદ્ધ હતો.તમે જોઈ શકો છો કે હાલમાં આ વિસ્તારમાં તમને ખુબજ બદલાઈ એલો લાગી શકે છે.જોકે સ્વાભાવિક છે બદલાતાં સમય સાથે આ વિસ્તાર પણ ઘણો બદલાઈ ગયો છો આજુબાજુ ફેરફાર થવાથી તમને તે અલગ લાગી શકે છે.3.આ તસવીર માં તમે હાથીસિંહ મંદિરના પ્રાચીન દ્રશ્યો શકો છે.જયારે આ મંદિર નું બાંધકામ થયું ત્યારે પણ મંદિર ખુબજ સુંદર લાગતું હતું.હાલમાં આમંદિર કેવું દેખાઈ છે તે તમે આ તસવીરો માં જોઈ શકો હાલમાં પણ મંદિર ખુબજ સુંદર લાગી રહ્યું છે.મંદિર પાર કરવામાં આવેલી કોતરણી કોઈ પણ નું મન મોહી શકે છે.4.આ તસવીર ત્યાર ની છે જ્યારે અમદાવાદમાં મુસ્લિમો અને જૈનો વચ્ચે સાંપ્રદાયિક મુશ્કેલી ફાટી નીકળી હતી ત્યારબાદ ની શાંતિ ની આ દુર્લભ ફોટો છે.

હાલમાં આ સ્થાન ઘણું બદલાઈ ગયું છે જોકે જુના મકાનો હજી પણ તેની શોભા જાળવી રાખે છે.૧૯મી સદીનું જીવન ખુબજ સુંદર હતું.

5.આ તસવીરો માં તમે જોઈ શકો છો કે સાધુઓ અહીં બેઠા છે.અમદાવાદ ચાર્લ્સ લિકફોલ્ડ, 1880ની એક તસ્વીર.આ તસવીર ૧૮મી સદીની છે.હાલમાં અહીં રોડ રસ્તાઓ બની ચૂક્યાં છે.પરંતુ અહીં વચ્ચે ની ઇમારત થી તમે ઓળખી શકો છો કે આ એજ જગ્યાએ છે.

6.જ્યારે ૧૯મી સદીમાં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં ત્યારનો છે.અહીં તમને ખબર તો પડીજ ગઈ હશે કે આ આઝાદી બાદની તસવીર છે.7.૧૯મી સદીમાં રાજા દીન દયાળ દ્વારા અમદાવાદમાં આ મંદિર ની સ્થાપના કરવામા આવી હતી.જોકે હાલાં માં તે ઘણું બદલાઈ ગયું છે અને એક દમ અલગજ લાગી રહ્યું બદલાતાં જમાના સાથે આ પણ બદલાઈ ગયું છે.

8.અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે.તે અમદાવાદના બાદશાહ ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી.આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદસૌથી મોટી મસ્જિદ હતી.મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમના પુત્ર અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે તરીકે ઓળખાય છે.હાલમાં જામામસ્જિદ ખુબજ અનોખી લાગે છે એક સાડી થઇ ચુકી હોવા છતાં પણ મસ્જિદ ખુબજ મજબૂત પાયા સાથે અડીખમ લાગી રહી છે.

9.ફોટામાં દેખાતું પરિવાર મંગળદાસ પરિવાર છે.આ પરથી દેખાઈ છે કે ૧૦૦ વર્ષ પેહલા લોકો ફોટા કઈ રીતે પડાવતા હતા.10.માણેક ચોક એ અમદાવાદના  જૂનો શહેરી વિસ્તાર છે.તે ઐતહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે.સવારમાં તે શાકભાજીની બજાર બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે.માણેક ચોકનું નામ સંત માણેકનાથ પરથી પડ્યું છે.

જેમણે અહમદશાહને ૧૪૧૧માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ કરેલી.હાલમાં પણ માણેક ચોક ખુબજ પ્રખ્યાત છે વર્ષો જૂની પરંપરા હાલમાં પણ જાળવી રાખવામાં આવી છે. 11.મુહાફિઝ ખાનની મસ્જિદ અમદાવાદ ચાર્લ્સ લિકફોલ્ડ 1880 નો એક તસ્વીર.હાલમાં પણ આ મસ્જિદ એ પોતાની સ્થાપત્ય કલા જાળવી રાખી છે હાલમાં પણ તે જયારે બન્યું હતું તેવુંજ લાગે છે. 12.રાની મસ્જિદ હાલમાં મિર્જા પૂર વિસ્તારમાં આવેલી છે એટલે કે શહેરના ઉત્તર વિસ્તારમાં છે.રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે.

તે અમદાવાદના માણેક ચોકમાં આવેલો કબરોનો સમૂહ છે.હાલમાં પણ તે પેહલાની જેવીજ છે જોકે આજુબાજુના વિસ્તારમાં ફેરફાર થવાથી નાના મોટા બદલાવ તમને લાગી શકે છે.

13.શાહ આલમ મસ્જિદનો ભાગ જે બેનો એક મીનારો બતાવે છે.ઈ.સ.1414માં અમદાવાદના સંસ્થાપક સુલ્તાન અહમદ શાહે આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.અમદાવાદમાં વસતા મુસ્લિમો માટે આ સ્થળ ખુબ જ મહત્વનું છે.આ મસ્જિદની ડિઝાઇન ખૂબ જ જટિલ છતાં આકર્ષક છે.આ મસ્જિદમાં સ્ત્રીઓ માટે અલગ ચેમ્બર પણ બનાવવામાં આવી છે.મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ તેમના પુત્ર અને તેમના પૌત્રની કબર આવેલી છે.14.શાહ આલમ મસ્જિદ એક આલ્બુમનની તસ્વીર સન 1870.જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.15.નવા જૈના મંદિરમાં જૈન નન્સનો દૃશ્ય, 1928.હઠીસિંહનાં દેરા અમદાવાદમાં આવેલા જૈન દેરાસરો છે.તેનું નિર્માણ જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે.આ મંદિરમાં સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે.હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે.તેની આગળની બાજુ પર ગુંબજ છે.અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.

Advertisement