જેને જોઈને જો તમને હસવું ના આવે તો નામ બદલી દેજો.અમારું નહીં તમારું આવી જાહેરાતો તમને કેટલીકવાર દુકાનોમાં, ક્યારેક બસમાં અને કેટલીક વાર જાહેર શૌચાલયોમાં પણ જોવા મળે છે, જેને વાંચ્યા પછી, તમારા હાસ્યને કારણે તમારી આંખોમાંથી આંસુ નીકળી જશે અને આવે કેમ નહિ જાહેરાતો બનાવા જ એટલા માટે આવે છે , જેથી તમારું ધ્યાન તેના પર પડે. પરંતુ તેને જોયા પછી આપણા મનમાં એક જ વિચાર આવે છે કે તે તેમની ક્રિએટિવિટી છે કે મૂર્ખતા. હવે તે રચનાત્મકતા હોય કે મૂર્ખતા, પણ આ જોયા પછી આપણા ચહેરા પર હાસ્યનો સ્મિત ચોક્કસપણે આવી જશે. ચાલો જાણીએ આવી કેટલીક જાહેરાતો.
1.હવે ભણવાનું છોડી દો અને ચોકદારી કરો હવે તો તેમાં જ ફાયદો છે.
2.આને કહેવાય ક્રિએટિવિટી, અરે ભાઈ જાગૃતતા પણ જરૂરી છે.
3.અરે ભાઈ સાફ સાફ કહો કે તમે કોઈને પણ ક્યારેય ઉધાર નહીં આપો.
4.ખરેખર તમે કહેવા શુ માંગો છો “આ લાઈન વિજ્ઞાપન માટે સાચું છે.
5.આને જોઈને લાગે છે કે આ વિજ્ઞાપન બનાવનારને ગાય થી કંઈક વધારે લગાવ છે, પરંતુ ભાઈ આવી રીતે દૂધ કોણ પીવડાવે છે.
6.અરે વાહ! આ તો ફિલ્મી ચા છે.
7.ભાઈ આ વિજ્ઞાપન પણ તેમની નામની જેમ “ઘાતક” છે.
8.અરે યાર ! અમે માની ગયા કે તમે સારું ભણાવો છો એમાં જીવતા સળગાવવાની ક્યાં વાત આવી.
9.શું આ ફૅમિલીનું નામ આપણે બધા વાંચી રહ્યાં છે.