ભારતનાં આ સ્થળેથી મળી આવ્યું ૨૦૦૦ વર્ષ જૂનું માખણ,હજી પણ છે ખાવા લાયક.

0
269

આયર્લેન્ડના એક ગામમાં એક હજાર હજાર વર્ષ જૂનું માખણ મળી આવ્યું છે હા માખણનો આ ટુકડો દલદલમાં પડ્યો હતો આશ્ચર્યજનક બાબત એ છે કે તે હજી પણ ખાવા યોગ્ય છે. આયર્લેન્ડની રાજધાની ડબલિન નજીક આવેલા માર્શ કાઉન્ટીના કચરાવાળા વિસ્તારમાં ખૂબ જૂનું માખણ મળી આવ્યું છે. અહીં રહેતા જેક કોનવરીના આશ્રયના ઠેકાણા ના રહ્યા જ્યારે જૂન મહિનાના શરૂઆતમાં તેને માખણ મળ્યું.

જો કે આ પહેલી ઘટના નથી જ્યારે અહીં મળેલું માખણ આટલું જૂનું છે વર્ષ 2008 ની શરૂઆતમાં સમાન વિસ્તારમાં માખણનો 3000 વર્ષ જૂનો ટુકડો મળી આવ્યો હતો આ ટુકડો લગભગ 3 ફુટ પહોળો હતો નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે કે શું આ માખણ લોંખડ યુગનું તો નથી .

અહીંના સ્થાનિક ઇતિહાસકારોનું માનવું છે કે જૂના સમયમાં આયર્લેન્ડના આ વિસ્તારમાં લોકો ભગવાનને ભેટ સ્વરૂપ માખણ ચઢાવતા હતા.

તેમના મતે આ તે જ માખણ છે જે હજારો વર્ષો પહેલાં ભગવાનને સમર્પિત કરી અને તેને જમીનમાં સુરક્ષિત રાખ્યું હતું જો કે આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી.