હવસનાં ભૂખ્યાં આ વાંદરા 150થી વધુ મહિલા સાથે કરી ચુક્યા છે એવું કાર્ય કે જાણી ચોંકી જશો.

આજે જે ઘટના અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બિહારના અરરિયા જિલ્લાના બાથનાહા ગામની છે. જ્યાં એક વાંદરે સમગ્ર વિસ્તારમાં ધમાલ મચાવી દીધી હોવાના અહેવાલ છે. પરંતુ હવે તેઓ આ વાનરથી છૂટકારો મેળવી ચૂક્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે પટણા વન વિભાગની ટીમે વાંદરાને ટ્રાંક્વિલાઈઝર બંદૂકથી ઘાયલ કરી અને પાછળથી તેને પકડી લીધો હતો. વન વિભાગની ટીમે કહ્યું છે કે આ વાનરને પકડતા પહેલા લગભગ 150 મહિલાઓને નિશાન બનાવી હતી.

Advertisement

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાંદરાએ બાથનાહા અને તેની આસપાસના વિસ્તારમાં કચરો ફેલાવ્યો હતો. તેમજ આ વાંદરો પુરુષો અને મહિલાઓની છેડતી કરતો હતો. જે બાદ સ્થાનિક લોકોએ સ્થાનિક વન વિભાગને આ બાબતની જાણકારી આપી હતી. માહિતી મળ્યા બાદ વિભાગના લોકોએ વાંદરાને પકડ્યો.

જ્યારે વન વિભાગના અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ આશ્ચર્યના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો જેના કારણે વિસ્તારના લોકો ગભરાઇ ગયા હતા. જ્યારે અમને આ વિશે માહિતી મળી, અમે વાનરને પકડ્યો અને તે જંગલમાં છૂટી ગયો.

જાણો અન્ય સ્ટોરી.

કેરળમાં ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ખવડાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. હવે પ્રાણીઓ સાથે ક્રૂરતાની બીજી એક ઘટના સામે આવી છે. તેલંગાણાના ખમામ જિલ્લામાં ગ્રામીણોએ એક વાંદરાને એક ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો છે.

ઘટના તેલંગાણાના ખમામ જિલ્લાની છે. અહીં અમ્માપેલમ ગામમાં વાંદરાઓની ટોળકીથી ખેડૂતો ઘણા પરેશાન થઇ ગયા હતા. આ દરમિયાન એક દિવસે અચાનક એક વાંદરો પાણીમાં પડી ગયો. એક ગ્રામીણે આ વાંદરાને ગામમાં લઇ જઇને વૃક્ષ પર લટકાવી દીધો હતો. આ પ્રકારે વાંદરો લટકાવવા પાછળનું કારણ એ હતું કે બાકીના વાંદરા તેને જોઇને ડરી જાય અને ગામમાંથી ભાગી જાય.

આ ઘટનાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. વાંદરા સાથેની આ નિર્દયતાની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. વીડિયોમાં જ્યાં વાંદરો લટકાવવામાં આવ્યો છે, ત્યાં કેટલાક લોકો લાઠી-દંડા લઇને ઉભા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે.

વાંદરા સાથેની ગ્રામીણોની હરકતથી એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ ઘણા નારાજ છે. વાંદરા સાથે આવી હરકત કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ફરિયાદ બાદ વન વિભાગના અધિકારીઓએ ત્રણ ગ્રામીણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

થોડાક સમય પહેલા જ કેરળના મલ્લપુરમમાં એક ગર્ભવતી હાથણી ભોજનની શોધમાં જંગલ પાસેના ગામડામાં પહોંચી હતી પરંતુ ત્યાં કેટલાક લોકોએ અનાનસમાં વિસ્ફોટક ભરીને હાથણીને ખવડાવી દીધું. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ હિમાચલથી પણ એક ગાયને વિસ્ફોટક ખવડાવવાની ઘટના સામે આવી હતી. હવે વાંદરાથી છૂટકારો મેળવવા માટે તેની સાથે નિર્દયી વલણ અપનાવવામાં આવ્યું છે.

