ભૂલથી પણ ના કરો આ વસ્તુઓ નું દાન નહિ તો, આવીશકે છે આ વિનાષકારી પરિણામ.

ભૂલ થી આ 6 વસ્તુઓ નું દાન કરવું એ યોગ્ય નથી એ શસ્ત્રો માં કહેવામાં આવ્યું છે,આ 6 વસ્તુઓ નું દાન કરવામાં આવે તો બહુ પુણ્ય મળે પણ તેનું યોગ્ય દાન ના કરો તો પુણ્ય નથી મળતું પણ મુશ્કેલઓ વધે છે.વસ્તુઓ નું દાન કરવું એ બહુ મોટું પુણ્ય છે,શાસ્ત્રો ના જણાવ્યા અનુસાર વસ્તુઓ નું દાન કરો તો.

Advertisement

માણસ દરેક મુશ્કેલી દૂર કરી શકે છે,અને તે પીળામુક્ત બને છે,પણ શાસ્ત્રો માં એવું કહેવામાં આવ્યું છે કે કેટલીક વસ્તુઓ નું દાન ના કરી શકાય,આ વસ્તુઓ નું દાન કરવાથી જીવન માં મોટી મુશ્કેલી ઓ આવેછે,અને માણસ નો ખોટો સમય શરૂ થઈ જાય છે એટલે ભૂલ થી પણ આ વસ્તુઓ નું દાન ના કરવું જોઈએ.

શાસ્ત્રો માં માનનવામાં આવ્યું છે કે આ વસ્તુઓનું દાન કરવું તે અશુભ છે.

શાવરની ની દાન.

જાડું માં લક્ષ્મી નો વાશ માનવામાં આવે છે.અને એટલા માટે જાળું નું દાન ના કરી શકાય.

પહેરેલા કપડાં.

હિન્દૂ ધર્મ માં કપડાં નું દાન કરવું એ શુભ માનવામાં આવ્યું છે,પણ તમે કોઈ તમારા જુના કપડાં બ્રાહ્મણ ને દાન ના કરશો,કારણ કે માનવામાં આવે છે કે બ્રાહ્મણ ને જુના કપડાં નું દાન કરવાથી આપના પર પાપ વધે છે,એટલા માટે નવા વસ્ત્રો નું દાન કરો.

વાસણો નો દાન.

પોતાના ઘર માં રહેલા વાસણો નું કોઈ દિવસ દાન ના કરો કારણ કે શાસ્ત્રો અનુસાર માનવામાં આવ્યું છે કે વાસણ નું દાન કરવાથી માણસ ના જીવન માં અનાજ ની કમી થાય છે ,અને જીવન માં કેટલાક દુઃખ આવેછે,

જુઠ્ઠું અથવા ખરાબ ભોજન નું દાન.


કહેવામાં આવેછે કે ભોજન અથવા અનાજ નું દાન કરવામાં આવે તો શુભ માનવામાં આવેછે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે,પણ જો તમે ભૂલ થી પણ ખરાબ ભોજન નું દાન કરો તો તે તમારા માટે વિનાશકારી સાબિત થાઈ છે.

વાપરવામાં આવેલું તેલ નું દાન.


તેલ નું દાન કરવાથી ગ્રહ શાંત થાય છે, એટલે કહેવાય છે કે જ્યારે તમારા પર ગ્રહ ની અશાંતિ હોય ત્યારે તમારે સરસવ ના તેલ નું દાન કરવું પણ ભૂલ થી પણ ઉપયોગ કરેલા તેલ નું ના કરશો કારણ કે માનવામાં આવે છે કે ઉપયોગ કરેલા તેલ નું તમે દાન કરો તો સની નો પ્રકોપ ઓછો થવાની જગ્યા એ વધે છે,અને જીવન માં મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યા એ વધી જાય છે.

ધારદાર વસ્તુઓ નું દાન ના કરો.


ધારદાર વસ્તુઓ જેવીકે ચપ્પુ દાંતરડું વગેરે નું દાન ના કરો કારણ કે માનવામાં આવે છે ધારદાર વસ્તુઓ નું દાન કરવાથી ઘર માં અશાંતિ ફેલાય છે. અને ઝગડા થાય છે માટે ધારદાર વસ્તુઓ નું દાન ના કરો.

Advertisement