ખૂબ જ દુઃખદ ઘટના,ભાવનગર નો જવાન શહીદ,દેશ ની રક્ષા કરતા વીર સપુત ને ભાવભીની શ્રદ્ધાંજલિ…ઓમ શાંતિ…

ભાવનગરના મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન થયું હતું આજે સવારે વતનમાં શહીદ જવાનને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્સં કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં આખું ઉમટ્યું હતું અને તુમ અમર રહો’ના નારા લગાવ્યા હતાં અંતિમ વિધિ સમયે ગામના લોકોની આંખોમાં આસું જોવા મળ્યા હતાં.

Advertisement

ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના વતની પરેશભાઈ કિરીટભાઈ નાથાણી નામના આર્મી જવાનનું નિધન થયું હતું. તેઓ 68 આર્મ્ડ રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમનું નિધન થતાં આજે સવારે મોટા ખોખરા ગામે તેમના પાર્થિવદેહને લાવવામાં આવ્યો હતો અને આર્મીના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ જવાન પરેશભાઈ નાથાણીની અંતિમવિધિ કરવાાં આવી હતી શહીદ જવાન પરેશભાઈની અંતિમ વિધિ નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પરિવાર સહિત ગામના લોકોની આંખોમાં આંસુની નદીઓ વહેતી થઈ હતી. અંતિમ વિધિ સમયે ગામના લોકો દેશભક્તિના નારા લગાવ્યા હતાં.

ભારતીય સૈનાના વીર જવાનો આંખનું મટકું માર્યા વગર દરેક ઋતુમાં વિષમ આબોહવામાં દેશની સરહદોની સુરક્ષા કરે છે તેથી આ દિવસ ભારતીય સેનાના વીર જવાનોને સલામી આપવાનો છે. આ દિવસ માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણોની આહૂતિ આપનાર વીર શહીદ જવાનોની કુરબાનીને યાદ કરી તેમને વીરાંજલિ અર્પણ કરવાનો છે અને ભલે સરહદ પર ન લડવા જઈ શકીએ પરંતુ માતૃભૂમિ માટે દેશની આન, બાન અને શાનની રક્ષા કાજે જે ક્ષેત્રમાં હોઈ ત્યાં દેશને કંઈક ઉત્તમોત્તમ અર્પણ કરવા સંકલ્પબદ્ધ થવાનો છે.

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યાતે બહેનોના ભાઈ શહીદ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે મોટા ખાખરા ગામનો આર્મી જવાન આસામમાં ટેન્ક હવાલદાર ઈએમઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ બજાવતા હતાં ત્યારે હાર્ટએટેક આવતા શહીદ થયા હતા. કાલે બપોરે આર્મી જવાનના મૃતદેહને ભાવનગર લવાશે અને ત્યાથી તેના માદરે વતન ભંડારીયા લઈ જવા જવાશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.શહીદને સૈન્યના સન્માન સાથે અંતિમયાત્રા યોજવામાં હતી કોરોના ની મહામારી ને કારાણે દિવંગત જવાનની અંતિમયાત્રામાં 5 હજારથી વધુ લોકો ઉમટીપડયા હતા અને રડતી આંખે પરેશભાઈને અંતિમ વિદાઈ આપી હતી.

Advertisement