ઘણા લોકો ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના આધારે કહે છે કે આપણે બધા વાંદરામાંથી માણસ બન્યા છીએ. પરંતુ વિજ્ઞાનના હિસાબે આ વાત ખોટી છે. આપણે બધા વાંદરામાંથી ઉત્ક્રાંતિ નથી પામ્યા, વાનરમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છીએ. તમારા મનમાં સવાલ થતો હશે કે તો વાનર અને વાંદરામાં ફરક શો? આ સવાલ થવો પણ જોઈએ.

વાનર એટલે એવા સસ્તન પ્રાણી જે આપણી એટલે કે માણસોની વધારે નજીક આવે એવું શરીર અને લાક્ષણિકતાઓ ધરાવે છે. એમને મોટાભાગે પૂંછડી હોતી નથી. અંગ્રેજીમાં એને એપ કહે છે. એમાં આપણે માણસો, ગોરિલ્લા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉટાંગ, ગિબન્સ અને બોનોબો જાતિના પ્રાણીઓ. એમના શરીર લગભગ આપણા જેવાં જ છે. અને એમના મગજ પણ બીજા કરતાં ખાસ્સા મોટાં છે. જો એમના મગજ કોઈ કારણસર હજી થોડા વધારે વિકસી જાય તો માણસોની એક નવી પ્રજાતિ ઉત્ક્રાંતિ પામે.

જ્યારે કે વાંદરા એટલે એવા સસ્તન પ્રાણી જેમના શરીર આપણા જેવાં તો દેખાય છે, પરંતુ આપણી સાઈઝના નથી હોતા. ખૂબ નાના હોય છે. એમના મગજ પણ ખૂબ નાના હોય છે. એમને લાંબી પૂંછડીઓ હોય છે. તેમને મન્કી કહે છે. વાંદરાઓની અત્યાર સુધી ૨૬૦ જાતિ જોવા મળે છે. એ બધી જાત મોટાભાગે બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એકઃ જૂના જગતના વાંદરા, જે આફ્રિકાના જંગલોમાં વિકાસ પામ્યા અને ત્યાં જ વસે છે. બીજાઃ ન્યૂ વર્લ્ડ એટલે કે દક્ષિણ અમેરિકા અને એના સમકાલિન જંગલોમાં વિકસ્યા છે. અને મોટેભાગે ત્યાં જ વસે છે.

તમને કોઈ પૂછે કે દુનિયાનો મોટામાં મોટો વાંદરો કયો? તો જવાબમાં આપણે ગોરિલ્લાનું નામ આપી દઈએ! પરંતુ આપણે જોયું એમ એ તો વાનર છે, વાંદરો નથી. વાંદરામાં મોટામાં મોટું શરીર મેન્ડ્રિલ જાતિના વાંદરાનું હોય છે. એનું વજન ૩૫ કિલોગ્રામ હોય છે. અને નાનામાં નાનો વાંદરો છે માર્મોસેટ જેનું શરીર માંડ આપણા અંગૂઠા જેટલું હોય છે. એનું વજન માંડ ૧૧૩ ગ્રામ હોય છે.

વાંદરા બધા જ મોટેભાગે વૃક્ષો ઉપર રહેતા હોય છે વાંદરા ટોળામાં જ રહે છે. એમના ટોળામાં ૬૦થી માંડીને ૧૦૦૦ વાંદરા હોઈ શકે છે. વાંદરા વૃક્ષના ફળ, પાંદડા, ઠળિયા, બીજ, ફૂલ બધું જ ખાય છે. પણ એ માત્ર શાકાહારી નથી હોતા. એ પંખીઓના ઈંડા, નાની નાની ગરોળી, કાચિંડા, જંતુઓ, અને કરોળિયા ખાઈ જાય છે.

વાંદરાનું ટોળું કદી એક જગ્યાએ વસવાટ કરતું નથી, એ હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા જ રહે છે. વાંદરાને પોતાની વાત કહેવી હોય તો ચહેરાના ચિત્રવિચિત્ર હાવભાવ વડે, શરીરને જાતજાતના આકારમાં ઢાળીને અને ચિત્રવિચિત્ર અવાજો કરીને કહે છે. એની જાતિના બીજા વાંદરા એ વાત તરત સમજી પણ જાય છે. વાંદરાં પોતાનો પ્રેમ દર્શાવવા એકબીજાના વાળમાંથી કચરો, બગાઈ, જૂ વગેરે કાઢી આપે છે. એકબીજાને અડીને બેસે છે.

Advertisement