ભાન ભુલીને બહેનના પતિ સાથે બાંધ્યા શારીરીક સબંધ,અને જ્યારે આ વાતનુ ભાન થયુ તે પછી જે થયુ તે ચોક્વનારુ હતુ…

0
4694

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

પ્રશ્ન .મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ.

ઉત્તર. તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટ ને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે. ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

પ્રશ્ન. પ્રશ્ન.હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું અને મારી ખાસ બહેનપણી જે મારી બધી વાતો જાણે છે અને તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું અને એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે અને મારે લગ્ન કરી લેવા જોઈએ હુ તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું અને કદાચ તે સાચું કહે છે અને મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી શું કરવું જોઈએ સલાહ આપશો.

ઉત્તર.તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

પ્રશ્ન.હું ૪૦ વર્ષની પરિણીતા છું અને લગ્નના ૧૦ થી૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠે પોતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી હતી અને તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી હતી અને તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો.દીકરો નાનો હતો એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું અને તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું અને તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ શું કરીએ.

ઉત્તર. નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે તે સ્વાભાવિક છે જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે અને તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવા થી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે અને તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય છે જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય અને જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.

પ્રશ્ન. હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું અને ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું હતુ અને તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું તો શું આ ઑપરેશનોની મારા દામ્પત્ય જીવન મ પર તો કોઈ અસર નહીં થાય ને અને ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે તો ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે.

ઉત્તર .આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.

પ્રશ્ન .હું ૨૬ વર્ષની ગૃહિણી છું અને પંદર મહિના ની પુત્રીની માતા છું અને હજુ તેને સ્તનપાન કરાવું છું અને મારી મૂંઝવણ મારા સ્તનની છે તે વધુ પડતાં મોટાં થઈ ગયાં છે અને બાળકીને સ્તનપાન કરાવ્યા પછી વધુ ઢીલાં પડી ગયાં છે તથા લચી પડયાં છે અને તેના બેડોળ થવાથી હું શરમ અનુભવું છું કોઈ દવા અથવા કસરત છે જે સ્તનની બેડોળતા સુધારી શકે ડિલિવરી પછી પેટ પર નિશાન પડી ગયાં છે લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયાં છે અને મને ચિંતા સતાવી રહી છે.

ઉત્તર. સ્ત્રીનું શરીર માતા બનવાથી ઘણા પરિવર્તનમાંથી પસાર થાય છે અને સ્તનના આકારમાં વૃદ્ધિ થાય છે અને તેના દેખાવમાં પણ ફેરફાર થાય છે તેમજ પેટ પર નિશાન ઊપસી આવે છે અને જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે તો સ્તનમાં દૂધ રહેવાથી પણ સ્તન મોટાં દેખાય છે અને આવાં કેટલાંક પરિવર્તનનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો તેમજ પેટ પર પડેલાં નિશાન દૂર કરવા માટે તમારે કેટલાક મહિના વિટામિન-ઈ યુક્ત કોઈ ક્રીમ લગાવવું જોઈએ અને નિશાન આછાં થઈ જશે. સ્તનના આકારને લઈને મૂંઝાશો નહીં કારણ કે કોઈ દવા કે કસરત તેમાં ફેરફાર નહીં કરાવી શકે.